Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    NEET Exam કે યુદ્ધની તૈયારી! પાંચ લાખ જવાનો, પેરામિલીટરી તૈનાત કરાશે

    June 5, 2026

    Jamnagar: ગરમીનો આકરો મિજાજ યથાવત : સિઝનનું સૌથી વધુ 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું

    June 5, 2026

    Vadodara 23,833 વિદ્યાર્થીઓ ધો.10 અને ધો.12ની પૂરક પરીક્ષા આપશે

    June 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • NEET Exam કે યુદ્ધની તૈયારી! પાંચ લાખ જવાનો, પેરામિલીટરી તૈનાત કરાશે
    • Jamnagar: ગરમીનો આકરો મિજાજ યથાવત : સિઝનનું સૌથી વધુ 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું
    • Vadodara 23,833 વિદ્યાર્થીઓ ધો.10 અને ધો.12ની પૂરક પરીક્ષા આપશે
    • Ahmedabad નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ આગ, 2ને ઈજા
    • Ahmedabad અધિકારીઓ અને ફેમસ વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી લૂંટતું દંપતી ઝડપાયું
    • Gondal શેમળા ગામે એક જ પરિવારના 3 બાળકો રમતા રમતાં તળાવમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યા
    • Amreli : ટેલિગ્રામ ટાસ્ક અને ‘એક કા ડબલ’ના નામે ડોકટર સહિત 4 સાથે ઠગાઈ
    • Bhavnagar : દયાળ ગામના દંપતીને 3 મહિના કેદની સજા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Gondal શેમળા ગામે એક જ પરિવારના 3 બાળકો રમતા રમતાં તળાવમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યા
    સૌરાષ્ટ્ર

    Gondal શેમળા ગામે એક જ પરિવારના 3 બાળકો રમતા રમતાં તળાવમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gondal,તા.05

    રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શેમળા ગામમાંથી કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. ગામમાં આવેલી એક વાડી નજીકના ઓરિયા તળાવમાં રમતા-રમતા ડૂબી જવાથી એક જ શ્રમજીવી પરિવારના 3 માસૂમ બાળકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક બાળકની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. વેકેશનના માહોલ વચ્ચે એક જ પરિવારના ત્રણ-ત્રણ વહાલસોયા બાળકો ગુમાવતા શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.

    બાળકોને પાણીમાંથી બહાર કાઢીને સમય બગાડ્યા વિના તાત્કાલિક એક ખાનગી કાર મારફતે ગોંડલની હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ ત્રણેય બાળકોને તપાસીને મૃત જાહેર કર્યા હતા. તબીબોની આ જાહેરાત સાથે જ હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના કરુણ આક્રંદથી હાજર રહેલા તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

    મળતી વિગતો અનુસાર, શેમળા ગામની એક વાડીમાં મજૂરી કામ કરતા શ્રમજીવી પરિવારના બાળકો વાડી નજીક આવેલા ઓરિયા તળાવ પાસે રમી રહ્યા હતા. આ દરમિયાન રમતા-રમતા અચાનક જ ચારેય બાળકો પગ લપસવાને કારણે અથવા ઊંડાણનો અંદાજ ન આવતા તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબવા લાગ્યા હતા. બાળકો પાણીમાં ડૂબી રહ્યા હોવાની જાણ આસપાસના લોકોને થતાં જ વાડી માલિક અને પરિવારના સભ્યો તાત્કાલિક તળાવ તરફ દોડી ગયા હતા. તેમણે ભારે જહેમત બાદ ચારેય બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.આ ગોઝારી ઘટનામાં ગંભીર રીતે ભોગ બનેલા ચોથા બાળક સાહિલનો આબાદ બચાવ થયો છે, પરંતુ તેની સ્થિતિ ચિંતાજનક છે. તેને સૌપ્રથમ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તેની તબિયત વધુ લથડતા અને ફેફસામાં પાણી ભરાઈ જવાને કારણે વધુ ગંભીર સારવાર માટે તાત્કાલિક રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તે જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે.

    Gondal Gondal news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli : ટેલિગ્રામ ટાસ્ક અને ‘એક કા ડબલ’ના નામે ડોકટર સહિત 4 સાથે ઠગાઈ

    June 5, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar : દયાળ ગામના દંપતીને 3 મહિના કેદની સજા

    June 5, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar : ઉમરાળાની ગરાસીયા શેરીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

    June 5, 2026
    સૌરાષ્ટ્ર

    Dwarka ના શંકરાચાર્યએ આયુર્વેદીક હોસ્પિટલની લીધી મુલાકાત

    June 4, 2026
    સૌરાષ્ટ્ર

    બારડોલી પાસે અકસ્માતમાં મહારાષ્ટ્રના ૭ યાત્રિકોના મરણથી Moraribapu દ્વારા સંવેદના સહાય

    June 4, 2026
    સૌરાષ્ટ્ર

    ૫૫૦ કિ.મી બોર્ડર રેન્જનું ઐતિહાસિક વિભાજન, નવી ’Banaskantha Range’ની સ્થાપના

    June 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    NEET Exam કે યુદ્ધની તૈયારી! પાંચ લાખ જવાનો, પેરામિલીટરી તૈનાત કરાશે

    June 5, 2026

    Jamnagar: ગરમીનો આકરો મિજાજ યથાવત : સિઝનનું સૌથી વધુ 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું

    June 5, 2026

    Vadodara 23,833 વિદ્યાર્થીઓ ધો.10 અને ધો.12ની પૂરક પરીક્ષા આપશે

    June 5, 2026

    Ahmedabad નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ આગ, 2ને ઈજા

    June 5, 2026

    Ahmedabad અધિકારીઓ અને ફેમસ વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી લૂંટતું દંપતી ઝડપાયું

    June 5, 2026

    Amreli : ટેલિગ્રામ ટાસ્ક અને ‘એક કા ડબલ’ના નામે ડોકટર સહિત 4 સાથે ઠગાઈ

    June 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    NEET Exam કે યુદ્ધની તૈયારી! પાંચ લાખ જવાનો, પેરામિલીટરી તૈનાત કરાશે

    June 5, 2026

    Jamnagar: ગરમીનો આકરો મિજાજ યથાવત : સિઝનનું સૌથી વધુ 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું

    June 5, 2026

    Vadodara 23,833 વિદ્યાર્થીઓ ધો.10 અને ધો.12ની પૂરક પરીક્ષા આપશે

    June 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.