Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bengal માં જીતની ઉજવણી પર ચૂંટણી પંચની બ્રેક

    May 4, 2026

    હૈદરાબાદ સામે કોલકતાની ઇતિહાસની 21મી જીત Varun – Rahane – રઘુવંશી ઝળક્યા

    May 4, 2026

    Rovman Powell નો અદ્દભુત કેચ : હવામાં છલાંગ મારી એક હાથે કેચ પકડ્યો

    May 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bengal માં જીતની ઉજવણી પર ચૂંટણી પંચની બ્રેક
    • હૈદરાબાદ સામે કોલકતાની ઇતિહાસની 21મી જીત Varun – Rahane – રઘુવંશી ઝળક્યા
    • Rovman Powell નો અદ્દભુત કેચ : હવામાં છલાંગ મારી એક હાથે કેચ પકડ્યો
    • Punjab ની સતત બીજી મેચમાં હાર : રોમાંચક મેચમાં ગુજરાતનો વિજય
    • આજે Mumbai and Lucknow વચ્ચે જંગ : બન્ને માટે `કરો યા મરો’ની હાલત
    • દોઢ મહિનામાં બીજી વખત Rajasthan Royals નું વેચાણ,લક્ષ્મી મિતલ – અદાર પુનાવાલા નવા માલિક
    • ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ રદ થશે? IPLની વર્તમાન સિઝન પૂર્ણ થયા બાદ સમીક્ષા
    • Sunil Narine ની IPL માં 200 વિકેટ : પ્રથમ વિદેશી બોલર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Feroz Nadiadwala ની હેરા ફેરીના કોપીરાઇટસ મુદ્દે પોલીસમાં ફરિયાદ
    મનોરંજન

    Feroz Nadiadwala ની હેરા ફેરીના કોપીરાઇટસ મુદ્દે પોલીસમાં ફરિયાદ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 4, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.04

    અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની ફિલ્મ હેરા ફેરી ફરી ચર્ચામાં આવી ગઇ છે. પ્રોડયુસર ફિરોઝ નડિયાદવાળાએ ફિલ્મના કોપીરાઇટ અને રિમક અધિકારોને લઇને મુંબઇના આંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

    નડિયાદવાળાનો આરોપ છે કે, થોડા લોકો મળીને ફિલ્મને લગતા કોપીરાઇટસને હડપવાની  સાજિશ કરી છે અને તેનાથી કરોડો રૂપિયા વસૂલવાનના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.  ફિરોઝ નડિયાદવાળાએ જણાવ્યું હતું કે, ૨૦૦૦માં પણ ફિલ્મની રિલીઝના એક અઠવાડિયા  લોકોના નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, થોડા લોકોએ એ સમયે મારા પરદબાણ કરીને પૈસા વસૂલ કરવાની કોશિશ કરી હતી. એ વખતે  મેં ફિલ્મમા કરોડો રૂપિયા લગાડયા હતા. ફિરોઝ નડિયાદવાળાએ ફરિયાદમાં જણાવ્યું છે. ૨૦૦૦માં રિલીઝ થયેલી હેરા ફેરી ૧૯૮૯ની મલયાલમ ફિલ્મ રામજી રાલ સ્પિકિંગ પર આધારિત હતી. ફિરોઝનો દાવો છે કે એ વખતે મેરસર્સ રોમ્પેક્ટ  ઇડ્સક ઇન્ડિયા લિમટિડે ૪.૫ લાખ રૂપિયામાં આ ફિલ્મની વાર્તા હિંદી અને અન્ય ભાષાઓમાં રિમેક અધિકાર માટે કાનૂની રીતે ખરીદી હતી. તેમનું કહેવું છે કે અધિકાર તેની પાસે હોવા છતાં ૨૫ વરસ પછી ફરી તેને એક નવો કિસ્સો જમાવીને પરેશાન કરવામાં આવી રહ્યો છે.

    Feroz Nadiadwala Hera Pheri
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Akshay Kumar તબુનો રોલ કપાવી નાખ્યાનો પ્રિયદર્શનનો ઈન્કાર

    May 4, 2026
    મનોરંજન

    Tara Sutaria હવે આદિત્ય રોય કપૂરને ડેટ કરતી હોવાની ચર્ચા

    May 4, 2026
    મનોરંજન

    જીવનનો અંત લાવવા પ્રયાસ કર્યો હોવાનો Diljit નો દાવો

    May 4, 2026
    મનોરંજન

    Sonakshi Sinha ની દહાડ-ટુનું શૂટિંગ મુંબઈમાં આગળ વધારાશે

    May 4, 2026
    મનોરંજન

    કોન્સર્ટમાં ખાલિસ્તાનના ઝંડા લહેરાયા તો Diljit Dosanjh ભડક્યો

    May 4, 2026
    મનોરંજન

    Canada માં કપિલ શર્માના કેફે પાસે ચોથી વખત ફાયરિંગ, સોશિયલ મીડિયામાં ધમકી

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bengal માં જીતની ઉજવણી પર ચૂંટણી પંચની બ્રેક

    May 4, 2026

    હૈદરાબાદ સામે કોલકતાની ઇતિહાસની 21મી જીત Varun – Rahane – રઘુવંશી ઝળક્યા

    May 4, 2026

    Rovman Powell નો અદ્દભુત કેચ : હવામાં છલાંગ મારી એક હાથે કેચ પકડ્યો

    May 4, 2026

    Punjab ની સતત બીજી મેચમાં હાર : રોમાંચક મેચમાં ગુજરાતનો વિજય

    May 4, 2026

    આજે Mumbai and Lucknow વચ્ચે જંગ : બન્ને માટે `કરો યા મરો’ની હાલત

    May 4, 2026

    દોઢ મહિનામાં બીજી વખત Rajasthan Royals નું વેચાણ,લક્ષ્મી મિતલ – અદાર પુનાવાલા નવા માલિક

    May 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bengal માં જીતની ઉજવણી પર ચૂંટણી પંચની બ્રેક

    May 4, 2026

    હૈદરાબાદ સામે કોલકતાની ઇતિહાસની 21મી જીત Varun – Rahane – રઘુવંશી ઝળક્યા

    May 4, 2026

    Rovman Powell નો અદ્દભુત કેચ : હવામાં છલાંગ મારી એક હાથે કેચ પકડ્યો

    May 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.