Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Reserve Bank of India એ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૬.૯ ટકા રહેવાનો અંદાજ લગાવ્યો

    May 29, 2026

    Morbi માં બનાવટી આઈકાર્ડ લઈને ફરતા બોગસ પત્રકાર સહીત બે વિરુદ્ધ પોલીસ ફરિયાદ

    May 29, 2026

    Morbi: ચાર ઇસમોએ યુવાનને લાકડાના ધોકા વડે માર માર્યો

    May 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Reserve Bank of India એ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૬.૯ ટકા રહેવાનો અંદાજ લગાવ્યો
    • Morbi માં બનાવટી આઈકાર્ડ લઈને ફરતા બોગસ પત્રકાર સહીત બે વિરુદ્ધ પોલીસ ફરિયાદ
    • Morbi: ચાર ઇસમોએ યુવાનને લાકડાના ધોકા વડે માર માર્યો
    • Morbi નજીક આર્થિક ભીંસથી કંટાળી ટ્રેન હેઠળ પડતું મૂકી યુવાનનો આપઘાત
    • વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી Manavadar ના યુવકે ટૂંકાવ્યું જીવન
    • Jamnagar ના લાલપુર અને કાલાવડના ગ્રામ્ય પંથકમાં પવનચક્કીઓમાંથી કોપર વાયરની ચોરી
    • Jamnagar લાલપુરમાં કોન્ટ્રાકટર યુવાન પર માટીના ખોદકામ મામલે હુમલો
    • Jamnagar માં પ્રેમ સંબંધને લઈને રીક્ષા ચાલક અને તેની પ્રેમિકાના પક્ષે તકરાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar લાલપુરમાં કોન્ટ્રાકટર યુવાન પર માટીના ખોદકામ મામલે હુમલો
    જામનગર

    Jamnagar લાલપુરમાં કોન્ટ્રાકટર યુવાન પર માટીના ખોદકામ મામલે હુમલો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 29, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૯
    Jamnagar જિલ્લા ના લાલપુરમાં શહીદ ગાર્ડન પાસે આવેલ સરકારી ખરાબામાં રોડની સાઈડ પુરવાનું માટી કામ જે.સી.બી. મારફતે ચાલી રહ્યું હતું. તે દરમિયાન પાણીનું સિમેન્ટનું ભૂંગળું તૂટી જવા બાબતે આરોપીઓએ ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો.આ બનાવ અંગે ખાયડી ગામ વાડી વિસ્તારમાં રહેતા કોન્ટ્રાકટર દેવશીભાઈ જેઠાભાઈ ભાદરકા (ઉ.વ.૩૬)એ લાલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

    ફરિયાદ મુજબ આરોપી તરીકે ગોદાવરી ગામના કિશન ગાગીયા, નયન ગાગીયા અને નિલેષ ગાગીયાના નામ નોંધાયા છે. જેમાં આરોપી નિલેષ ગાગીયાએ લાકડાના ધોકા વડે હુમલો કરી ફરિયાદીને ડાબા હાથની ટચલી આંગળી અને પંજાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી, જેના કારણે ફરિયાદીને ઓપરેશન કરાવવું પડ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત આરોપી નયન ગાગીયાએ પણ ઢીકા-પાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી.ત્રણેય આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ જિલ્લા મેજિસ્ટ્રેટ જામનગરના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હોવાની પણ ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે લાલપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar ના લાલપુર અને કાલાવડના ગ્રામ્ય પંથકમાં પવનચક્કીઓમાંથી કોપર વાયરની ચોરી

    May 29, 2026
    જામનગર

    Jamnagar માં પ્રેમ સંબંધને લઈને રીક્ષા ચાલક અને તેની પ્રેમિકાના પક્ષે તકરાર

    May 29, 2026
    જામનગર

    Jamnagarમાં ગેરકાયદે વ્યાજખોરી અને છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો

    May 28, 2026
    જામનગર

    Jamnagar: બે જુદા-જુદા વાહન અકસ્માતોમાં 1 મહિલા સહિત બેના મૃત્યુ

    May 28, 2026
    જામનગર

    Jamnagar: સગીરાનું અપહરણ કરનાર આરોપી સગીરા સાથે ઢસા પાસેથી ઝડપાયો

    May 28, 2026
    જામનગર

    ૧ જૂનથી Jamnagarના દરિયામાં માછીમારી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ, જાહેરનામું બહાર પડાયું

    May 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Reserve Bank of India એ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૬.૯ ટકા રહેવાનો અંદાજ લગાવ્યો

    May 29, 2026

    Morbi માં બનાવટી આઈકાર્ડ લઈને ફરતા બોગસ પત્રકાર સહીત બે વિરુદ્ધ પોલીસ ફરિયાદ

    May 29, 2026

    Morbi: ચાર ઇસમોએ યુવાનને લાકડાના ધોકા વડે માર માર્યો

    May 29, 2026

    Morbi નજીક આર્થિક ભીંસથી કંટાળી ટ્રેન હેઠળ પડતું મૂકી યુવાનનો આપઘાત

    May 29, 2026

    વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી Manavadar ના યુવકે ટૂંકાવ્યું જીવન

    May 29, 2026

    Jamnagar ના લાલપુર અને કાલાવડના ગ્રામ્ય પંથકમાં પવનચક્કીઓમાંથી કોપર વાયરની ચોરી

    May 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Reserve Bank of India એ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૬.૯ ટકા રહેવાનો અંદાજ લગાવ્યો

    May 29, 2026

    Morbi માં બનાવટી આઈકાર્ડ લઈને ફરતા બોગસ પત્રકાર સહીત બે વિરુદ્ધ પોલીસ ફરિયાદ

    May 29, 2026

    Morbi: ચાર ઇસમોએ યુવાનને લાકડાના ધોકા વડે માર માર્યો

    May 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.