Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vadodara કોર્પોરેશનમાં હંગામી નિમણૂકોની પ્રથા યથાવત, ઇજનેરોની મુદતમાં 11 માસનો વધારો કરાશે

    June 24, 2026

    Porbandar: પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું

    June 24, 2026

    Surendranagar: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vadodara કોર્પોરેશનમાં હંગામી નિમણૂકોની પ્રથા યથાવત, ઇજનેરોની મુદતમાં 11 માસનો વધારો કરાશે
    • Porbandar: પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું
    • Surendranagar: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત
    • Surat પાલિકાની ડીકેએમ હોસ્પિટલ પાસે 15 દિવસથી ઉકરડો યથાવત
    • Vadodara પદ્મધારા સ્ટ્રક્ચર પ્રા.લિ.માં ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી
    • Vadodara ના રાજરાણી તળાવ પાસે ગાંજાનું વેચાણ કરતા કેરીયર ઝડપાયો
    • Chhota Udepur માં તાંત્રિક વિધિના વહેમમાં પાડોશી મહિલાની હત્યા, કલાકોમાં આરોપી ઝડપાયો
    • આયાતુલ્લાહ ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા PM Modi ને આમંત્રણ,ઈરાનના રાષ્ટ્ર પ્રમુખે મોકલ્યો સંદેશો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»બનાસકાંઠામાં Honeytrap scandalનો પર્દાફાશ, પોલીસકર્મી સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા
    ગુજરાત

    બનાસકાંઠામાં Honeytrap scandalનો પર્દાફાશ, પોલીસકર્મી સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 9, 2026Updated:May 11, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Palanpur,તા.૯

    સરહદી જિલ્લા બનાસકાંઠામાં હનીટ્રેપના ચકચારભર્યા કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. ડીસા વિસ્તારના એક જમીન દલાલને પ્રેમજાળમાં ફસાવી તેની પાસેથી ૫૦ લાખની ખંડણી માંગવાના ગુનામાં પોલીસે એક પોલીસકર્મી સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

    માહિતી મુજબ, સમગ્ર કાવતરાની શરૂઆત સોશિયલ મીડિયા પરથી થઈ હતી. આરોપીઓએ એક યુવતી મારફતે જમીન દલાલને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. બાદમાં ધીમે-ધીમે ઓળખાણ વધારી દલાલને પ્રેમજાળમાં ફસાવવામાં આવ્યો હતો.

    પોલીસ તપાસ અનુસાર, આરોપીઓએ પૂર્વનિયોજિત યોજના હેઠળ દલાલ અને યુવતીની અંગત પળોનો વીડિયો બનાવી લીધો હતો. ત્યારબાદ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને દલાલ પાસે ૫૦ લાખની માંગણી કરવામાં આવી હતી.આ મામલે જમીન દલાલે હિંમત દાખવી પોલીસનો સંપર્ક કરતા સમગ્ર હનીટ્રેપ કાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ શરૂ કરી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.

    તપાસમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી કે આ સમગ્ર કાવતરામાં પોલીસ વિભાગનો જ કર્મચારી સામેલ હતો.એલસીબીમાં ફરજ બજાવી ચૂકેલા જોરાવરસિંહ ડાભી સહિત વિજયસિંહ ડાભી અને જીતેન્દ્રસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે.પાલનપુર પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગે અગાઉ પણ અન્ય લોકોને આ જ રીતે ફસાવ્યા હતા કે નહીં.

    Honeytrap
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara કોર્પોરેશનમાં હંગામી નિમણૂકોની પ્રથા યથાવત, ઇજનેરોની મુદતમાં 11 માસનો વધારો કરાશે

    June 24, 2026
    સુરત

    Surat પાલિકાની ડીકેએમ હોસ્પિટલ પાસે 15 દિવસથી ઉકરડો યથાવત

    June 24, 2026
    વડોદરા

    Vadodara પદ્મધારા સ્ટ્રક્ચર પ્રા.લિ.માં ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી

    June 24, 2026
    વડોદરા

    Vadodara ના રાજરાણી તળાવ પાસે ગાંજાનું વેચાણ કરતા કેરીયર ઝડપાયો

    June 24, 2026
    ગુજરાત

    Chhota Udepur માં તાંત્રિક વિધિના વહેમમાં પાડોશી મહિલાની હત્યા, કલાકોમાં આરોપી ઝડપાયો

    June 24, 2026
    ગુજરાત

    Narmada જિલ્લાનાં સાગબારામાં મેઘરાજાની સટાસટી : મોડી રાત્રીથી ધોધમાર

    June 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Vadodara કોર્પોરેશનમાં હંગામી નિમણૂકોની પ્રથા યથાવત, ઇજનેરોની મુદતમાં 11 માસનો વધારો કરાશે

    June 24, 2026

    Porbandar: પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું

    June 24, 2026

    Surendranagar: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત

    June 24, 2026

    Surat પાલિકાની ડીકેએમ હોસ્પિટલ પાસે 15 દિવસથી ઉકરડો યથાવત

    June 24, 2026

    Vadodara પદ્મધારા સ્ટ્રક્ચર પ્રા.લિ.માં ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી

    June 24, 2026

    Vadodara ના રાજરાણી તળાવ પાસે ગાંજાનું વેચાણ કરતા કેરીયર ઝડપાયો

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vadodara કોર્પોરેશનમાં હંગામી નિમણૂકોની પ્રથા યથાવત, ઇજનેરોની મુદતમાં 11 માસનો વધારો કરાશે

    June 24, 2026

    Porbandar: પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું

    June 24, 2026

    Surendranagar: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.