Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ફ્લેટના કબજામાં વિલંબ બદલ બિલ્ડરે દર મહિને વ્યાજ ચૂકવવું પડશે : Bombay High Court

    June 10, 2026

    હવે માત્ર QR Code થી થઇ જશે Aadhaar Verification : ઠગાઇ રોકવા સરકારનું પગલું

    June 10, 2026

    Bank એ દિવસની શરૂઆત પહેલા દરરોજ પોતાનો વ્યાજ દર વેબસાઇટ પર જાહેર કરવો પડશે

    June 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ફ્લેટના કબજામાં વિલંબ બદલ બિલ્ડરે દર મહિને વ્યાજ ચૂકવવું પડશે : Bombay High Court
    • હવે માત્ર QR Code થી થઇ જશે Aadhaar Verification : ઠગાઇ રોકવા સરકારનું પગલું
    • Bank એ દિવસની શરૂઆત પહેલા દરરોજ પોતાનો વ્યાજ દર વેબસાઇટ પર જાહેર કરવો પડશે
    • સુરતના નાસિરનગરના ડિમોલિશન મુદ્દે High Courtમાં પિટિશન દાખલ
    • Amreli: બસમાં ચડતાં પેસેન્જરોના પર્સની ચોરી કરતા પતિ પત્ની ઝડપાયા
    • Jamnagarની મહિલાનો ફોટો એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ
    • MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે બિનહરીફ
    • શેરબજારમાં રોકાણના નામે સાયબર ઠગાઈ કરનાર આરોપીને Amreli સીટી પોલીસે ઝડપી પાડ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»૧ જૂનથી Jamnagarના દરિયામાં માછીમારી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ, જાહેરનામું બહાર પડાયું
    જામનગર

    ૧ જૂનથી Jamnagarના દરિયામાં માછીમારી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ, જાહેરનામું બહાર પડાયું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 27, 2026Updated:May 28, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar તા.૨૭

    આગામી ચોમાસાની ઋતુના આગમનને પગલે Jamnagar જિલ્લા પ્રશાસન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન દરિયામાં સર્જાતી પ્રતિકૂળ પરિસ્થિતિ અને તોફાની હવામાનને ધ્યાને રાખીને, જામનગરના દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરવા પર આગામી ૧ જૂનથી સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

    માછીમારોની સુરક્ષા તેમજ જાનમાલનું નુકસાન અટકાવવાના આશય સાથે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર, ૧ જૂનથી લઈને ૩૧ જુલાઈ સુધી દરિયાઈ વિસ્તારમાં માછીમારી માટેની બોટોની અવરજવર પર સદંતર મનાઈ ફરમાવવામાં આવી છે.

    ચોમાસા દરમિયાન દરિયામાં ભારે પવન અને ઊંચા મોજા ઉછળવાને કારણે માછીમારો માટે જીવનું જોખમ વધી જતું હોય છે. ભૂતકાળમાં આવી પરિસ્થિતિમાં અનેક બોટો ફસાવવાની કે ડૂબી જવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આથી, કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને માછીમારોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તે માટે સમગ્ર દરિયાકાંઠા અને ક્રીક એરિયાને આવરી લેતું આ કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહત્વનું છે કે, તંત્ર દ્વારા તમામ માછીમારોને આ જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા અને નિયત સમયગાળા દરમિયાન દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarની મહિલાનો ફોટો એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ

    June 9, 2026
    જામનગર

    Jamnagar: ૩ મહિલા સહિત ૧૧ જુગાર રમતાં ઝડપાયા, રૂ. ૯૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો

    June 8, 2026
    જામનગર

    Jamnagar: ૧૪ વર્ષની માસૂમ તરુણીનો કાળમુખા હાર્ટ એટેકે લીધો ભોગ

    June 8, 2026
    જામનગર

    Jamnagar: ફ્રોડ કેસમાં રાજસ્થાનથી પકડેલ આરોપી ૩ દિવસના રિમાન્ડ પર

    June 8, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલના લેન્ડ ગ્રેબિંગ કેસમાં પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા

    June 8, 2026
    જામનગર

    Jamnagar: ચડત ભરણપોષણ નહી ચુકવનાર પતિને ૧૧૬ દિવસની સજા

    June 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ફ્લેટના કબજામાં વિલંબ બદલ બિલ્ડરે દર મહિને વ્યાજ ચૂકવવું પડશે : Bombay High Court

    June 10, 2026

    હવે માત્ર QR Code થી થઇ જશે Aadhaar Verification : ઠગાઇ રોકવા સરકારનું પગલું

    June 10, 2026

    Bank એ દિવસની શરૂઆત પહેલા દરરોજ પોતાનો વ્યાજ દર વેબસાઇટ પર જાહેર કરવો પડશે

    June 10, 2026

    સુરતના નાસિરનગરના ડિમોલિશન મુદ્દે High Courtમાં પિટિશન દાખલ

    June 10, 2026

    Amreli: બસમાં ચડતાં પેસેન્જરોના પર્સની ચોરી કરતા પતિ પત્ની ઝડપાયા

    June 9, 2026

    Jamnagarની મહિલાનો ફોટો એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ

    June 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ફ્લેટના કબજામાં વિલંબ બદલ બિલ્ડરે દર મહિને વ્યાજ ચૂકવવું પડશે : Bombay High Court

    June 10, 2026

    હવે માત્ર QR Code થી થઇ જશે Aadhaar Verification : ઠગાઇ રોકવા સરકારનું પગલું

    June 10, 2026

    Bank એ દિવસની શરૂઆત પહેલા દરરોજ પોતાનો વ્યાજ દર વેબસાઇટ પર જાહેર કરવો પડશે

    June 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.