Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 19 એપ્રિલનું પંચાંગ
    • 19 એપ્રિલનું રાશિફળ
    • મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
    • Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
    • ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
    • Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી
    • Rohit Shetty ના ઘરે ફાયરિંગની ઘટનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી
    • Malayalam ટેલિવિઝન ઉદ્યોગના પ્રખ્યાત ટીવી અભિનેતા સિદ્ધાર્થ વેણુગોપાલનું અવસાન થયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»અમે તેમને હરાવી દીધા…તમિલનાડુમાં મહિલા અનામત બિલ પર બોલ્યા રાહુલ ગાંધી
    અન્ય રાજ્યો

    અમે તેમને હરાવી દીધા…તમિલનાડુમાં મહિલા અનામત બિલ પર બોલ્યા રાહુલ ગાંધી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ પગલું તમિલનાડુ સહિતના દક્ષિણના રાજ્યોના સંસદીય પ્રતિનિધિત્વને ઘટાડવાની એક છૂપી વ્યૂહરચનાનો ભાગ છે

    Tamil Nadu, તા.૧૮

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તમિલનાડુના પોન્નેરીમાં એક જનસભાને સંબોધતા સીમાંકન સાથે જોડાયેલી હાલની સંસદીય ગતિવિધિઓને લઈને કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આ પગલું તમિલનાડુ સહિતના દક્ષિણના રાજ્યોના સંસદીય પ્રતિનિધિત્વને ઘટાડવાની એક છૂપી વ્યૂહરચનાનો ભાગ છે.

    તિરુવલ્લુર જિલ્લામાં આયોજિત રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, સંસદમાં લાવવામાં આવેલું હાલનું વિધેયક ભલે મહિલા અનામતના નામે રજૂ કરવામાં આવ્યું હોય, પરંતુ તેની પાછળનો વાસ્તવિક ઉદ્દેશ્ય સીમાંકન દ્વારા દક્ષિણના અને નાના રાજ્યોની રાજકીય તાકાતને નબળી પાડવાનો હતો. તેમણે કહ્યું કે અમે તેને સંસદમાં હરાવ્યું.

    રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ઇજીજી અને ભાજપ પર તમિલનાડુની ભાષા, સંસ્કૃતિ અને ઓળખને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, હું તમિલનાડુમાં જન્મ્યો નથી, પરંતુ અહીંના લોકો સાથે મારો ઊંડો સંબંધ છે. તમિલ ભાષા અને સંસ્કૃતિ પર હુમલો કરવો અસ્વીકાર્ય છે.

    તેમણે પોતાના રાજકીય દૃષ્ટિકોણને સ્પષ્ટ કરતા કહ્યું કે ભારત રાજ્યોનો સંઘ છે, જ્યાં દરેક રાજ્યને સમાન મહત્ત્વ અને પોતાની ભાષા-સંસ્કૃતિને જાળવી રાખવાનો અધિકાર હોવો જોઈએ. વડાપ્રધાનના એક રાષ્ટ્ર, એક નેતા, એક ભાષા જેવા વિચારોની ટીકા કરતાં તેમણે કહ્યું કે આ બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે.

    આગામી ચૂંટણીઓને લઈને રાહુલ ગાંધીએ ૈંદ્ગડ્ઢૈંછ ગઠબંધન વતી કેન્દ્રના કેન્દ્રીકરણના પ્રયાસોનો વિરોધ કરવાનો સંકલ્પ દોહરાવ્યો હતો. તેમણે કહ્યું કે દિલ્હીથી તમિલનાડુને નિયંત્રિત કરવાની કોશિશ થવા દઈશું નહીં. રાજ્ય પોતાના ભવિષ્યનો નિર્ણય જાતે કરશે.

    તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી ૨૩ એપ્રિલે એક તબક્કામાં યોજાશે, જ્યારે મતગણતરી ૪ મેના રોજ થશે. આ વખતે મુખ્ય મુકાબલો ડ્ઢસ્દ્ભ-નેતૃત્વ હેઠળના ગઠબંધન અને દ્ગડ્ઢછ વચ્ચે માનવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ, અભિનેતા અને રાજનેતા વિજયની પાર્ટી પણ ચૂંટણીને ત્રિકોણીય બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

    Rahul Gandhi Tamil Nadu
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    અમે ગાયોની કતલ થવા દઈશું નહીં, અમે હિન્દુઓને વિભાજીત થવા દઈશું નહીં,Yogi Adityanath

    April 18, 2026
    અન્ય રાજ્યો

    મુસ્લિમ સમર્થક દ્વારા ચડાવવામાં આવેલી ટોપી પહેરવાનો ઇનકાર કર્યો હતો,CM ચૌધરી

    April 18, 2026
    અન્ય રાજ્યો

    Samrat સરકાર ૨૪ એપ્રિલે બિહાર વિધાનસભામાં વિશ્વાસ મત માંગશે

    April 18, 2026
    અન્ય રાજ્યો

    Maharashtra માં ધોરણ ૧થી ૧૦ સુધી મરાઠી ફરજિયાત

    April 18, 2026
    રાષ્ટ્રીય

    મહિલા અનામત મુદ્દે રાહુલ ગાંધીના ઘર તરફ ભાજપની મહિલા નેતાઓની કૂચ

    April 18, 2026
    અન્ય રાજ્યો

    Ahmedabad-Mumbai and Surat માટે સમર સ્પેશિયલ ટ્રેનો જાહેર

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026

    ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump

    April 18, 2026

    Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.