Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી

    April 21, 2026

    Amreli : સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરીમાં સિંહણે હુમલો કર્યો

    April 21, 2026

    Amreli : નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર વીકની ઉજવણી

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી
    • Amreli : સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરીમાં સિંહણે હુમલો કર્યો
    • Amreli : નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર વીકની ઉજવણી
    • Babra નજીકના ખંભાળા ગામે 17 વર્ષીય સગીરાનો આપઘાત
    • Amreli : ભંગારના વેપારીને ડરાવી ધમકાવી બે શખ્સોએ રૂા.4.10 લાખ બળજબરીથી પડાવ્યા
    • Amreli : અલગ અલગ ત્રણ બનાવોમાં એક યુવક સહિત ત્રણ ઈસમોના મોત નિપજ્યા
    • Amreli : જિલ્લામાં સીમ ચોરીને અંજામ આપતા બે ઝડપાયા
    • Amreli : બીનાકા ચોકમાં સામાન્ય બોલાચાલીમાં વેપારીને છરી ઝીંકી દીધી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagar: સરદાર પટેલ સોસાયટીનાં મકાનમાંથી રૂા.1.97 લાખની ચોરી
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: સરદાર પટેલ સોસાયટીનાં મકાનમાંથી રૂા.1.97 લાખની ચોરી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 21, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar, તા.21
    ભાવનગરના વિક્ટોરીયા રોડ સરદાર પટેલ સોસાયટીમાં રહેતા એક પરિવાર ના મકાનને નિશાન બનાવી  તસ્કરો બપોરના સમયે  સોના-ચાંદીના દાગીનાની ચોરી નાસી છૂટ્યા હતા.

    ચોરીના આ બનાવવાની વિગત એવી છે કે  ફરિયાદી ઉષાબેન નરેશભાઈ જોષી  બપોરે આશરે સવા બાર વાગ્યે તેમના પુત્ર અને દિયરની પુત્રી સાથે ઘરના દરવાજા બંધ કરીને ભાવનગર રેલ્વે ટર્મીનસ સામે આવેલી વાડીમાં જમણવારમાં ગયા હતા. દરમિયાન, બપોરે 12ઃ15 થી 2ઃ00 વાગ્યાની વચ્ચે કોઈ અજાણ્યા ઈસમોએ તેમના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

    તસ્કરોએ ઘરમાં રહેલા લોખંડના ફર્નિચરના કબાટમાંથી વિવિધ સોનાના ઘરેણાં, જેમાં સોનાના ચેઈન, હાથની ચૂડી, કાનની બુટી, વીંટી, ઓમકાર, પેન્ડલ સહિતના દાગીના અને આશરે 1 કિલો જેટલી ચાંદીની વિવિધ વસ્તુઓ મળી કુલ 1,97,709 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી.

    પરિવાર જ્યારે બપોરે પોણા બે વાગ્યે ઘરે પરત ફર્યો ત્યારે દરવાજાનો નકુચો તૂટેલો જોયો હતો અને ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે, ચોરીમાં ગયેલા દાગીનાના બીલો પણ ચોરાઈ ગયા હોવાથી, તેમની ખરાઈ કર્યા બાદ  ફરિયાદ નોંધાવી છે. હાલમાં બોરતળાવ પોલીસે અજાણ્યા ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી

    April 21, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરીમાં સિંહણે હુમલો કર્યો

    April 21, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર વીકની ઉજવણી

    April 21, 2026
    સૌરાષ્ટ્ર

    Babra નજીકના ખંભાળા ગામે 17 વર્ષીય સગીરાનો આપઘાત

    April 21, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : ભંગારના વેપારીને ડરાવી ધમકાવી બે શખ્સોએ રૂા.4.10 લાખ બળજબરીથી પડાવ્યા

    April 21, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : અલગ અલગ ત્રણ બનાવોમાં એક યુવક સહિત ત્રણ ઈસમોના મોત નિપજ્યા

    April 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી

    April 21, 2026

    Amreli : સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરીમાં સિંહણે હુમલો કર્યો

    April 21, 2026

    Amreli : નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર વીકની ઉજવણી

    April 21, 2026

    Babra નજીકના ખંભાળા ગામે 17 વર્ષીય સગીરાનો આપઘાત

    April 21, 2026

    Amreli : ભંગારના વેપારીને ડરાવી ધમકાવી બે શખ્સોએ રૂા.4.10 લાખ બળજબરીથી પડાવ્યા

    April 21, 2026

    Amreli : અલગ અલગ ત્રણ બનાવોમાં એક યુવક સહિત ત્રણ ઈસમોના મોત નિપજ્યા

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી

    April 21, 2026

    Amreli : સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરીમાં સિંહણે હુમલો કર્યો

    April 21, 2026

    Amreli : નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર વીકની ઉજવણી

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.