Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    JD Vance ના આ ‘પાકિસ્તાન પ્રેમ’વાળા નિવેદનથી અમેરિકાના જ બે રિપબ્લિકન સાંસદો ભારે નારાજ

    June 23, 2026

    Aadhaar card ના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે

    June 23, 2026

    નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું PF Account

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • JD Vance ના આ ‘પાકિસ્તાન પ્રેમ’વાળા નિવેદનથી અમેરિકાના જ બે રિપબ્લિકન સાંસદો ભારે નારાજ
    • Aadhaar card ના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે
    • નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું PF Account
    • BCCI એ શેર કર્યો વૈભવનો ભાવુક વીડિયો : ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ ખુશી છલકાઈ
    • કુરાસાઓના Goalkeeper રૂમે એક જ મેચમાં કુલ 15 ગોલ રોકી બનાવ્યો રેકોર્ડ
    • FIFA Superfans : કોઈ 4000 કિમી પગપાળા ચાલ્યું, કોઈએ ચહેરો રંગ્યો, તો કોઈએ મેચ જોવા માટે સંપત્તિ જ વેચી
    • Messi, Mbappe and Haaland નો દબદબો : આર્જેન્ટિના, ફ્રાન્સ અને નોર્વે નોકઆઉટમાં પહોંચી
    • મેદાન પર વાપસી માટે Hardik Pandya નો નવો પ્લાન : સેન્ટર ઓફ એક્સેલન્સમાં લેશે ખાસ ટ્રેનિંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi: દારૂ ભરેલ કાર લઈને નીકળ્યો, 5.15 લાખનો મુદામાલ કબ્જે
    મોરબી

    Morbi: દારૂ ભરેલ કાર લઈને નીકળ્યો, 5.15 લાખનો મુદામાલ કબ્જે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 15, 2026Updated:April 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi તા. 15
    મોરબીમાંથી કાર લઈને બાળ કિશોર પસાર થઈ રહ્યો હતો જે કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો જેથી પોલીસે દારૂ અને કાર મળીને 5.15 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે અને આ ગુનામાં મહિલા સહિત ત્રણ આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

    વીસીપરા મેઇન રોડ ઉપરથી કાર નંબર જીજે 3 એમઈ 9959 લઈને બાળ કિશોર પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસે કારને ચેક કરી હતી ત્યારે કારમાંથી 75 લીટર દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે 15,000 રૂપિયાની કિંમતમાં દારૂ તથા 5 લાખ રૂપિયાની કિંમતને ગાડી આમ કુલ 5,15,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો .

    અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની પૂછપરછ દરમ્યાન માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા મુસ્કાનબેન અબ્બાસભાઈ કટિયાના કહેવાથી અજાણ્યા શખ્સ પાસેથી ગાડીમાં દારૂ ભરીને નવા જાંબુડીયા નજીક નરેશભાઈ ઇશ્વરભાઈ ખરા નામના શખ્સને દારૂનો જથ્થો આપવા જતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે હાલમાં આ બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને મહિલા સહિતના ત્રણ આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.

    એક બોટલ દારૂ
    મોરબીના લાતી પ્લોટ શેરી નંબર 4 માં ભવાની બેકરી પાસેથી પસાર થઈ રહેલા બે શખ્સ પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 1300 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી જયપાલસિંહ વનરાજસિંહ જાડેજા (33) રહે. રવાપર રોડ સદગુરુ સોસાયટી મોરબી તથા અભિષેક ઉર્ફે અભી પ્રવીણભાઈ સંઘાણી (25) રહે રવાપર રોડ પ્રમુખ રેસીડેન્સી મારુતિ એપાર્ટમેન્ટ ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન હિરો નામના શખ્સ પાસેથી દારૂની બોટલ મેળવી હોવાનું સામે આવ્યું હતું જેથી ત્રણેય સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

    120 લીટર આથો
    માળીયા તાલુકાના નવાગામની સીમમાં ચેકડેમની પાળ પાસે બાવળની કાંટમાંથી 120 લીટર આથી મળી આવતા પોલીસે 3,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી યુનુસુ અબ્દુલભાઈ જેડા (42) રહે. નવાગામ વાળાની ધરપકડ કરી હતી.

    રીક્ષા ચાલક સામે ગુનો નોંધાયો

    મોરબી નજીકના નવી ટિંબડી ગામે રહેતા મુનેશભાઈ નાનજીભાઈ પરમાર (42)એ સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 1358 ના ચાલક સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.નવી ટિંબડી ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી આરોપીની રિક્ષામાં ફરિયાદીના પત્ની વર્ષાબેન મુનેશભાઈ પરમાર (41) નીચે પડી જતા રાજકોટ ખાતે તે મહિલાનું મોત નીપજ્યું હતું .

    જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

     

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: જેતપર ગામે હકાભાના ડાયરામાં વિશાળ જનમેદની ઉમટી પડી, વધુ એક આંદોલનકારીની તબિયત લથડી

    June 22, 2026
    મોરબી

    Morbiના શોભેશ્વર રોડ પર યુવાનની હત્યાના ગુનામાં ચારેય આરોપીઓ ગણતરીની કલાકોમાં ઝડપાયા

    June 22, 2026
    મોરબી

    Morbi-ટંકારામાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત

    June 22, 2026
    મોરબી

    Morbiના ખાખરાળા નજીક ટ્રક અને ટ્રેલર સામસામે અથડાયા, ટ્રક ચાલકનું મોત

    June 22, 2026
    મોરબી

    Morbi: મકાનમાંથી ૨.૯૯ લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

    June 22, 2026
    મોરબી

    Morbiના વાડી વિસ્તારમાં ડમ્પિંગ સાઈટનો વિરોધ, સ્થાનિકોએ મંત્રી કાન્તિલાલ અમૃતિયાને રજૂઆત કરી

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    JD Vance ના આ ‘પાકિસ્તાન પ્રેમ’વાળા નિવેદનથી અમેરિકાના જ બે રિપબ્લિકન સાંસદો ભારે નારાજ

    June 23, 2026

    Aadhaar card ના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે

    June 23, 2026

    નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું PF Account

    June 23, 2026

    BCCI એ શેર કર્યો વૈભવનો ભાવુક વીડિયો : ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ ખુશી છલકાઈ

    June 23, 2026

    કુરાસાઓના Goalkeeper રૂમે એક જ મેચમાં કુલ 15 ગોલ રોકી બનાવ્યો રેકોર્ડ

    June 23, 2026

    FIFA Superfans : કોઈ 4000 કિમી પગપાળા ચાલ્યું, કોઈએ ચહેરો રંગ્યો, તો કોઈએ મેચ જોવા માટે સંપત્તિ જ વેચી

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    JD Vance ના આ ‘પાકિસ્તાન પ્રેમ’વાળા નિવેદનથી અમેરિકાના જ બે રિપબ્લિકન સાંસદો ભારે નારાજ

    June 23, 2026

    Aadhaar card ના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે

    June 23, 2026

    નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું PF Account

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.