Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.

    April 16, 2026

    લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

    April 16, 2026

    હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર

    April 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.
    • લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?
    • હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર
    • 17 એપ્રિલ નું પંચાંગ
    • 17 એપ્રિલ નું રાશિફળ
    • Pakistan ના આર્મી ચીફ મુનીર ટ્રમ્પનો મેસેજ લઈને પહોંચ્યા ઈરાન
    • તીર્થયાત્રાએ જતાં ૮ શ્રદ્ધાળુના કરૂણ મોત, મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
    • મતદાનના ૨ દિવસ પહેલાં નામ ઉમેરાશે તો પણ આપી શકાશે વોટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Tiger Shroff ધૂમ ૩ના ડિરેક્ટર સાથે એક્શન ફિલ્મ કરશે
    મનોરંજન

    Tiger Shroff ધૂમ ૩ના ડિરેક્ટર સાથે એક્શન ફિલ્મ કરશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વિજય કૃષ્ણ આચાર્ય એવી સિક્વન્સ તૈયાર કરી રહ્યા છે જે દર્શકોને એક અનોખો સિનેમેટિક અનુભવ આપશે

    Mumbai, તા.૧૬

    ટાઈગર શ્રોફ હાલના પ્રોજેક્ટ પૂર્ણ કર્યા બાદ ધૂમ ૩ ફિલ્મથી જાણીતા ડિરેક્ટર વિજય કૃષ્ણ આચાર્ય સાથે એક એક્શન ફિલ્મ માટે જોડાશે એવા અહેવાલો છે. આ એક મોટા સ્કેલની એક્શન એન્ટરટેઇનર ફિલ્મ હશે. હાલમાં ફિલ્મ પ્રી-પ્રોડક્શનનાં તબક્કામાં છે અને ઑગસ્ટ ૨૦૨૬થી શૂટિંગ શરૂ થવાની યોજના છે.પ્રોજેક્ટ સાથે જોડાયેલા સુત્રના જણાવ્યા મુજબ, “ટાઈગર હાલમાં જોરદાર ફોર્મમાં છે અને વિવિધ જોનરની ઘણી ફિલ્મ સાઇન કરી રહ્યો છે. વિજય કૃષ્ણ આચાર્ય સાથેની આ ફિલ્મ તેના લાઇનઅપમાં સૌથી રસપ્રદ પ્રોજેક્ટ્‌સમાંની એક છે. આ સંપૂર્ણ એક્શનથી ભરપૂર ફિલ્મ છે. આ ફિલ્મ માટે એક્શન ખૂબ જ સ્ટાઇલિશ રીતે ડિઝાઇન કરવામાં આવી રહી છે, મોટા સ્તરે બનાવવામાં આવી રહી છે અને ભારતીય સિનેમામાં અગાઉ ક્યારેય ન જોવાયેલી હોય એવી એક્શન ફિલ્મ હશે.”હજુ હાલમાં આ ફિલ્મનું નામ નક્કી થયું નથી, આ ફિલ્મ એક્શન અને સ્કેલના મામલે નવાં માપદંડો ઉભા કરશે એવું માનવામાં આવે છે. વિજય કૃષ્ણ આચાર્ય એવી સિક્વન્સ તૈયાર કરી રહ્યા છે જે દર્શકોને એક અનોખો સિનેમેટિક અનુભવ આપશે. ખાસ વાત એ છે કે નિર્માતાઓ ટાઈગર શ્રોફને એક નવા અવતારમાં રજૂ કરવા માંગે છે, જે દર્શકોને ચોંકાવી દેશે.સુત્રે વધુમાં ઉમેર્યું, “આ ફિલ્મમાં ટાઈગર એક્શનના નવા ક્ષેત્રમાં પ્રવેશ કરશે. હેતુ એ છે કે તેની ઇમેજમાં નવીનતા લાવવામાં આવે અને તેની શારિરીક ક્ષમતાઓ અને અભિનયને નવી ઊંચાઈએ લઈ જવામાં આવે.”આ ફિલ્મ વિનોદ ભાનુશાલી અને ટોની ડી’સૂઝા પ્રોડ્યુસ કરશે અને ૨૦૨૭માં ભવ્ય થિયેટ્રિકલ રિલીઝ કરવાની યોજના છે. હાલમાં, ટાઈગર પ્રોડ્યુસર મુરાદ ખેતાંનીની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે, જેનું ડિરેક્શન સચિન રવિ કરે છે.સુત્રએ જણાવ્યું કે, “જેવી ટાઈગર પોતાની હાલની એક્શન ફિલ્મ પૂરી કરશે, પછી તે સીધો જ વિજય સાથેની આ ફિલ્મમાં જોડાઈ જશે. આ તેના માટે આગામી મોટી મહત્વની ફિલ્મ છે.”

    Tiger Shroff
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    ટાઈમ મેગેઝિનના ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોમાં Ranbir Kapoor નો સમાવેશ

    April 16, 2026
    મનોરંજન

    ૨૬ વર્ષમાં, Lara Dutta નો ગઢ કોઈ તોડી શક્યું નથી; મિસ યુનિવર્સ ખાતેનો તેમનો રેકોર્ડ હજુ પણ અકબંધ છે

    April 16, 2026
    મનોરંજન

    મારી જિંદગીમાં પહેલી વાર મેં આટલું સ્ટ્રિક્ટ ડાયેટ ફોલો કર્યું : Kriti Sanon

    April 16, 2026
    મનોરંજન

    Neha Dhupia નો ‘૫૨ બ્લુ’માં સાદગીપૂર્ણ લૂક સામે આવ્યો

    April 16, 2026
    મનોરંજન

    “કોઈ માટે દેખાડો કરવો નહોતો એટલે ઘરમાં જ લગ્ન કર્યાં” : Kritika Kamra

    April 16, 2026
    મનોરંજન

    Salmanની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી

    April 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.

    April 16, 2026

    લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

    April 16, 2026

    હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર

    April 16, 2026

    17 એપ્રિલ નું પંચાંગ

    April 16, 2026

    17 એપ્રિલ નું રાશિફળ

    April 16, 2026

    Pakistan ના આર્મી ચીફ મુનીર ટ્રમ્પનો મેસેજ લઈને પહોંચ્યા ઈરાન

    April 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.

    April 16, 2026

    લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

    April 16, 2026

    હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર

    April 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.