ભૂપતગિરી ગોસ્વામી,Dhank,,તા.05
મૂળ ઢાંક હાલ રાજકોટ રહેતા અને અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઓમ કમલેશભારતી ગોસ્વામીએ મુંબઈમાં યોજાયેલ *_’એ મેચ્યોર કીક બોક્સિંગ નેશનલ ગેમ્સ_*’ની ફાઇનલ મેચમાં કર્ણાટકના સ્પર્ધકને પરાજિત કરી *ગોલ્ડમેડલ* પ્રાપ્ત કરી, ગોસ્વામી સમાજ તથા પરિવારનું ગૌરવ વધારેલ છે.
આ પહેલા પણ છત્તીસગઢ મુકામે *સબ જુનિયર રાષ્ટ્રીય પાવર લિફ્ટિંગ સ્પર્ધા* માં *સિલ્વર મેડલ* પ્રાપ્ત કરેલ. અભ્યાસમાં પણ તેજસ્વી એવા *ઓમભારતી* ને બહોળી સંખ્યામાં કોલેજ તથા પરિવાર મિત્રો તરફથી શુભેચ્છાઓ પાઠવેલ.

