Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    NEET Exam કે યુદ્ધની તૈયારી! પાંચ લાખ જવાનો, પેરામિલીટરી તૈનાત કરાશે

    June 5, 2026

    Jamnagar: ગરમીનો આકરો મિજાજ યથાવત : સિઝનનું સૌથી વધુ 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું

    June 5, 2026

    Vadodara 23,833 વિદ્યાર્થીઓ ધો.10 અને ધો.12ની પૂરક પરીક્ષા આપશે

    June 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • NEET Exam કે યુદ્ધની તૈયારી! પાંચ લાખ જવાનો, પેરામિલીટરી તૈનાત કરાશે
    • Jamnagar: ગરમીનો આકરો મિજાજ યથાવત : સિઝનનું સૌથી વધુ 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું
    • Vadodara 23,833 વિદ્યાર્થીઓ ધો.10 અને ધો.12ની પૂરક પરીક્ષા આપશે
    • Ahmedabad નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ આગ, 2ને ઈજા
    • Ahmedabad અધિકારીઓ અને ફેમસ વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી લૂંટતું દંપતી ઝડપાયું
    • Gondal શેમળા ગામે એક જ પરિવારના 3 બાળકો રમતા રમતાં તળાવમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યા
    • Amreli : ટેલિગ્રામ ટાસ્ક અને ‘એક કા ડબલ’ના નામે ડોકટર સહિત 4 સાથે ઠગાઈ
    • Bhavnagar : દયાળ ગામના દંપતીને 3 મહિના કેદની સજા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli : ટેલિગ્રામ ટાસ્ક અને ‘એક કા ડબલ’ના નામે ડોકટર સહિત 4 સાથે ઠગાઈ
    સૌરાષ્ટ્ર

    Amreli : ટેલિગ્રામ ટાસ્ક અને ‘એક કા ડબલ’ના નામે ડોકટર સહિત 4 સાથે ઠગાઈ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Amreli,, તા.05

    અમરેલી જિલ્લામાં સાયબર ગઠિયાઓએ છેલ્લા કેટલાક દિવસોમાં જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ઓનલાઇન રોકાણ, ટાસ્ક ફ્રોડ અને મોબાઈલ હેક કરીને એક ડાક્ટર સહિત ચાર નાગરિકો પાસેથી કુલ 8,83,800 ની ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદો નોંધાતા સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસ એક્શન મોડમાં આવી છે.

    બાબરા હોસ્પિટલ ક્વાર્ટર્સમાં રહેતા ડાક્ટર મોહિતભાઈ કિશોરભાઈ ચૌહાણ (ઉ.વ. 30)એ બાબરા પોલીસ મથકે અજાણ્યા ટેલિગ્રામ એકાઉન્ટ ધારકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ટેલિગ્રામ પર જુદા-જુદા આઈડી ધારકોએ ડાક્ટરનો સંપર્ક કર્યો હતો. સાયબર ગઠિયાઓએ શરૃઆતમાં રોકાણના નામે વિશ્વાસ જીતવા ૩,૬૧૦ નો પ્રોફિટ પાછો આપ્યો હતો. ત્યારબાદ વધુ કમાણીની લાલચ આપી વિવિધ બેંકના અલગ-અલગ 7 ખાતાઓમાં કુલ 4,05,000 નંખાવી લઈ ઓનલાઇન વિશ્વાસઘાત કર્યો હતો.

    રાજુલાના ચાંચબંદર (ફુલવાડી વિસ્તાર) ખાતે રહેતા કોન્ટ્રાક્ટર વિપુલભાઈ વલ્લભભાઈ શિયાળ (ઉ.વ. 27)ના મિત્ર ગોપાલનો ફોન હેક કરી, તેના વ્હોટ્સએપ પરથી ‘કિંગ ઓફ ચાંચ’ નામના ગૃ્રપમાં એક એપ્લિકેશન મોકલી હતી. વિપુલભાઈએ આ આર.ટી.ઓ ઇ-ચલણની એપ્લિકેશન હોવાનું સમજી ડાઉનલોડ કરતાં જ ઠગોએ તેમના મોબાઈલનું સંપૂર્ણ એક્સેસ મેળવી લીધું હતું. ત્યારબાદ તેમની જાણ બહાર બેંક ખાતામાંથી ફેડરલ બેંકના એક ખાતામાં કુલ 3,57,200 ટ્રાન્સફર કરી લીધા હતા.

    સાવરકુંડલાનાં ધજડી ગામે રહેતા ભરતભાઈ દિલુભાઈ ખુમાણ (ઉં.વ. 31)નો મોબાઈલ કોઈ અજાણ્યા શખ્સે હેક કરી કોઈ પણ ઓટીપી વગર તેના ખાતામાંથી ૯૮,૦૦૦ની રોકડ રકમ બારોબાર ઉપાડી લીધી હતી. લાઠીના નારાયણ નગરમાં રહેતા અને ખાનગી નોકરી કરતા સાહિદ હાજીભાઈ તાજાણી (ઉં.વ. ૨૧)ને અજાણ્યા ટેલીગ્રામ યુઝર્સ શખ્સે એક કા ડબલ ટાસ્કની લિંક મોકલી  ગુગલ એપ દ્વારા અલગ-અલગ ટાસ્ક કરાવી ૨૨,૮૦૦ પડાવી લીધાની દામનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Gondal શેમળા ગામે એક જ પરિવારના 3 બાળકો રમતા રમતાં તળાવમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યા

    June 5, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar : દયાળ ગામના દંપતીને 3 મહિના કેદની સજા

    June 5, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar : ઉમરાળાની ગરાસીયા શેરીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

    June 5, 2026
    સૌરાષ્ટ્ર

    Dwarka ના શંકરાચાર્યએ આયુર્વેદીક હોસ્પિટલની લીધી મુલાકાત

    June 4, 2026
    સૌરાષ્ટ્ર

    બારડોલી પાસે અકસ્માતમાં મહારાષ્ટ્રના ૭ યાત્રિકોના મરણથી Moraribapu દ્વારા સંવેદના સહાય

    June 4, 2026
    સૌરાષ્ટ્ર

    ૫૫૦ કિ.મી બોર્ડર રેન્જનું ઐતિહાસિક વિભાજન, નવી ’Banaskantha Range’ની સ્થાપના

    June 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    NEET Exam કે યુદ્ધની તૈયારી! પાંચ લાખ જવાનો, પેરામિલીટરી તૈનાત કરાશે

    June 5, 2026

    Jamnagar: ગરમીનો આકરો મિજાજ યથાવત : સિઝનનું સૌથી વધુ 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું

    June 5, 2026

    Vadodara 23,833 વિદ્યાર્થીઓ ધો.10 અને ધો.12ની પૂરક પરીક્ષા આપશે

    June 5, 2026

    Ahmedabad નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ આગ, 2ને ઈજા

    June 5, 2026

    Ahmedabad અધિકારીઓ અને ફેમસ વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી લૂંટતું દંપતી ઝડપાયું

    June 5, 2026

    Gondal શેમળા ગામે એક જ પરિવારના 3 બાળકો રમતા રમતાં તળાવમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યા

    June 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    NEET Exam કે યુદ્ધની તૈયારી! પાંચ લાખ જવાનો, પેરામિલીટરી તૈનાત કરાશે

    June 5, 2026

    Jamnagar: ગરમીનો આકરો મિજાજ યથાવત : સિઝનનું સૌથી વધુ 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું

    June 5, 2026

    Vadodara 23,833 વિદ્યાર્થીઓ ધો.10 અને ધો.12ની પૂરક પરીક્ષા આપશે

    June 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.