Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Arshdeep Singh ફરી વિવાદોમાં, તિલક વર્માને કહ્યું – ‘ઓએ અંધેરે’, પછી બેટથી મળ્યો જવાબ

    May 15, 2026

    Pakistan માં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસી તબાહી મચાવી, 15 સૈનિકના મોત

    May 15, 2026

    આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, UAE to Italy સુધી,મહત્ત્વના કરાર થવાની શક્યતા

    May 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Arshdeep Singh ફરી વિવાદોમાં, તિલક વર્માને કહ્યું – ‘ઓએ અંધેરે’, પછી બેટથી મળ્યો જવાબ
    • Pakistan માં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસી તબાહી મચાવી, 15 સૈનિકના મોત
    • આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, UAE to Italy સુધી,મહત્ત્વના કરાર થવાની શક્યતા
    • Petrol and diesel બાદ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો
    • Petrol And Diesel ના ભાવમાં પ્રતિ લિટર ₹3-3 સુધીનો તોતિંગ વધારો, જનતાને ઝટકો
    • CM, મંત્રીઓ હેલિકોપ્ટર-કારનો મોહ છોડે તો 45 કરોડની બચત થાય, સરકારી તિજોરીને થાય ફાયદો
    • સહકારી સંસ્થાઓના ઓડિટરની નિમણૂકના નિયમ બદલાયા, Central Government
    • Silver માં એકઝાટકે ₹11,000 તો Gold માં ₹1,700 થી વધુનો ધરખમ ઘટાડો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Pakistan માં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસી તબાહી મચાવી, 15 સૈનિકના મોત
    આંતરરાષ્ટ્રીય

    Pakistan માં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસી તબાહી મચાવી, 15 સૈનિકના મોત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 15, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Pakistan,તા.15

    પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજોર વિસ્તારમાં સૈન્ય કેમ્પ પર મોટો આતંકવાદી હુમલો થયો છે. આતંકીઓએ સૌથી પહેલા સૈન્ય સુવિધા ધરાવતા હિસ્સામાં એક જોરદાર વિસ્ફોટ કર્યો હતો. આ ધડાકાને કારણે સર્જાયેલી અફરાતફરીનો લાભ ઉઠાવીને હથિયારધારી આતંકવાદીઓ કેમ્પની અંદર ઘૂસી ગયા હતા, જેના પછી સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે લાંબો સમય સુધી અથડામણ ચાલી હતી.

    આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. સંગઠને નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, આ હુમલો તેમની ‘સ્પેશિયલ ઇસ્તશહાદી ફોર્સીસ’ (SIF) દ્વારા કરવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે, ઓક્ટોબર 2025 માં ક્વેટામાં થયેલા હુમલા બાદ આ પ્રથમ ઘટના છે જેમાં TTP એ સત્તાવાર રીતે આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી હોય.

    ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક અઠવાડિયાની અંદર આ બીજો આત્મઘાતી હુમલો છે. આ અગાઉ મંગળવારે લક્કી મરવત જિલ્લાના નૌરંગ બજારમાં એક વિસ્ફોટક ભરેલા ઓટોરિક્ષા દ્વારા બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસકર્મીઓ અને એક મહિલા સહિત અનેક લોકોના મોત થયા હતા. ફેબ્રુઆરી મહિનામાં પણ આ પ્રાંતમાં થયેલા હુમલામાં 5 પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યા હતા. સતત વધી રહેલા આ હુમલાઓને પગલે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે.

    army camp Pakistan attack
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, UAE to Italy સુધી,મહત્ત્વના કરાર થવાની શક્યતા

    May 15, 2026
    રાષ્ટ્રીય

    Petrol and diesel બાદ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો

    May 15, 2026
    મુખ્ય સમાચાર

    Petrol And Diesel ના ભાવમાં પ્રતિ લિટર ₹3-3 સુધીનો તોતિંગ વધારો, જનતાને ઝટકો

    May 15, 2026
    રાષ્ટ્રીય

    CM, મંત્રીઓ હેલિકોપ્ટર-કારનો મોહ છોડે તો 45 કરોડની બચત થાય, સરકારી તિજોરીને થાય ફાયદો

    May 15, 2026
    રાષ્ટ્રીય

    સહકારી સંસ્થાઓના ઓડિટરની નિમણૂકના નિયમ બદલાયા, Central Government

    May 15, 2026
    રાષ્ટ્રીય

    Silver માં એકઝાટકે ₹11,000 તો Gold માં ₹1,700 થી વધુનો ધરખમ ઘટાડો

    May 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Arshdeep Singh ફરી વિવાદોમાં, તિલક વર્માને કહ્યું – ‘ઓએ અંધેરે’, પછી બેટથી મળ્યો જવાબ

    May 15, 2026

    આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, UAE to Italy સુધી,મહત્ત્વના કરાર થવાની શક્યતા

    May 15, 2026

    Petrol and diesel બાદ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો

    May 15, 2026

    Petrol And Diesel ના ભાવમાં પ્રતિ લિટર ₹3-3 સુધીનો તોતિંગ વધારો, જનતાને ઝટકો

    May 15, 2026

    CM, મંત્રીઓ હેલિકોપ્ટર-કારનો મોહ છોડે તો 45 કરોડની બચત થાય, સરકારી તિજોરીને થાય ફાયદો

    May 15, 2026

    સહકારી સંસ્થાઓના ઓડિટરની નિમણૂકના નિયમ બદલાયા, Central Government

    May 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Arshdeep Singh ફરી વિવાદોમાં, તિલક વર્માને કહ્યું – ‘ઓએ અંધેરે’, પછી બેટથી મળ્યો જવાબ

    May 15, 2026

    આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, UAE to Italy સુધી,મહત્ત્વના કરાર થવાની શક્યતા

    May 15, 2026

    Petrol and diesel બાદ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો

    May 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.