Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: લગ્ન પ્રસંગની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

    May 11, 2026

    AI બન્યો ઘાતક! નકલી ચહેરા અને અવાજના જોરે અબજોની ઠગાઈ

    May 11, 2026

    Anandમાં તારાપુર નજીક હાઈવે પર ટ્રક-ટેમ્પોની ટક્કર થતાં ૪ના કમકમાટી ભર્યા મોત

    May 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: લગ્ન પ્રસંગની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
    • AI બન્યો ઘાતક! નકલી ચહેરા અને અવાજના જોરે અબજોની ઠગાઈ
    • Anandમાં તારાપુર નજીક હાઈવે પર ટ્રક-ટેમ્પોની ટક્કર થતાં ૪ના કમકમાટી ભર્યા મોત
    • Valsadમાં ગરીબી-લાચારી સામે હારેલા પરિવારે સામૂહિક ’ઈચ્છા મૃત્યુ’ની માંગ કરતો પત્ર કલેક્ટરને લખ્યો
    • કચ્છમાં ચોખાની આડમાં દારૂની હેરાફેરી: ભચાઉ LCBએ રૂ.૧.૦૧ કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
    • દાંતામાં Mentally Disabled પુત્રનું પિતા-કાકાએ કાસળ કાઢ્યું
    • સુરત રેલવે સ્ટેશન પર વૃદ્ધના ખિસ્સામાંથી ૪૫ લાખના Gold biscuits ની ચોરી, ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો
    • Gujarat માં ગરમીનો પ્રકોપ યથાવત તો આંધી-વંટોળ અને વરસાદની પણ આગાહી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»ધી પોર્ટલ ઓફ ફોર્સ ફિલ્મથી Disha Patani નું હોલિવુડમાં ડેબ્યૂ
    મનોરંજન

    ધી પોર્ટલ ઓફ ફોર્સ ફિલ્મથી Disha Patani નું હોલિવુડમાં ડેબ્યૂ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 11, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બોલિવુડમાં દિશા પટાણી મોટાભાગે ટાઈગર શ્રોફ સાથે અફેર તથા બ્રેક અપના કારણે જ ચર્ચામાં રહી છે

    Mumbai , તા.૧૧

    ભારતીય અભિનેત્રી દિશા  પટાણીએ હોલિવુડમાં ડેબ્યુ કર્યું છે. તે ‘ધી પોર્ટલ ઓફ ફોર્સ’ ફિલ્મમાં જેસિકા નામની યુવતીના પાત્રમાં દેખાશે. ફિલ્મમાં તેના સહકલાકારોમાં કેવિન સ્પેસી અને  ટાયરેસ ગિબ્સનનો સમાવેશ થાય છે. આ સુપર નેચરલ  હોરર થ્રીલર ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં રીલિઝ કરાયું છે.  દિશાએ આ નિમિત્તે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ઈન્ટરનેશનલ કાસ્ટ સાથે કામ કરવાથી પોતે ઘણું બધું શીખી છે. ઉલ્લેખનીય છે કે બોલિવુડમાં દિશા પટાણી મોટાભાગે ટાઈગર શ્રોફ સાથે અફેર તથા બ્રેક અપના કારણે જ ચર્ચામાં રહી છે. તેણે હિન્દી તથા  તેલુગુ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ પોતાનું ખાસ કોઈ સ્થાન બનાવી શકી નથી. તાજેતરમાં વિશાલ  ભારદ્વાજની ફિલ્મ ‘ઓ રોમિયો’માં તેણે તદ્દન નજીવી ભૂમિકા કરી હતી.

    Bollywood Disha-Patani Hollywood
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    નેહા ધૂપિયાએ તેમના Wedding anniversary પર પતિ અંગદ બેદી સાથે રોમેન્ટિક ફોટા શેર કર્યા

    May 11, 2026
    મનોરંજન

    અભિનેત્રી Shilpa Shetty ટૂંક સમયમાં એક કોમેડી કુકિંગ શો હોસ્ટ કરતી જોવા મળશે

    May 11, 2026
    મનોરંજન

    Aamir Khan ક્રિકેટના મેદાન પર પાછો ફરશે, લાલા અમરનાથની બાયોપિકમાં અભિનય કરશે

    May 11, 2026
    મનોરંજન

    ’ધૂરંધર ૨’ ની સફળતા વચ્ચે, Arjun Rampal ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લીધી

    May 11, 2026
    મનોરંજન

    Web series રોયલ-ટુમાંથી ભૂમિ પેડનેકર આઉટ

    May 11, 2026
    મનોરંજન

    Actress અવિકા ગૌર ભારત છોડી બેંગકોક રહેવા જતી રહી

    May 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad: લગ્ન પ્રસંગની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

    May 11, 2026

    AI બન્યો ઘાતક! નકલી ચહેરા અને અવાજના જોરે અબજોની ઠગાઈ

    May 11, 2026

    Anandમાં તારાપુર નજીક હાઈવે પર ટ્રક-ટેમ્પોની ટક્કર થતાં ૪ના કમકમાટી ભર્યા મોત

    May 11, 2026

    Valsadમાં ગરીબી-લાચારી સામે હારેલા પરિવારે સામૂહિક ’ઈચ્છા મૃત્યુ’ની માંગ કરતો પત્ર કલેક્ટરને લખ્યો

    May 11, 2026

    કચ્છમાં ચોખાની આડમાં દારૂની હેરાફેરી: ભચાઉ LCBએ રૂ.૧.૦૧ કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

    May 11, 2026

    દાંતામાં Mentally Disabled પુત્રનું પિતા-કાકાએ કાસળ કાઢ્યું

    May 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: લગ્ન પ્રસંગની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

    May 11, 2026

    AI બન્યો ઘાતક! નકલી ચહેરા અને અવાજના જોરે અબજોની ઠગાઈ

    May 11, 2026

    Anandમાં તારાપુર નજીક હાઈવે પર ટ્રક-ટેમ્પોની ટક્કર થતાં ૪ના કમકમાટી ભર્યા મોત

    May 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.