Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Arshdeep Singh ફરી વિવાદોમાં, તિલક વર્માને કહ્યું – ‘ઓએ અંધેરે’, પછી બેટથી મળ્યો જવાબ

    May 15, 2026

    Pakistan માં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસી તબાહી મચાવી, 15 સૈનિકના મોત

    May 15, 2026

    આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, UAE to Italy સુધી,મહત્ત્વના કરાર થવાની શક્યતા

    May 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Arshdeep Singh ફરી વિવાદોમાં, તિલક વર્માને કહ્યું – ‘ઓએ અંધેરે’, પછી બેટથી મળ્યો જવાબ
    • Pakistan માં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસી તબાહી મચાવી, 15 સૈનિકના મોત
    • આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, UAE to Italy સુધી,મહત્ત્વના કરાર થવાની શક્યતા
    • Petrol and diesel બાદ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો
    • Petrol And Diesel ના ભાવમાં પ્રતિ લિટર ₹3-3 સુધીનો તોતિંગ વધારો, જનતાને ઝટકો
    • CM, મંત્રીઓ હેલિકોપ્ટર-કારનો મોહ છોડે તો 45 કરોડની બચત થાય, સરકારી તિજોરીને થાય ફાયદો
    • સહકારી સંસ્થાઓના ઓડિટરની નિમણૂકના નિયમ બદલાયા, Central Government
    • Silver માં એકઝાટકે ₹11,000 તો Gold માં ₹1,700 થી વધુનો ધરખમ ઘટાડો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Arshdeep Singh ફરી વિવાદોમાં, તિલક વર્માને કહ્યું – ‘ઓએ અંધેરે’, પછી બેટથી મળ્યો જવાબ
    ખેલ જગત

    Arshdeep Singh ફરી વિવાદોમાં, તિલક વર્માને કહ્યું – ‘ઓએ અંધેરે’, પછી બેટથી મળ્યો જવાબ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.15

    જાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ પહેલા એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મોટો વિવાદ સર્જાયો છે. પંજાબના બોલર અર્શદીપ સિંઘે મુંબઈના બેટર તિલક વર્મા પર કરેલી એક ટિપ્પણી બાદ મેદાન પર ગરમાવો જોવા મળ્યો હતો.સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં તિલક વર્મા ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે અર્શદીપ સિંઘે તેમને અટકાવ્યો હતો. અર્શદીપે તિલકને ‘ઓય અંધેરે’ કહીને પોતાની પાસે બોલાવ્યો હતો અને વધુમાં મજાક કરતા પૂછ્યું હતું કે, ‘તે સનસ્ક્રીન નથી લગાવ્યું?’ જોકે, તે સમયે તિલક વર્માએ કોઈ પ્રતિક્રિયા આપી નહોતી, પરંતુ મેદાનમાં ઉતરીને તેમણે અનોખી રીતે આ ટિપ્પણીનો બદલો લીધો હતો.પંજાબ સામેની મેચમાં તિલક વર્માએ માત્ર 33 બોલમાં 75 રનની આક્રમક ઇનિંગ રમી હતી, જેમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. મેચ જીતાડ્યા બાદ તિલકે પોતાની ટી-શર્ટ ઊંચી કરીને અર્શદીપ સિંહ તરફ ઇશારો કર્યો હતો, જે જાણે અર્શદીપના ‘અંધેરે’ વાળા કમેન્ટનો સીધો જવાબ હોય તેવું લાગતું હતું.

    તિલક વર્મા: 75 રન (33 બોલ)

    વિલ જેક્સ: 25* રન (10 બોલ)

    પરિણામ: મુંબઈએ 19.5 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી 6 વિકેટે વિજય મેળવ્યો.

    આ હાર સાથે પંજાબ કિંગ્સની સતત આ પાંચમી હાર છે. તિલક વર્માની આ ઇનિંગે પંજાબની પ્લેઓફમાં પહોંચવાની આશાઓને ધૂંધળી કરી દીધી છે. હાલમાં પંજાબ 12 મેચમાં 13 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે, જ્યારે મુંબઈ 8 પોઈન્ટ સાથે નવમા સ્થાને છે.

    Arshdeep Singh i Tilak Verma
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Arshdeep Singh વિવાદમાં ફસાયો : ગર્લફ્રેન્ડ સાથેની તસ્વીર વાયરલ થયા બાદ BCCI એક્શનમાં

    May 14, 2026
    ખેલ જગત

    ICC ટેસ્ટ રેંકિંગમાં બોલિંગ ક્ષેત્રે બુમરાહ – બેટીંગમાં રૂટ મોખરે

    May 14, 2026
    ખેલ જગત

    પાકિસ્તાન પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે 104 રને હાર્યું

    May 14, 2026
    ખેલ જગત

    Punjab Kings ના ખેલાડીઓને બદનામ કરવાનું ષડયંત્ર! પ્રિતી ઝિન્ટા નારાજ

    May 14, 2026
    ખેલ જગત

    રન ચેઝ વખતે `મેચ ફિનિશ’ કરવા પર જ ફોક્સ હોય છે : David Miller

    May 14, 2026
    ખેલ જગત

    કોલકાતાને મોટો ફટકો : સ્ટાર સ્પિનર વરૂણ ચક્રવર્તી ઈજાગ્રસ્ત : નહીં રમી શકે?

    May 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Pakistan માં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસી તબાહી મચાવી, 15 સૈનિકના મોત

    May 15, 2026

    આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, UAE to Italy સુધી,મહત્ત્વના કરાર થવાની શક્યતા

    May 15, 2026

    Petrol and diesel બાદ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો

    May 15, 2026

    Petrol And Diesel ના ભાવમાં પ્રતિ લિટર ₹3-3 સુધીનો તોતિંગ વધારો, જનતાને ઝટકો

    May 15, 2026

    CM, મંત્રીઓ હેલિકોપ્ટર-કારનો મોહ છોડે તો 45 કરોડની બચત થાય, સરકારી તિજોરીને થાય ફાયદો

    May 15, 2026

    સહકારી સંસ્થાઓના ઓડિટરની નિમણૂકના નિયમ બદલાયા, Central Government

    May 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Pakistan માં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસી તબાહી મચાવી, 15 સૈનિકના મોત

    May 15, 2026

    આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, UAE to Italy સુધી,મહત્ત્વના કરાર થવાની શક્યતા

    May 15, 2026

    Petrol and diesel બાદ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો

    May 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.