Dwarka,તા.04
દ્વારકા શારદાપીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ દ્વારકાના સીઘ્ધનાથ મંદિર અને ભદ્રકાલી મંદિરે પૂજન કર્યું હતુ. ઉપરાંત શારદાપીઠ સંચાલીત શારદાપીઠ કોલેજ અને વરવાળામાં આવેલ શંકરાચાર્ય જનરલ હોસ્પિટલ અને આયુર્વેંદીક હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

