Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Parvesh Verma એ દાવો કર્યો છે કે કેજરીવાલનો નવી દિલ્હીનો બંગલો પણ વૈભવી છે

    April 25, 2026

    Telangana માં કેસીઆરની પુત્રી કે. કવિતાએ એક નવો રાજકીય પક્ષ શરૂ કર્યો; તેનું નામ તેલંગાણા રાષ્ટ્ર સેના રાખ્યું

    April 25, 2026

    Mamata Banerjee એ Narendra Modi ના ગંગાના ફોટા પર કટાક્ષ કર્યો, તેઓ યમુનામાં ડૂબકી લગાવી શકે છે

    April 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Parvesh Verma એ દાવો કર્યો છે કે કેજરીવાલનો નવી દિલ્હીનો બંગલો પણ વૈભવી છે
    • Telangana માં કેસીઆરની પુત્રી કે. કવિતાએ એક નવો રાજકીય પક્ષ શરૂ કર્યો; તેનું નામ તેલંગાણા રાષ્ટ્ર સેના રાખ્યું
    • Mamata Banerjee એ Narendra Modi ના ગંગાના ફોટા પર કટાક્ષ કર્યો, તેઓ યમુનામાં ડૂબકી લગાવી શકે છે
    • Juneમાં Narendra Modi અને Joker Trump મળી શકે છે; બંને નેતાઓ G7 સમિટ માટે Franceમાં હશે
    • ચાર બાળકોને જન્મ આપો, એકને RSS સ્વયંસેવક બનાવો: Dhirendra Shastri
    • AAP હવે ભાજપમાં જોડાયેલા નેતાઓને રાજ્યસભામાંથી ગેરલાયક ઠેરવવાની તૈયારી કરી રહી છે
    • Ukraineના રાષ્ટ્રપતિએ Saudi Arabia, Qatar અને UAE સાથે સુરક્ષા કરારો વિશે માહિતી આપી
    • America Europe પર નિર્ભર નથી, Iran પાસે સોદા માટે સુવર્ણ તક છે: પીટ હેગસેથ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»હિટ ફિલ્મ ખાતર Salman-Khan ફરી ઈદ વખતે નસીબ અજમાવશે
    મનોરંજન

    હિટ ફિલ્મ ખાતર Salman-Khan ફરી ઈદ વખતે નસીબ અજમાવશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 25, 2026Updated:April 25, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફલ્મ સાઉથના ડિરેક્ટર વામશી પેડિપલ્લી ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ હજુ તાજેતરમાં જ શરુ કરાયું

    Mumbai, તા.૨૫

    છેલ્લાં કેટલાંય વર્ષોથી કોઈ મોટી હિટ ફિલ્મ નહિ આપી શકેલો સલમાન ખાન આવતાં વર્ષે ફરી ઈદ વખતે નસીબ અજમાવશે. તેની નયનતારા સાથેની આગામી ફિલ્મ ઈદ વખતે રીલિઝ કરવાની જાહેરાત થઈ છે. વર્ષો અગાઉ સલમાનની ફિલ્મ ઈદ વખતે રીલિઝ થાય એટલે હિટ જ થાય તેમ મનાતું હતું. પરંતુ, તાજેતરનાં વર્ષોમાં આ માન્યતા પણ ખોટી સાબિત થઈ છે. સલમાન છેલ્લાં કેટલાંય વર્ષોથી સાવ બેકાર સ્ક્રિપ્ટ પસંદ કરી રહ્યો છે અને તેની એક્ટિંગમાં પણ કોઈ ભલીવાર હોતો નથી. તે આમિર જેમ પ્રયોગો કરતો નથી કે શાહરુખ જેમ એક્શન સ્ટાર તરીકે  પુનરાગમનમાં નિષ્ફળ ગયો છે એટલે અનુકૂળ રીલિઝ ડેટનાં ગતકડાં અપનાવી રહ્યો છે. આ ફિલ્મ સાઉથના ડિરેક્ટર વામશી પેડિપલ્લી ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ હજુ તાજેતરમાં જ શરુ કરાયું છે.

    Salman-Khan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Alia Bhatt ઇચ્છે છે કે, તેની પુત્રી રાહા કપૂર ભવિષ્યમાં રમતવીર બને

    April 25, 2026
    મનોરંજન

    નસીબે મારા માટે વધુ કામ કર્યું, મારા કરતાં ઘણા સારા કલાકારોને નસીબ ફળ્યું નથી: Akshay Kumar

    April 25, 2026
    મનોરંજન

    Anupam Kherએ Michael Jacksonને શ્રદ્ધાંજલિ આપી: ભાવનાત્મક પોસ્ટ શેર કરી

    April 25, 2026
    મનોરંજન

    Kajolએ ‘Kiss’ ન કરવાની પોલીસી તોડવાનો શું ખુલાસો કર્યો ?

    April 25, 2026
    મનોરંજન

    Kartik Aryanની નાગઝિલ્લામાં Ananya Panday હિરોઈન હોવાની ચર્ચા

    April 25, 2026
    મનોરંજન

    બે ફલોપ Stars Tiger Shroff and Shanaya Kapoor એક ફિલ્મમાં સાથે આવશે

    April 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Parvesh Verma એ દાવો કર્યો છે કે કેજરીવાલનો નવી દિલ્હીનો બંગલો પણ વૈભવી છે

    April 25, 2026

    Telangana માં કેસીઆરની પુત્રી કે. કવિતાએ એક નવો રાજકીય પક્ષ શરૂ કર્યો; તેનું નામ તેલંગાણા રાષ્ટ્ર સેના રાખ્યું

    April 25, 2026

    Mamata Banerjee એ Narendra Modi ના ગંગાના ફોટા પર કટાક્ષ કર્યો, તેઓ યમુનામાં ડૂબકી લગાવી શકે છે

    April 25, 2026

    Juneમાં Narendra Modi અને Joker Trump મળી શકે છે; બંને નેતાઓ G7 સમિટ માટે Franceમાં હશે

    April 25, 2026

    ચાર બાળકોને જન્મ આપો, એકને RSS સ્વયંસેવક બનાવો: Dhirendra Shastri

    April 25, 2026

    AAP હવે ભાજપમાં જોડાયેલા નેતાઓને રાજ્યસભામાંથી ગેરલાયક ઠેરવવાની તૈયારી કરી રહી છે

    April 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Parvesh Verma એ દાવો કર્યો છે કે કેજરીવાલનો નવી દિલ્હીનો બંગલો પણ વૈભવી છે

    April 25, 2026

    Telangana માં કેસીઆરની પુત્રી કે. કવિતાએ એક નવો રાજકીય પક્ષ શરૂ કર્યો; તેનું નામ તેલંગાણા રાષ્ટ્ર સેના રાખ્યું

    April 25, 2026

    Mamata Banerjee એ Narendra Modi ના ગંગાના ફોટા પર કટાક્ષ કર્યો, તેઓ યમુનામાં ડૂબકી લગાવી શકે છે

    April 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.