Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જેના જીવનમાં ધર્મને મુખ્ય સ્થાન નથી તેને જીવનમાં શાંતિ મળતી નથી.

    April 17, 2026

    18 એપ્રિલ, “વિશ્વ ધરોહર” દિવસ

    April 17, 2026

    મહિલા અનામત બિલ હવે ફક્ત મહિલા સશક્તિકરણ સુધી મર્યાદિત નથી,પરંતુ ઉત્તર વિરુદ્ધ દક્ષિણ

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જેના જીવનમાં ધર્મને મુખ્ય સ્થાન નથી તેને જીવનમાં શાંતિ મળતી નથી.
    • 18 એપ્રિલ, “વિશ્વ ધરોહર” દિવસ
    • મહિલા અનામત બિલ હવે ફક્ત મહિલા સશક્તિકરણ સુધી મર્યાદિત નથી,પરંતુ ઉત્તર વિરુદ્ધ દક્ષિણ
    • તંત્રી લેખ…મહિલા શક્તિને સલામ
    • હવે Young Sherlock Seriesની Season 2 પણ આવશે
    • Boby Deol Isha અને અહાનાથી વધુ નજીક આવ્યો
    • Ahsaas Channaની ‘Gudgudi’ Cannes 2026 Film Festival માટે પસંદગી પામી
    • Akshay and Vamikaની ભૂત બંગલાની ૧૧,૦૦૦ ટિકિટ એડવાન્સમાં બૂક થઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Akshay and Vamikaની ભૂત બંગલાની ૧૧,૦૦૦ ટિકિટ એડવાન્સમાં બૂક થઈ
    મનોરંજન

    Akshay and Vamikaની ભૂત બંગલાની ૧૧,૦૦૦ ટિકિટ એડવાન્સમાં બૂક થઈ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 17, 2026Updated:April 17, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફિલ્મમાં વામિકા ગબ્બી, તબ્બુ, પરેશ રાવલ, રાજપાલ યાદવ,  સ્વર્ગસ્થ અસરાની અને અન્ય કલાકારો  હશે

    Mumbai, તા.૧૭

    અક્ષય કુમાર અને પ્રિયદર્શનની ભૂત બંગલાનું એડવાન્સ બુકિંગ સારા આંકડા પર શરૂ થયું છે. મંગળવારે સવારે, પેઇડ પ્રીવ્યૂઝથી બે દિવસ પહેલાં એડવાન્સ બૂકિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને શરૂઆતનાં આંકડા ઘણા ઉત્સાહજનક છે.૧૪ એપ્રિલની મોડી રાત સુધીમાં, આ હોરર-કોમેડી ફિલ્મે ટોચની બે નેશનલ ચેઇન્સમાં મળીને પેઇડ પ્રીવ્યૂઝ અને ઓપનિંગ ડે માટે લગભગ ૧૦,૭૦૦ ટિકિટ વેચાઈ ગઈ હતી. તેમાંથી લગભગ ૮,૭૦૦ ટિકિટ પીવીઆર આઇનોક્સમાં વેચાઈ, જ્યારે સિનેપોલિસમાં લગભગ ૨,૦૦૦ ટિકિટ વેચાઈ છે. માત્ર શુક્રવાર માટે ફિલ્મની અત્યાર સુધીમાં અંદાજે ૯,૦૦૦ ટિકિટ બૂક થઈ છે. આ સારી શરૂઆત તો છે. જોકે, અક્ષય કુમારની આ ફિલ્મને ગુરુવારથી વધુ મજબુત ગતિ મળી શકે છે જેથી વેચાણ વધુ પ્રભાવશાળી બની શકે છે. ભૂત બંગલાની રિલીઝના એક દિવસ પહેલાં તેના પેઇડ પ્રીવ્યૂઝ ગુરુવારે રાત્રે ૯ વાગ્યાથી શરૂ થશે.આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે, તેની સાથે વામિકા ગબ્બી, તબ્બુ, પરેશ રાવલ, રાજપાલ યાદવ, મિથિલા પાલકર, જિસ્સુ સેન્ગુપ્તા, સ્વર્ગસ્થ અસરાની અને અન્ય કલાકારો પણ મહત્વના રોલમાં છે.  પ્રી-બૂકિંગ કેટલું આગળ જશે તે બુધવારે વેચાનારી ટિકિટ પર આધારિત રહેશે. પ્રિયદર્શનના નિર્દેશન હેઠળ બનેલી આ ફિલ્મ માટે દર્શકોમાં સારો ઉત્સાહ છે, તેથી દરેક કલાક સાથે તેમાં વધારો થવાની શક્યતા છે. અક્ષય કુમાર અભિનિત આ હોરર-કોમેડી ફિલ્મનું ઓપનિંગ ૧૨ કરોડથી ૧૬ કરોડની વચ્ચે રહેવાની શક્યતા છે, જેમાં ૨ થી ૩ કરોડ પેઇડ પ્રીવ્યૂઝમાંથી આવશે. ભૂત બંગલાનું ભવિષ્ય મોટા ભાગે વર્ડ-ઓફ-માઉથ પર નિર્ભર રહેશે. જો ફિલ્મ દર્શકોને ગમે, તો તેની કમાણીમાં તરત જ વધારો જોવા મળી શકે છે.

    11000 tickets Akshay and Vamika Bhoot Bungalow booked in advance
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    હવે Young Sherlock Seriesની Season 2 પણ આવશે

    April 17, 2026
    મનોરંજન

    Boby Deol Isha અને અહાનાથી વધુ નજીક આવ્યો

    April 17, 2026
    મનોરંજન

    Ahsaas Channaની ‘Gudgudi’ Cannes 2026 Film Festival માટે પસંદગી પામી

    April 17, 2026
    મનોરંજન

    અબ તેરા ક્યા હોગા, Blake Lively?

    April 17, 2026
    મનોરંજન

    Sara Arjun હવે દક્ષિણના SuperStar Dhanush સાથે ‘D-56’માં જોવા મળી શકે છે

    April 17, 2026
    મનોરંજન

    આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જેના જીવનમાં ધર્મને મુખ્ય સ્થાન નથી તેને જીવનમાં શાંતિ મળતી નથી.

    April 17, 2026

    18 એપ્રિલ, “વિશ્વ ધરોહર” દિવસ

    April 17, 2026

    મહિલા અનામત બિલ હવે ફક્ત મહિલા સશક્તિકરણ સુધી મર્યાદિત નથી,પરંતુ ઉત્તર વિરુદ્ધ દક્ષિણ

    April 17, 2026

    તંત્રી લેખ…મહિલા શક્તિને સલામ

    April 17, 2026

    હવે Young Sherlock Seriesની Season 2 પણ આવશે

    April 17, 2026

    Boby Deol Isha અને અહાનાથી વધુ નજીક આવ્યો

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જેના જીવનમાં ધર્મને મુખ્ય સ્થાન નથી તેને જીવનમાં શાંતિ મળતી નથી.

    April 17, 2026

    18 એપ્રિલ, “વિશ્વ ધરોહર” દિવસ

    April 17, 2026

    મહિલા અનામત બિલ હવે ફક્ત મહિલા સશક્તિકરણ સુધી મર્યાદિત નથી,પરંતુ ઉત્તર વિરુદ્ધ દક્ષિણ

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.