Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Tamil Nadu માં ટીવીકે કોંગ્રેસ સહિત અન્ય નાના પક્ષો સાથે જોડાણ કરવાનું વિચારી રહ્યું છે

    May 5, 2026

    Odisha ના જાજપુરમાં લગ્નના મહેમાનોથી ભરેલી બોલેરો કાર ટ્રક સાથે અથડાઈ,પાંચ લોકોના મોત

    May 5, 2026

    લગભગ બે દાયકાથી Rahul Gandhi ના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સતત ચૂંટણી પડકારોનો સામનો કર્યો

    May 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Tamil Nadu માં ટીવીકે કોંગ્રેસ સહિત અન્ય નાના પક્ષો સાથે જોડાણ કરવાનું વિચારી રહ્યું છે
    • Odisha ના જાજપુરમાં લગ્નના મહેમાનોથી ભરેલી બોલેરો કાર ટ્રક સાથે અથડાઈ,પાંચ લોકોના મોત
    • લગભગ બે દાયકાથી Rahul Gandhi ના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સતત ચૂંટણી પડકારોનો સામનો કર્યો
    • યુપીમાં તોફાન અને વરસાદ ઘાતક બન્યો, અલગ અલગ ઘટનાઓમાં ૨૩ લોકોના મોત
    • TVK ના એક ઉમેદવારે રાજ્યના સહકારિતા મંત્રીને માત્ર એક મતથી હરાવ્યા
    • Gurugram માં બાઇક સવાર ગુનેગારો કાર ચાલક પાસેથી ૧૧ લાખ લઈને ભાગી ગયા
    • મુસ્લિમ ઉમેદવારોએ મમતાનું સન્માન બચાવ્યું; TMC એ ૩૧ મુસ્લિમ ધારાસભ્યોને ચૂંટ્યા
    • આપમાંથી ભાજપમાં જોડાયેલા MP Raghav Chadha પ્રતિનિધિમંડળ સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Mallika Sherawat સોશિયલ મીડિયા પર લખ્યું નો લક, નો શોર્ટ કટ?
    મનોરંજન

    Mallika Sherawat સોશિયલ મીડિયા પર લખ્યું નો લક, નો શોર્ટ કટ?

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 5, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અવારનવાર સોશિયલ મીડિયા બોલ્ડ આઉટફીટ કે સ્વિમિંગ પુલમાં સ્વિમ કરતી તસવીરો મૂકીને ચર્ચામાં રહે છે

    Mumbai,, તા.૫

    બોલીવુડની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી ઓછી એવી એક્ટ્રેસ છે જેણે ઈન્ટરનેશલ ફિલ્મ કરી છે, જે સ્ટાર્સે ઈન્ટરનેશનલ ફિલ્મો કરી એમને ખૂબ સારી ખ્યાતિ મળી અને સ્ટારડમ પણ મળ્યું. પણ બોલિવૂડની એક એવી પણ એક્ટ્રેસ છે જેને ઈન્ટરનેશનલ ફિલ્મો કરી, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બોલ્ડ ફિલ્મો પણ કરી છતા એનું નામ બોલીવુડની એ કેટેગરીની યાદીમાં પણ નથી. અવારનવાર સોશિયલ મીડિયા બોલ્ડ આઉટફીટ કે સ્વિમિંગ પુલમાં સ્વિમ કરતી તસવીરો મૂકીને ચર્ચામાં રહે છે, ત્યારે તાજેતરમાં મલ્લિકા શેરાવતે ફરી ચર્ચામાં આવી છે. મુંબઈમાં આવીને સાડી પહેરવાની વાત હોય કે પછી યુરોપ ટૂર. યુરોપ ટૂરની બે-ત્રણ તસવીરો પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે. મલ્લિકા શેરાવતે કેપ્શનમાં ‘નો લક, નો શોર્ટ કટ’ લખીને લાંબી પોસ્ટ લખી છે, પરંતુ એની નોંધ લાખો લોકોએ લીધી છે. અમુક લોકોએ લખ્યું છે કે ફીટનેસ ક્વીન તો અમુક લોકોએ જી કર રહા જીમ જોઈન કર લું. વ્યક્તિગત વાત કરીએ તો હરિયાણાના રોહતકમાં જન્મેલી આ યુવતીએ પરંપરા અને રૂઢિચુસ્તતાના બંધન તોડીને ફિલ્મ જગતમાં એન્ટ્રી કરી. પિતાની વિરૂદ્ધમાં જઈને મોડલિંગ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો, પણ પિતા બિલકુલ ઈચ્છતા ન હતા કે દીકરી ફિલ્મી દુનિયામાં કે મોટી સ્ક્રિન પર આવે છે, પરંતુ અત્યારે પણ વિદેશમાં રહીને ચર્ચામાં છવાયેલી રહે છે. પિતાનું એવું માનવું હતું કે, દીકરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જશે તો પરિવારનું નામ પણ ખરાબ થશે.દીકરીના નિર્ણયથી પિતા નારાજ થઈ ગયા એટલું જ નહીં દીકરી-પિતા વચ્ચેના સંબંધો ઉપર પણ પાણી ફરી ગયું. દીકરીને પણ એટલું લાગી આવ્યું છે પિતાએ આપેલું નામ છોડીને તેણે ઈન્ડસ્ટ્રીમાં આવીને પોતાનું નવું નામ સેટ કર્યું પણ સરનેમ પોતાની માતાની અપનાવી લીધી. ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવા માટે તેમણે બોલ્ડ સીન આપ્યા, બોલ્ડ ફિલ્મો પણ કરી અને મોડલિંગમાં પણ ઘણી મહેનત કરી. આ એક્ટ્રેસની પહેલી ફિલ્મનું નામ હતું ‘ખ્વાહિશ’ અને આ એક્ટ્રેસનું નામ હતું મિલ્લકા શેરાવત. જેનું ઓરિજિનલ નામ રીમા લાંબા છે. પહેલી ફિલ્મ ૨૦૦૩માં રીલિઝ થઈ, જે એ વર્ષની સૌથી વધુ બોલ્ડ ફિલ્મ પૈકીની એક હતી. આ ફિલ્મમાં ૧૭ કિસિંગ સીન આપ્યા.હિન્દી ફિલ્મોમાં કામ કરવાની સાથે ઈન્ટરનેશનલ ફિલ્મોમાં કામ કરવાની પણ તક મળી. પણ મલ્લિકા ક્યારેય બોલીવુડની એ કેટેગરીની એક્ટ્રેસની યાદીમાં સામેલ ન થઈ શકી. એટલું જ નહીં બોલીવુડમાંથી કોઈ એવી ફિલ્મો ન મળી જેમાં તે લીડ એક્ટ્રેસ તરીકે આવી હોય અને એ ફિલ્મ બોક્સઓફિસ પર હીટ ગઈ હોય. છેલ્લે ‘વિક્કી વિદ્યા કા વો વાલા’ વિડિયો નામની ફિલ્મમાં જોવા મળી હતી. જેકી ચેન સાથે ‘ધ મિથ’ નામની પણ ફિલ્મ કરી. આ સિવાય અમેરિકન રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘પોલિટિક્સ ઓફ લવ’માં પણ એક્ટિંગ કરવાનો ચાન્સ મળ્યો. ચીનની એક્શન-એડવેન્ચર ફિલ્મ ટાઈમ રેકોર્ડમાં પણ અભિનય કર્યો. બોલિવૂડની વાત કરવામાં આવે તો ‘મર્ડર’, ‘માન ગયે મુગલે આઝમ‘ જેવી ફિલ્મો કરી. હિસ મલ્લિકા શેરાવતની સૌથી બોલ્ડ ફિલ્મ માનવામાં આવે છે, જે વર્ષ ૨૦૧૦માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં એની સાથે ઈરફાન ખાને પણ અભિનય કર્યો હતો.

    Mallika-Sherawat Social Media
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Himesh Reshammiya ની નજર માનુષી છિલ્લર સાથે મળી રોમાંસ કરશે; ગાયકે એક નવા ગીતની જાહેરાત કરી

    May 5, 2026
    મનોરંજન

    Kiara Advani એ ફિલ્મ “ટોક્સિક” વિશેની અફવાઓ પર પ્રહારો કર્યા, તેમને બકવાસ ગણાવ્યા

    May 5, 2026
    મનોરંજન

    પ્રિયંકા ચોપરા જ નહીં, દીપિકા પાદુકોણ પણ મેટ ગાલા ૨૦૨૬નો ભાગ નહીં બને

    May 5, 2026
    મનોરંજન

    પત્ની સાથે મુસાફરી કરી રહેલા Malayalam actor Santosh નું ટ્રક અકસ્માતમાં મૃત્યુ

    May 5, 2026
    મનોરંજન

    Katy Perry એ બોયફ્રેન્ડ જસ્ટિન ટુડો સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી

    May 5, 2026
    મનોરંજન

    માત્ર લોકોની નજરમાં આવવા ખાતર ફિલ્મ કરવાને બદલે ના પાડવાનું પસંદ કરીશ : Mrunal Thakur

    May 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Tamil Nadu માં ટીવીકે કોંગ્રેસ સહિત અન્ય નાના પક્ષો સાથે જોડાણ કરવાનું વિચારી રહ્યું છે

    May 5, 2026

    Odisha ના જાજપુરમાં લગ્નના મહેમાનોથી ભરેલી બોલેરો કાર ટ્રક સાથે અથડાઈ,પાંચ લોકોના મોત

    May 5, 2026

    લગભગ બે દાયકાથી Rahul Gandhi ના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સતત ચૂંટણી પડકારોનો સામનો કર્યો

    May 5, 2026

    યુપીમાં તોફાન અને વરસાદ ઘાતક બન્યો, અલગ અલગ ઘટનાઓમાં ૨૩ લોકોના મોત

    May 5, 2026

    TVK ના એક ઉમેદવારે રાજ્યના સહકારિતા મંત્રીને માત્ર એક મતથી હરાવ્યા

    May 5, 2026

    Gurugram માં બાઇક સવાર ગુનેગારો કાર ચાલક પાસેથી ૧૧ લાખ લઈને ભાગી ગયા

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Tamil Nadu માં ટીવીકે કોંગ્રેસ સહિત અન્ય નાના પક્ષો સાથે જોડાણ કરવાનું વિચારી રહ્યું છે

    May 5, 2026

    Odisha ના જાજપુરમાં લગ્નના મહેમાનોથી ભરેલી બોલેરો કાર ટ્રક સાથે અથડાઈ,પાંચ લોકોના મોત

    May 5, 2026

    લગભગ બે દાયકાથી Rahul Gandhi ના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સતત ચૂંટણી પડકારોનો સામનો કર્યો

    May 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.