Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Adani University માં વિદ્યાર્થીઓએ બ્રિજ ડિઝાઇન અને મોડલ મેકિંગમાં બતાવ્યું અદભૂત કૌશલ્ય

    April 23, 2026

    ગુજરાતની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્યા દેસાઈને “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્માન

    April 23, 2026

    અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર સહિતના શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

    April 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Adani University માં વિદ્યાર્થીઓએ બ્રિજ ડિઝાઇન અને મોડલ મેકિંગમાં બતાવ્યું અદભૂત કૌશલ્ય
    • ગુજરાતની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્યા દેસાઈને “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્માન
    • અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર સહિતના શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા
    • Trump શાસનને ઝટકો : નૌસેના સચિવ જોન ફેલને અચાનક રાજીનામુ આપ્યું
    • Trump ની સીઝફાયરની જાહેરાત પહેલા તેલના ભાવ ઘટવા પર 4000 કરોડનો સટ્ટો
    • Bali hotel માં ભારતીય પ્રવાસીઓ ડોરમેટ, વાસણો અને હેર ડ્રાયરની ચોરી કરતા રંગેહાથ ઝડપાયા
    • ધાર્મિક-સામાજીક સુધારાનું કામ અદાલત કરતા સરકાર વધુ સારી રીતે કરી શકે : કેન્દ્ર
    • વાટાઘાટો મુદ્દે `ગુડન્યુઝ’ મળશે : US President Donald Trump નો ફરી દાવો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘5 કરોડને 50 કરોડનું કૌભાંડ બનાવી દેવાયું….’, Rajpal Yadav
    મનોરંજન

    ‘5 કરોડને 50 કરોડનું કૌભાંડ બનાવી દેવાયું….’, Rajpal Yadav

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.23

    અક્ષય કુમાર અને રાજપાલ યાદવ સ્ટારર ફિલ્મ ‘ભૂત બંગલા’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલીઝ થયા પછી રાજપાલ યાદવે તેમના જીવનના સૌથી વિવાદાસ્પદ કિસ્સા વિશે ખુલાસો કર્યો હતો. રૂ.5 કરોડના લોન વિવાદને લઈને રાજપાલ યાદવને 12 દિવસ જેલમાં વિતાવવું પડ્યું હતું. રાજપાલે કેસ અને તેને લગતી કાનૂની મુશ્કેલીઓ લગતી વિવિધ ગેરસમજો સહિતની દરેક બાબત પર પોતાનો દ્રષ્ટિકોણ શેર કર્યો છે.

    એક પોડકાસ્ટમાં રાજપાલ યાદવે જણાવ્યું હતું કે, ‘આ મામલો ફક્ત પૈસા કરતાં ઘણો ઊંડો હતો. તેમાં સિદ્ધાંતો, ઈન્ડસ્ટ્રીનું રાજકારણ અને કાનૂની ગૂંચવણો સામેલ હતી. લોકોનું માનુવ છે કે આટલી બધી ફિલ્મ કરનાર એક્ટર સરળતાથી 5 કરોડનું દેવું ચૂકવી શકે છે. પરંતુ સાચા મુદ્દાને સમજવા માટે વ્યક્તિએ આંકડાઓથી આગળ જોવું જોઈએ. આ ક્યારેય પૈસાના અભાવનો પ્રશ્ન નહોતો, પરંતુ સિદ્ધાંતનો હતો.’

    જેલ બાબતે વાત કરતાં રાજપાલે કહ્યું કે, ‘હું પૈસા ન હોવાના કારણે જેલ નથી ગયો. આ એક મોટો મુદ્દો હતો, જે સિદ્ધાંતો અને પરિસ્થિતિ સાથે જોડાયેલો હતો અને ધીરે-ધીરે વધતો ગયો. જો આ ફક્ત રૂ.5 કરોડનો મામલો હોત તો વર્ષ 2012માં જ પૂર્ણ કરી નાખત. આ 5 કરોડે 17 કરોડ ડૂબાવવાનું કામ કર્યું છે.’

    રાજપાલે પોતાની દિગ્દર્શિત ફિલ્મ ‘અતા પતા લપતા’ વિશે ખુલાસો કર્યો કે, ફિલ્મ મુશ્કેલીઓનો સામનો કરે તે પહેલાં જ લગભગ રૂ.12 કરોડ ખર્ચ થઈ ગયા હતા અને પ્રોજેક્ટનો ખર્ચ આખરે રૂ.22 કરોડ સુધી પહોંચી ગયો હતો. જ્યારે ફિલ્મની રિલીઝને લગતા મુદ્દાઓ બહાર આવવા લાગ્યા, ત્યારે નાણાકીય નુકસાન અને કાનૂની ગૂંચવણો શરૂ થઈ ગઈ હતી.રાજપાલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નિષ્ફળતા અંગે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે, ‘દરેક અસફળ પ્રોજેક્ટને છેતરપિંડી સાથે સરખાવવો જોઈએ નહીં. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે રાજપાલે 5 કરોડનું કૌભાંડ કર્યું છે. ફિલ્મો, ફંડ, ફાઇનાન્સ… મેં ખરેખર શું ગુનો કર્યો? આ બાબતે વેગ પકડ્યો જાણે 50 કરોડનું કૌભાંડ થયું હોય. સેંકડો ફિલ્મોનું નિર્માણ થઈ રહ્યું છે. વિશ્વભરમાં વીસ ફિલ્મો બની રહી છે. તેમાંથી 80 ફિલ્મો નિષ્ફળ જાય છે. છતાં રાજપાલે કૌભાંડ કર્યું, રાજપાલે એક ઉદ્યોગપતિને છેતર્યા હોવાની વાત પ્રસરી. આમ, ઘણી મુશ્કેલીઓ છતાં હું સિસ્ટમ પર ભરોસો રાખતો હતો.’

    Rajpal Yadav
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Ahan Shetty એ સનકી ફિલ્મ ટાઈટલના હક્કો મેળવ્યા

    April 23, 2026
    મનોરંજન

    Shah Rukh Khan જવાન-ટુમાં કામ કરવા સંમત થયો હોવાનો દાવો

    April 23, 2026
    મનોરંજન

    Sandeep Reddy વાંગા એકસાથે ત્રણ નવી ફિલ્મો શરૂ કરશે

    April 23, 2026
    મનોરંજન

    ‘દબંગ’ સ્ટાઈલમાં નવી ફિલ્મના સેટ પર Salman Khan ની એન્ટ્રી

    April 23, 2026
    મનોરંજન

    30 વર્ષની ઉંમરે Actress Divyanka Sirohi નું નિધન થયું

    April 23, 2026
    મનોરંજન

    ‘Don 3’ વિવાદમાં નવો વળાંક, રણવીર સિંહ નુકસાનની ભરપાઈ કરશે, ફરહાન અખ્તરને ૧૦ કરોડ રૂપિયા આપશે

    April 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Adani University માં વિદ્યાર્થીઓએ બ્રિજ ડિઝાઇન અને મોડલ મેકિંગમાં બતાવ્યું અદભૂત કૌશલ્ય

    April 23, 2026

    ગુજરાતની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્યા દેસાઈને “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્માન

    April 23, 2026

    અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર સહિતના શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

    April 23, 2026

    Trump શાસનને ઝટકો : નૌસેના સચિવ જોન ફેલને અચાનક રાજીનામુ આપ્યું

    April 23, 2026

    Trump ની સીઝફાયરની જાહેરાત પહેલા તેલના ભાવ ઘટવા પર 4000 કરોડનો સટ્ટો

    April 23, 2026

    Bali hotel માં ભારતીય પ્રવાસીઓ ડોરમેટ, વાસણો અને હેર ડ્રાયરની ચોરી કરતા રંગેહાથ ઝડપાયા

    April 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Adani University માં વિદ્યાર્થીઓએ બ્રિજ ડિઝાઇન અને મોડલ મેકિંગમાં બતાવ્યું અદભૂત કૌશલ્ય

    April 23, 2026

    ગુજરાતની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્યા દેસાઈને “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્માન

    April 23, 2026

    અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર સહિતના શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

    April 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.