Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Wankaner : ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો

    April 21, 2026

    Morbi : કારખાનાઓ બંધ થતાં પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો

    April 21, 2026

    Morbi : ઝેરી દવા પી જનાર સગીરાનું સારવારમાં મૃત્યુ

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Wankaner : ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો
    • Morbi : કારખાનાઓ બંધ થતાં પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો
    • Morbi : ઝેરી દવા પી જનાર સગીરાનું સારવારમાં મૃત્યુ
    • Morbi : સવારે કામ ઉપર જતા વૃદ્ધનું અકસ્માતમાં મોત
    • Morbi : વિદેશી દારૂની 3 રેડમાં 466 બોટલ દારૂ, 96 બીયરના ટીન સાથે બે આરોપી પકડાયા
    • Morbi : હળવદમાં મારામારી-હત્યાની કોશિશના ગુનામાં આરોપીના શરતી જામીન મંજૂર
    • Morbi : આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો
    • Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli : બીનાકા ચોકમાં સામાન્ય બોલાચાલીમાં વેપારીને છરી ઝીંકી દીધી
    સૌરાષ્ટ્ર

    Amreli : બીનાકા ચોકમાં સામાન્ય બોલાચાલીમાં વેપારીને છરી ઝીંકી દીધી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 21, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ)
    Amreli, તા.21
    અમરેલી જિલ્લામાં કાળજાળ ગરમી પડી રહી હોય જેને લઈ લોકોનાં મગજ પણ સાતમાં આસમાને રહેતાં હોય, સામાન્ય બાબતમાં પણ ઝગડાઓ કરી મારામારી કરતાં હોય છે. આવો જ એક બનાવ અમરેલીમાં બનતાં ચકચાર મચી જવાં પામી છે. આ બનવાનાં સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે.

    અમરેલીના મીની કસ્બા વાડ તારવાડી સામે, શેરી નંબર-2 માં આવેલ સિરાજ મંજીલમાં રહેતાં સિરાજભાઇ મેહબુબભાઇ કુરેશી નામનાં 40 વર્ષીય વેપારી ગત તા.19 ના રોજ રાત્રે 11/10 વાગ્યે અમરેલીના બીનાકા ચોકમાં રૂપમ ટોકીઝ પાસે આવેલ ડીલક્ક્ષ પાનની દુકાન ઉપર  બેસેલ હતા તે દરમ્યાન અમરેલીમાં રહેતાં આરોપી દાદલીમીયા રફીકમીયા સૈયદ પોતાની એકટીવા મોટર સાયકલ લઇ આવી પાનની દુકાન સાથે ભટકાવતા વેપારીએ આરોપીને સરખી રીતે મોટર સાયકલ ચલાવવાનું કહેતા જે વાત આરોપીને સારી નહી લાગતા તેમને વેપારીને ગાળો આપી ઢીંકાપાટુનો મુંઢમાર મારી મોટર સાયકલની ડિકીમાંથી છરી કાઢી હતી.

    એટલામાં જ બીજા બે આરોપી ઇરફાનભાઇ રફીકભાઇ સૈયદ તથા અજુમીયા રફીકમીયા સૈયદ આવી જઈ વેપારીને પકડી રાખી ઢીંકાપાટુનો મુઢમાર મારી એક આરોપીએ વેપારીના ગુદાના ભાગે છરીના ત્રણ ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી જતાં ઘવાયેલ યુવકને સારવાર માટે દવાખાને ખસેડાયેલ છે.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી

    April 21, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરીમાં સિંહણે હુમલો કર્યો

    April 21, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર વીકની ઉજવણી

    April 21, 2026
    સૌરાષ્ટ્ર

    Babra નજીકના ખંભાળા ગામે 17 વર્ષીય સગીરાનો આપઘાત

    April 21, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : ભંગારના વેપારીને ડરાવી ધમકાવી બે શખ્સોએ રૂા.4.10 લાખ બળજબરીથી પડાવ્યા

    April 21, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : અલગ અલગ ત્રણ બનાવોમાં એક યુવક સહિત ત્રણ ઈસમોના મોત નિપજ્યા

    April 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Wankaner : ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો

    April 21, 2026

    Morbi : કારખાનાઓ બંધ થતાં પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો

    April 21, 2026

    Morbi : ઝેરી દવા પી જનાર સગીરાનું સારવારમાં મૃત્યુ

    April 21, 2026

    Morbi : સવારે કામ ઉપર જતા વૃદ્ધનું અકસ્માતમાં મોત

    April 21, 2026

    Morbi : વિદેશી દારૂની 3 રેડમાં 466 બોટલ દારૂ, 96 બીયરના ટીન સાથે બે આરોપી પકડાયા

    April 21, 2026

    Morbi : હળવદમાં મારામારી-હત્યાની કોશિશના ગુનામાં આરોપીના શરતી જામીન મંજૂર

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Wankaner : ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો

    April 21, 2026

    Morbi : કારખાનાઓ બંધ થતાં પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો

    April 21, 2026

    Morbi : ઝેરી દવા પી જનાર સગીરાનું સારવારમાં મૃત્યુ

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.