Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    06 જૂનનું રાશિફળ

    June 5, 2026

    06 જૂનનું પંચાંગ

    June 5, 2026

    Hari! Hari! રટણ કર, કઠણ કળિયુગમાં! એ રચનામાં ઉચરો મુખ! એ શબ્દનો સંદર્ભ શું છે?

    June 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 06 જૂનનું રાશિફળ
    • 06 જૂનનું પંચાંગ
    • Hari! Hari! રટણ કર, કઠણ કળિયુગમાં! એ રચનામાં ઉચરો મુખ! એ શબ્દનો સંદર્ભ શું છે?
    • પર્યાવરણ સંરક્ષણ ફક્ત નીતિગત મુદ્દો જ નહીં પરંતુ નૈતિક, બંધારણીય, સામાજિક
    • Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે
    • Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી
    • Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી
    • Shubman Gill કેપ્ટન તરીકે હજાર રન પૂરા કરવાથી ૫૦ રન દૂર છે, ગિલ ગાવસ્કર પછી બીજા સૌથી ઝડપી ભારતીય કેપ્ટન બનશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ત્રણ દિવસમાં ૧.૫૦ કરોડ LPG બુકિંગ સામે ૧.૪૩ કરોડ સિલિન્ડર અપાયાઃ સરકાર
    રાષ્ટ્રીય

    ત્રણ દિવસમાં ૧.૫૦ કરોડ LPG બુકિંગ સામે ૧.૪૩ કરોડ સિલિન્ડર અપાયાઃ સરકાર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ત્રણ દિવસના સમયગાળા દરમિયાન ૫ કિગ્રાના ૧.૫૭ લાખ સિલિન્ડર વેચાયા હતા. ૯,૨૦૦ સિલીન્ડર ૫૨૦ કેમ્પમાંથી વેચવામાં આવ્યા હતા

    New Delhi, તા.૫

    પશ્ચિમ એશિયામાં તણાવના પગલે સરકારે ઈંધણ આપૂર્તિ જાળવી રાખવા માટેના પ્રયાસો સઘન બનાવ્યા છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ૧.૫૦ કરોડ એલપીજીનું બુકિંગ થયુ હતું અને તેની સામે ૧.૪૩ કરોડ સિલિન્ડરની ડીલિવરી કરાઈ હતી. સરકારે જણાવ્યું હતું કે, હાલની જીઓપોલિટિકલ સ્થિતિના કારણે પુરવઠામાં ખલેલની સંભાવના હોવા છતાં સરકારે ઘરેલુ એલપીજીનો પુરવઠો જાળવી રાખવાના પ્રયાસોને પ્રાથમિકતા આપેલી છે. દેશભરમાં એલપીજીનો પુરવઠો પર્યાપ્ત માત્રામાં પહોંચી રહ્યો છે અને તેના કારણે એક પણ ડિસ્ટ્રિબ્યુટરનો સ્ટોક ખૂટી પડ્યો હોવાની ફરિયાદ મળી નથી.  પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની યાદીમાં જણાવાયુ હતું કે, છેલ્લા ત્રણ દિવસમાં લગભગ ૧.૫૦ કરોડ એલપીજી સિલિન્ડરનું બુકિંગ થયેલું છે અને ૧.૪૩ સિલિન્ડરની ડીલિવરી અપાઈ છે. સિલિન્ડરની ડિલીવરી માટેનું ડિજિટલ માળખું અસરકારક સાબિત થયું છે અને તેના કારણે ઓનલાઈન એલપીજી સિલિન્ડરનું બુકિંગ ૯૯ ટકાએ પહોંચ્યું છે. ડિસ્ટ્રિબ્યુટર પાસેથી ઘરેલુ ગેસ અન્યત્ર પગ ન કરી જાય તે હેતુથી ડિલીવરી ઓથેન્ટિકેશન કોડ (ડ્ઢછઝ્ર) આધારિત ડિલીવરી કરવામાં આવે છે અને તેનું પ્રમાણ ૯૬ ટકા જેટલું છે. ડ્ઢછઝ્ર સીસ્ટમના કારણે ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વેરિફિકેશન કરાય છે અને ત્યારબાદ ડિલીવરી અપાય છે. કોમર્શિયલ એલપીજીની વાત કરતાં સરકારે માહિતી આપી હતી કે, કુલ કોમર્શિયલ ફાળવણીનું પ્રમાણ યુદ્ધ પહેલાની સ્થિતિના ૭૦ ટકા રાખવામાં આવે છે. ત્રણ દિવસના સમયગાળા દરમિયાન ૫ કિગ્રાના ૧.૫૭ લાખ સિલિન્ડર વેચાયા હતા. ૯,૨૦૦ સિલીન્ડર ૫૨૦ કેમ્પમાંથી વેચવામાં આવ્યા હતા. દેશની જાહેર ક્ષેત્રની કંપનીઓ દ્વારા ૧૯,૭૩૨ મેટ્રિક ટન કોમર્શિયલ એલપીજી અને ૬૪૯ મેટ્રિક ટન ઓટો એલપીજીનું વેચાણ ત્રણ દિવસ દરમિયાન કરવામાં આવ્યું હતું.મધ્યપૂર્વમાં ચાલી રહેલા સંકટને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (છ્‌હ્લ)ના ભાવમાં થયેલા વધારા વચ્ચે કેન્દ્ર સરકારે નવી પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન સ્કીમ હેઠળ સ્થાનિક એરલાઇન્સ માટે છ્‌હ્લનો  બેઝિક ભાવ પ્રતિલીટર રૂ.૮૬.૩૨ નિર્ધારિત કર્યો છે. આ યોજના હેઠળ નક્કી કરાયેલો ભાવ આગામી ત્રણ વર્ષ સુધી લાગુ રહેશે, જેથી એરલાઇન્સની નાણાકીય સ્થિતિ સ્થિર રહે અને મુસાફરોને હવાઈ મુસાફરી માટે વધુ કિંમત ચૂકવવી ન પડે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર આ યોજનામાં જોડાનારી એરલાઇન્સને છ્‌હ્લ માટે ળી-ઓન-બોર્ડ (ર્હ્લંમ્) બેન્ચમાર્ક ભાવ ઉપરાંત એરપોર્ટ ચાર્જ, તેલ કંપનીઓનો નફો (માર્જિન) અને લાગુ પડતા ટેક્સ સહિતની રકમ ચૂકવવી પડશે. આનાથી દિલ્હીમાં અંતિમ વેચાણ ભાવ લીટર દીઠ આશરે રૂ.૧૧૫ થશે.

    1.50 crore bookings LPG cylinders
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    સરકારી નોકરીમાં નિર્ધારિત લાયકાતનું પાલન કરવું ફરજિયાતઃ Supreme Court

    June 5, 2026
    રાષ્ટ્રીય

    ‘ફક્ત AI ની માહિતીના આધારે ચુકાદા-આદેશ ન આપી શકાય

    June 5, 2026
    અમદાવાદ

    કડાકા ભડાકા સાથે આગામી ૩ દિવસ ખુબ જ ભારે, ગુજરાત સહિત ૧૭ રાજ્યોમાં વરસાદની ભારે આગાહી

    June 5, 2026
    સુરત

    Surat એક શહેર નથી એક સ્પિરિટ છે, કારણ કે સુરતના લોકો હંમેશા સ્વચ્છતાને પ્રાથમિક્તા આપે છે, PM મોદી

    June 5, 2026
    રાષ્ટ્રીય

    NEET Exam કે યુદ્ધની તૈયારી! પાંચ લાખ જવાનો, પેરામિલીટરી તૈનાત કરાશે

    June 5, 2026
    રાષ્ટ્રીય

    ગઠબંધન મેનેજમેન્ટમાં ભાજપ પર ભારે પડી કોંગ્રેસ, Rahul Gandhi ના નેતૃત્વની સ્વીકાર્યતા વધી?

    June 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    06 જૂનનું રાશિફળ

    June 5, 2026

    06 જૂનનું પંચાંગ

    June 5, 2026

    Hari! Hari! રટણ કર, કઠણ કળિયુગમાં! એ રચનામાં ઉચરો મુખ! એ શબ્દનો સંદર્ભ શું છે?

    June 5, 2026

    પર્યાવરણ સંરક્ષણ ફક્ત નીતિગત મુદ્દો જ નહીં પરંતુ નૈતિક, બંધારણીય, સામાજિક

    June 5, 2026

    Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે

    June 5, 2026

    Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી

    June 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    06 જૂનનું રાશિફળ

    June 5, 2026

    06 જૂનનું પંચાંગ

    June 5, 2026

    Hari! Hari! રટણ કર, કઠણ કળિયુગમાં! એ રચનામાં ઉચરો મુખ! એ શબ્દનો સંદર્ભ શું છે?

    June 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.