Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ યુવાનનું મોત

    April 28, 2026

    Jamnagar લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ ચાર સામે ગુન્હો નોંધાયો

    April 28, 2026

    Jamnagar નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો

    April 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ યુવાનનું મોત
    • Jamnagar લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ ચાર સામે ગુન્હો નોંધાયો
    • Jamnagar નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો
    • Bhavnagar : પાળિયાદ-રાણપુર હાઈ-વે પર અકસ્માતમાં 2ના મોત
    • Bhavnagar : જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા
    • Bhavnagar : ધંધુકા બગોદરા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકનું મોત
    • પાલિતાણાના ડોળી કામદાર સમૃદ્ધિ યોજનાના સહયોગીને માર માર્યો
    • રાજકોટના બેંક મેનેજરનું પરિવાર સાથે Jamnagar માં અપહરણ કરી ગોંધી રાખ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Junagadh: ઓઝત નદીમાં આવતીકાલે રાત્રે ભર ઉનાળે પૂર આવશે
    સૌરાષ્ટ્ર

    Junagadh: ઓઝત નદીમાં આવતીકાલે રાત્રે ભર ઉનાળે પૂર આવશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 28, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh,તા.28

    જૂનાગઢ નજીક આવેલા ઓઝત-ર ડેમના ગેઈટની મરામત કરવા માટે તા.ર૯ના રાત્રે 318.89 એમસીએફટી પાણીનો જથ્થો છોડવામાં આવશે. જેના કારણે જૂનાગઢ, વંથલી, મેંદરડા, માણાવદર, કેશોદ અને માંગરોળના ગ્રામ્ય વિસ્તારના લોકોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

    બિલખા નજીક આવેલા બાદલપુર પાસે ઓઝત-ર ડેમના ગેઈટનું રિપેરીંગ કામ કરવાનું હોવાથી સરકાર દ્વારા 318.89 એમસીએફટી જથ્થો નદીમાં છોડવા માટે મંજુરી આપવામાં આવી છે. તા. 30ના રાત્રે 69.27 મીટરનું ક્રેસ્ટ લેવલ જાળવવા માટે તા. 29ના રાત્રે 8 વાગ્યે નદીમાંથી પાણી છોડવામાં આવશે જેનો પ્રતિ સેકન્ડ પ્રવાહ 2 હજાર ક્યુસેક રાખવામાં આવશે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા હેઠવાસના આણંદપુર, શાપુર, વંથલી, ઓઝત વિયર ટિકર સિંચાઈ યોજના ઓવરફ્લો થશે. તેમજ જૂનાગઢ, મેંદરડા, વંથલી, માણાવદર, કેશોદ અને માંગરોળ તાલુકામાં ઓઝત નદીમાં પુર આવશે આથી હેઠવાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે. આમ, ગેઈટના રિપેરીંગ કામ માટે ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઓઝત નદીમાં ભર ઉનાળે પુર આવશે.

    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar : પાળિયાદ-રાણપુર હાઈ-વે પર અકસ્માતમાં 2ના મોત

    April 28, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar : જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા

    April 28, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar : ધંધુકા બગોદરા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકનું મોત

    April 28, 2026
    સૌરાષ્ટ્ર

    પાલિતાણાના ડોળી કામદાર સમૃદ્ધિ યોજનાના સહયોગીને માર માર્યો

    April 28, 2026
    સૌરાષ્ટ્ર

    Jasdan આલણસાગર તળાવમાં ડૂબી જતાં 4 બાળકોના કરૂણ મોત

    April 28, 2026
    સૌરાષ્ટ્ર

    Dwarka જિ.પં.માં 64.02% મતદાન: 5.33 લાખ લોકોએ મત આપ્યો

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ યુવાનનું મોત

    April 28, 2026

    Jamnagar લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ ચાર સામે ગુન્હો નોંધાયો

    April 28, 2026

    Jamnagar નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો

    April 28, 2026

    Bhavnagar : પાળિયાદ-રાણપુર હાઈ-વે પર અકસ્માતમાં 2ના મોત

    April 28, 2026

    Bhavnagar : જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા

    April 28, 2026

    Bhavnagar : ધંધુકા બગોદરા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકનું મોત

    April 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ યુવાનનું મોત

    April 28, 2026

    Jamnagar લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ ચાર સામે ગુન્હો નોંધાયો

    April 28, 2026

    Jamnagar નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો

    April 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.