Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bharuch: એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી ઘાતકી હુમલો, 2ના મોત

    June 10, 2026

    Jammu and Kashmir ના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ

    June 10, 2026

    India માં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા

    June 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bharuch: એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી ઘાતકી હુમલો, 2ના મોત
    • Jammu and Kashmir ના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ
    • India માં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા
    • Modi ની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા
    • Mathura ના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ
    • પાક.ની Afghanistanમાં `બહાદુરી’ હવાઈ હુમલો કરતા 11 બાળકો સહિત 13ના મોત
    • Monsoon enters Mumbai: 17 રાજ્યોમાં વરસાદી તાંડવની ચેતવણી
    • Saurashtra-Kutch ના રાજકોટ-જામનગર સહિતના જિલ્લા અલનીનોની અસર હેઠળ વધુ આવી શકે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»હવે માત્ર QR Code થી થઇ જશે Aadhaar Verification : ઠગાઇ રોકવા સરકારનું પગલું
    રાષ્ટ્રીય

    હવે માત્ર QR Code થી થઇ જશે Aadhaar Verification : ઠગાઇ રોકવા સરકારનું પગલું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 10, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.10
    હવે આધારના વેરિફિકેશન માટે લોકોએ આધાર કાર્ડની ફોટો કોપી કે કોઇ દસ્તાવેજ આપવાની જરૂર નહીં રહે. ભારતીય વિશિષ્ટ ઓળખ ઓથોરિટી (યુઆઇડીએઆઇ)એ તેના માટે એક નવી એપ તૈયાર કરી છે. આ એપમાં ક્યુઆર કોડ સ્કેન કરતા જ આધાર વેરિફિકેશન થઇ જશે.

    આ નવી વ્યવસ્થાથી આધાર સાથે સંકળાયેલી છેતરપિંડી અને ઠગાઇના મામલામાં ઘટાડો આવવાની આશા છે. દિલ્હી સરકારે પોલીસ હોમગાર્ડ, તિહાર જેલ, એફએસએલ, અદાલતો અને ફાયર બ્રિગેડ સહિત અનેક એજન્સીઓને આ એપનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

    કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ તેમજ માહિતી ટેકનોલોજી મંત્રાલયે આ બારામાં બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખી સલાહ આપી છે કે હોટેલ, ગેસ્ટ હાઉસ, હોસ્પીટલ, પરીક્ષા કેન્દ્રો જેવા સ્થળો પર આધાર એપથી ઓફલાઇન વેરિફિકેશનની વ્યવસ્થા અપનાવવામાં આવે.

    મંત્રાલયના જણાવ્યા મુજબ આ એપ આધારધારકોને સુરક્ષિત રીતે શેર કરવા અને વેરિફાઇ કરવાની સુવિધા આપે છે. ઉલ્લેખનીય છે કે આરકેપુરમમાં કેટલાક લોકો પાસેથી સરકારી યોજનાનો લાભ અપાવવાના નામે તેમના આધાર કાર્ડની જાણકારી લેવામાં આવી અને તેનાથી ઇલેક્ટ્રોનિક સામાન, લેપટોપ, મોબાઇલ ખરીદવામાં આવ્યો.

    પીડિતોને આ મામલાની ત્યારે ખબર પડી જ્યારે તેમની પાસેથી લોનનો હપ્તો માગવામાં આવ્યો. હાલ, નવી વ્યવસ્થાથી આવા ઠગાઇના મામલા ઘટવાની આશા છે.

    Aadhaar verification QR code
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Jammu and Kashmir ના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ

    June 10, 2026
    રાષ્ટ્રીય

    India માં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા

    June 10, 2026
    રાષ્ટ્રીય

    Modi ની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા

    June 10, 2026
    અન્ય રાજ્યો

    Mathura ના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ

    June 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    પાક.ની Afghanistanમાં `બહાદુરી’ હવાઈ હુમલો કરતા 11 બાળકો સહિત 13ના મોત

    June 10, 2026
    અન્ય રાજ્યો

    Monsoon enters Mumbai: 17 રાજ્યોમાં વરસાદી તાંડવની ચેતવણી

    June 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bharuch: એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી ઘાતકી હુમલો, 2ના મોત

    June 10, 2026

    Jammu and Kashmir ના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ

    June 10, 2026

    India માં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા

    June 10, 2026

    Modi ની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા

    June 10, 2026

    Mathura ના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ

    June 10, 2026

    પાક.ની Afghanistanમાં `બહાદુરી’ હવાઈ હુમલો કરતા 11 બાળકો સહિત 13ના મોત

    June 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bharuch: એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી ઘાતકી હુમલો, 2ના મોત

    June 10, 2026

    Jammu and Kashmir ના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ

    June 10, 2026

    India માં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા

    June 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.