Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.

    April 16, 2026

    લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

    April 16, 2026

    હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર

    April 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.
    • લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?
    • હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર
    • 17 એપ્રિલ નું પંચાંગ
    • 17 એપ્રિલ નું રાશિફળ
    • Pakistan ના આર્મી ચીફ મુનીર ટ્રમ્પનો મેસેજ લઈને પહોંચ્યા ઈરાન
    • તીર્થયાત્રાએ જતાં ૮ શ્રદ્ધાળુના કરૂણ મોત, મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
    • મતદાનના ૨ દિવસ પહેલાં નામ ઉમેરાશે તો પણ આપી શકાશે વોટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Adani Groupના ₹૩૩,૦૦૦ કરોડના રોકાણ સાથે પૂર્વ ભારત બનશે દેશનું નવું ‘ગ્રોથ એન્જિન’
    વ્યાપાર

    Adani Groupના ₹૩૩,૦૦૦ કરોડના રોકાણ સાથે પૂર્વ ભારત બનશે દેશનું નવું ‘ગ્રોથ એન્જિન’

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 15, 2026Updated:April 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.15

    ઓડિશા પૂર્વ ભારતનું ગેટ વે અને ટેકનોલોજી હબ બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે. અદાણી પોર્ટ્સ (APSEZ) ના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણી અને મુખ્યમંત્રી મોહનચરણ માઝીની ઉપસ્થિતિમાં ઓડિશાને પૂર્વ ભારતનું ઔદ્યોગિક હબ બનાવવા ₹૩૩,૦૮૧ કરોડના પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. બુધવારે આયોજીત ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં અદાણીએ ત્રણ મલ્ટી-સેક્ટરલ પ્રોજેક્ટ્સમાં રોકાણની ઘોષણા કરી  હતી. જેમાં ડેટા સેન્ટર, થર્મલ પાવર પ્લાન્ટ અને સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ જેવા ત્રણ મોટા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

    ઓડિશાને ડિજિટલ ક્ષેત્રે નવી ઓળખ અપાવવા અદાણી ગ્રુપ ભુવનેશ્વરમાં ₹૮૦૦ કરોડના રોકાણ સાથે ડેટા સેન્ટર સ્થાપિત કરશે. તે પ્રદેશને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને ક્લાઉડ કમ્પ્યુટિંગના ગ્લોબલ મેપમાં સ્થાન આપશે. અદ્યતન ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૨૦૦ જેટલા ઉચ્ચ કૌશલ્ય ધરાવતા યુવાનોને રોજગારીની નવી તકો મળશે.

    બીજા પ્રોજેક્ટની વાત કરીએ તો, ઔદ્યોગિક ક્રાંતિ માટે રાજ્યને અવિરત વીજળી પૂરી પાડવા અદાણી જૂથ ₹૩૦,૧૮૧ કરોડના રોકાણ સાથે કટક નજીક એક થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપિત કરશે. આ વિશાળ પાવર પ્લાન્ટ રાજ્યના અર્થતંત્રને નવી ગતિની સાથે ૭,૦૦૦ પરિવારોને સીધી રોજગારી પૂરી પાડશે.

    અદાણી જૂથ સિમેન્ટ ઉત્પાદન ક્ષેત્રે પણ ઓડિશામાં ભારે રોકાણ કરી રહ્યું છે. ₹૨,૧૦૦ કરોડના રોકાણથી બનેલા સિમેન્ટ પ્લાન્ટ દ્વારા અંદાજે ૨,૫૦૦ લોકોને રોજગારી મળશે. આ પ્લાન્ટ ઓડિશા રાજ્યના રસ્તાઓ, શાળાઓ અને હોસ્પિટલોના નિર્માણ માટે મજબૂત પાયો પૂરો પાડશે.

    આ પ્રસંગે કરણ અદાણીએ તેમના પ્રેરક સંબોધનમાં જણાવ્યું હતુ કે, “ઓડિશા હવે માત્ર પરિવર્તનના માર્ગ પર નથી, પણ તે પોતાની મંજિલ નક્કી કરી ચૂક્યું છે,” તેમણે ઉમેર્યું કે અદાણી ગ્રુપ અહીં માત્ર એક મુલાકાતી તરીકે નહીં, પણ એક ‘બિલ્ડર’ તરીકે આવ્યું છે. આ રોકાણ ઓડિશાના $૧.૫ ટ્રિલિયન અર્થતંત્રના સ્વપ્નને સાકાર કરવામાં પાયાનો પથ્થર સાબિત થશે.

    કરણ અદાણીએ ઓડિશાના ભવ્ય ભૂતકાળને યાદ કરતા કહ્યું કે, “જે ધરતીએ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કર્યું અને જેના દરિયાખેડુઓએ સમગ્ર એશિયામાં ભારતીય સંસ્કૃતિનો પ્રસાર કર્યો, તે ધરતી આજે ભારતનું ભવિષ્ય લખવા જઈ રહી છે”.

    અદાણી ગ્રુપના અન્ય પ્રોજેક્ટ્સ જેમ કે સુંદગઢમાં ₹૮૪,૦૦૦ કરોડનો કોલ-ટૂ-કેમિકલ પ્લાન્ટ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામો ઓડિશાને વિશ્વના નકશા પર એક મજબૂત ઔદ્યોગિક ઓળખ આપી રહ્યા છે.

    Adani Group investment of ₹33000 crore
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    તીર્થયાત્રાએ જતાં ૮ શ્રદ્ધાળુના કરૂણ મોત, મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

    April 16, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 16, 2026
    વ્યાપાર

    શેરબજારમાં શોર્ટ કવરિંગ અને સ્થાનિક ખરીદીથી સકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    April 16, 2026
    અન્ય રાજ્યો

    પીરિયડ લીવ કોઈ વિશેષ અધિકાર કે એહસાન નથી, પરંતુ મહિલાઓનો અધિકાર છે: Karnataka High Court

    April 16, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 15, 2026
    વ્યાપાર

    વૈશ્વિક પરિબળો વચ્ચે ભારતીય બજારની તેજી તરફી આગેકૂચ…!!!

    April 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.

    April 16, 2026

    લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

    April 16, 2026

    હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર

    April 16, 2026

    17 એપ્રિલ નું પંચાંગ

    April 16, 2026

    17 એપ્રિલ નું રાશિફળ

    April 16, 2026

    Pakistan ના આર્મી ચીફ મુનીર ટ્રમ્પનો મેસેજ લઈને પહોંચ્યા ઈરાન

    April 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.

    April 16, 2026

    લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

    April 16, 2026

    હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર

    April 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.