Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagar ૪૨.૦૧ ડિગ્રી સાથે જૂનની જાલિમ ગરમીથી લોકો હાશતોબા પોકારી ગયા

    June 11, 2026

    Bhavnagar કૈલાસ સોસાયટીમાં માતા-પુત્ર પર ત્રણ શખ્સનો પાઇપ ધોકાથી હુમલો

    June 11, 2026

    Bhavnagar પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

    June 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagar ૪૨.૦૧ ડિગ્રી સાથે જૂનની જાલિમ ગરમીથી લોકો હાશતોબા પોકારી ગયા
    • Bhavnagar કૈલાસ સોસાયટીમાં માતા-પુત્ર પર ત્રણ શખ્સનો પાઇપ ધોકાથી હુમલો
    • Bhavnagar પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું
    • Bhavnagar વાહન સાઈડમાં લેવાનું કહેતા નેસડી ગામના યુવકને માર મારી ધમકી આપી
    • Rohit Sharma ODI રમનાર સૌથી વધુ વય ધરાવતો ભારતીય ખેલાડી બનશે
    • Katrina Kaif ની ટીમે કમબેકના અહેવાલોને ફગાવ્યા,બધી માહિતી પાયાવિહોણી અને ખોટી છે
    • Famous Singer Guru Randhawa ના ફિટનેસ સેન્ટર બહાર અંધાધૂંધ ગોળીબાર
    • Alia Bhatt ની આલ્ફાનું ટીઝર લોન્ચ થતાં જ ભારે ટીકાઓ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Yash’s Toxic નું રીશૂટ નહિ થાય પરંતુ રીલિઝ હજુ અનિશ્ચિત
    મનોરંજન

    Yash’s Toxic નું રીશૂટ નહિ થાય પરંતુ રીલિઝ હજુ અનિશ્ચિત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 11, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફિલ્મ અગાઉ  માર્ચ અને જૂન એમ બે-બે વાર રીલિઝ ડેટ ચૂકી ગઈ છે

    Mumbai,તા.11

    યશની ‘ટોક્સિક’  ફિલ્મનું બહુ મોટાપાયે રીશૂટિંગ કરવામાં આવશે તેવી અફવાઓ છેલ્લા કેટલાક દિવસોથી ફેલાઈ છે. જોકે, સર્જકોએ આ અફવાને નકારી કાઢી છે. તેમણે જણાવ્યા અનુસાર  ફિલ્મમાં હાલ રિશૂટનો કોઈ નિર્ણય લેવાયો જ નથી.

    કેટલાક અહેવાલોમાં એવો દાવો કરાયો હતો કે યશ ફિલ્મ જોયા બાદ બહુ નિરાશ થયો હતો અને તેણે રિશૂટ માટે આગ્રહ સેવ્યો હતો. પરંતુ, હાલના તબક્કે રિશૂટ થાય તો ૪૦ કરોડનો ખર્ચ થાય તેમ છે અને બીજા ૧૦૦ દિવસ લાગે તેમ છે. તે જોતાં ફિલ્મની રીલિઝ છેક ૨૦૨૭ સુધી ઠેલવી  પડે છે.

    ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ મૂળ ગયા માર્ચ માસમાં રીલિઝ થવાની હતી. પરંતુ ‘ધુરંધર’  સાથે ટક્કર ટાળવા  તેની રીલિઝ ડેટ પાછી ઠેલીને આ જૂન મહિનામાં કરવામાં આવી હતી. પરંતુ, બાદમાં આ તારીખ પણ પાછી ઠેલવામાં આવી છે. એક દાવા અનુસાર યશે ફિલ્મના ઓટીટી રાઈટ્સ માટે બહુ મોટી માગણી કરી છે. જોકે, મલ્ટીનેશનલ ઓટીટી પ્લેટફોર્મ્સ એટલા પૈસા આપવા  તૈયાર નથી. તેના કારણે યશ ભારતમાં રીલિઝ ડેટનો નિર્ણય લઈ શકતો નથી. કેટલીક આંતરરાષ્ટ્રીય સર્કિટમાં પણ ફિલ્મના વિતરણ હક્કો બાબતે હજુ વાટાઘાટો ચાલી રહી છે. તેના કારણે પણ રીલિઝ ડેટ નક્કી કરવામાં વિધ્ન આવી રહ્યું છે.

    release still uncertain Yash's Toxic
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Katrina Kaif ની ટીમે કમબેકના અહેવાલોને ફગાવ્યા,બધી માહિતી પાયાવિહોણી અને ખોટી છે

    June 11, 2026
    મનોરંજન

    Famous Singer Guru Randhawa ના ફિટનેસ સેન્ટર બહાર અંધાધૂંધ ગોળીબાર

    June 11, 2026
    મનોરંજન

    Alia Bhatt ની આલ્ફાનું ટીઝર લોન્ચ થતાં જ ભારે ટીકાઓ

    June 11, 2026
    મનોરંજન

    Katrina Kaif કમબેક માટે કોઈ ઓટીટી પ્રોજેક્ટની શોધમાં

    June 11, 2026
    મનોરંજન

    Arshad Warsi જીવન ભીમા યોજના ફિલ્મમાં ડબલ રોલમાં

    June 11, 2026
    ખેલ જગત

    3 ઓપનિંગ સેરેમની, શકીરા-નોરા ફતેહીનું પરફોર્મન્સ, FIFA World Cup-2026

    June 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhavnagar ૪૨.૦૧ ડિગ્રી સાથે જૂનની જાલિમ ગરમીથી લોકો હાશતોબા પોકારી ગયા

    June 11, 2026

    Bhavnagar કૈલાસ સોસાયટીમાં માતા-પુત્ર પર ત્રણ શખ્સનો પાઇપ ધોકાથી હુમલો

    June 11, 2026

    Bhavnagar પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

    June 11, 2026

    Bhavnagar વાહન સાઈડમાં લેવાનું કહેતા નેસડી ગામના યુવકને માર મારી ધમકી આપી

    June 11, 2026

    Rohit Sharma ODI રમનાર સૌથી વધુ વય ધરાવતો ભારતીય ખેલાડી બનશે

    June 11, 2026

    Katrina Kaif ની ટીમે કમબેકના અહેવાલોને ફગાવ્યા,બધી માહિતી પાયાવિહોણી અને ખોટી છે

    June 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar ૪૨.૦૧ ડિગ્રી સાથે જૂનની જાલિમ ગરમીથી લોકો હાશતોબા પોકારી ગયા

    June 11, 2026

    Bhavnagar કૈલાસ સોસાયટીમાં માતા-પુત્ર પર ત્રણ શખ્સનો પાઇપ ધોકાથી હુમલો

    June 11, 2026

    Bhavnagar પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

    June 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.