Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat, Goa, Maharashtra and Andhra Pradesh માટે સૌથી મોટો ખતરો સાબિત થશે El Nino

    June 12, 2026

    ‘અમેરિકાના તેલના ખેલથી અમે સારી રીતે વાકેફ, કોઈના દબાણમાં…’, Jaishankar નો ટ્રમ્પને જવાબ

    June 12, 2026

    ‘મોદી ને મરવા દિયા…’, કોંગ્રેસની ઉચ્ચ સ્તરીય બેઠકમાં Rahul Gandhi ના કટાક્ષની દેશભરમાં ચર્ચા

    June 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat, Goa, Maharashtra and Andhra Pradesh માટે સૌથી મોટો ખતરો સાબિત થશે El Nino
    • ‘અમેરિકાના તેલના ખેલથી અમે સારી રીતે વાકેફ, કોઈના દબાણમાં…’, Jaishankar નો ટ્રમ્પને જવાબ
    • ‘મોદી ને મરવા દિયા…’, કોંગ્રેસની ઉચ્ચ સ્તરીય બેઠકમાં Rahul Gandhi ના કટાક્ષની દેશભરમાં ચર્ચા
    • બે રાજ્યોમાં ભયાનક અકસ્માત, 3 પોલીસકર્મી સહિત 9ના મોત
    • પ્રખ્યાત ભારતીય શૂટિંગ કોચ Jaspal Rana નું નિધન
    • Gandhinagar માં 14 માસ બાદ ફરી કોરોનાની એન્ટ્રી : મહિલાનો રીપોર્ટ પોઝીટીવ
    • ટેક્સ મુક્તિ બાદ FPI એ 11,000 કરોડનું ભારે રોકાણ કર્યું
    • RBIએ ધિરાણનીતિમાં રેપોરેટમાં કોઇ બદલાવ કર્યો ન હોવા છતાં બેંકો વ્યાજદર વધારવા લાગી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100 ટકા રકમ ઉપાડી શકશે
    રાષ્ટ્રીય

    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100 ટકા રકમ ઉપાડી શકશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.12
    કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ PF ક્લેમ અને ઉપાડની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ, કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં પાત્ર સભ્યો હવે કારણ જણાવ્યા વગર જ 100 ટકા PF રકમ ઉપાડવા માટે અરજી કરી શકશે.

    અગાઉ લાંબા સમયની બેરોજગારી, કંપની બંધ થવી, મહામારી અથવા કુદરતી આપત્તિ જેવી અસાધારણ પરિસ્થિતિઓમાં PFની સંપૂર્ણ રકમ ઉપાડવાની મંજૂરી હતી. જોકે, તેના માટે ઉપાડનું ચોક્કસ કારણ જણાવવું અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ફરજિયાત હતા. ઘણી વખત કારણ માન્ય શ્રેણી સાથે મેળ ન ખાતાં ક્લેમ નામંજૂર થતા હતા.

    EPFO કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં PF ની સંપૂર્ણ રકમ ઉપાડવાની મંજૂરી આપે છે. તેમાં 15 દિવસથી વધુ સમય સુધી કંપની બંધ થઈ જવી અથવા કામગીરી બંધ રહેવી, કર્મચારીઓને બે મહિનાથી વધુ સમય સુધી પગાર ન મળવો, છટણી અથવા બરતરફી બાદ કોર્ટમાં કેસ દાખલ કરવો અને કંપની છ મહિનાથી વધુ સમય માટે બંધ રહેવી જેવી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. સભ્ય અથવા તેના પરિવારના સભ્યોની સારવાર માટે પણ સંપૂર્ણ PF રકમ ઉપાડવાની મંજૂરી આપવામાં આવે છે. આવા કેસમાં જરૂરી પ્રમાણપત્રો રજૂ કરવા પડે છે.

    13 ઓક્ટોબર-2025ની સરકારી સૂચના મુજબ EPFOએ વિશેષ પરિસ્થિતિઓ હેઠળ PF ઉપાડવા માટે કારણ સ્પષ્ટ કરવાની ફરજ દૂર કરી છે. હવે પાત્ર સભ્યો આ કેટેગરી હેઠળ કોઈ વધારાનું કારણ આપ્યા વગર અરજી કરી શકશે. EPFOનું માનવું છે કે આ ફેરફારથી ક્લેમ પ્રક્રિયા વધુ ઝડપી બનશે, નામંજૂરીના કેસ ઘટશે અને સભ્યોને પોતાની બચત સુધી સરળતાથી પહોંચ મળશે.

    નવો નિયમ એ અર્થમાં નથી કે દરેક સભ્ય પોતાની ઇચ્છા મુજબ સંપૂર્ણ PF રકમ ઉપાડી શકશે. સામાન્ય પરિસ્થિતિમાં પાત્ર સભ્યોને માત્ર 75 ટકા સુધીની રકમ ઉપાડવાની મંજૂરી રહેશે. 15 ઓક્ટોબર, 2025ના EPFOના અન્ય આદેશ મુજબ, પાત્ર સભ્યો હવે 75 ટકા સુધીની રકમ કોઈ દસ્તાવેજ રજૂ કર્યા વગર પણ ઉપાડી શકે છે. જોકે, 100 ટકા PF ઉપાડવાની સુવિધા માત્ર વિશેષ પરિસ્થિતિઓ પૂરતી જ મર્યાદિત રહેશે.

    EPFO withdraw 100 percent without giving any reason.
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Gujarat, Goa, Maharashtra and Andhra Pradesh માટે સૌથી મોટો ખતરો સાબિત થશે El Nino

    June 12, 2026
    રાષ્ટ્રીય

    ‘અમેરિકાના તેલના ખેલથી અમે સારી રીતે વાકેફ, કોઈના દબાણમાં…’, Jaishankar નો ટ્રમ્પને જવાબ

    June 12, 2026
    રાષ્ટ્રીય

    ‘મોદી ને મરવા દિયા…’, કોંગ્રેસની ઉચ્ચ સ્તરીય બેઠકમાં Rahul Gandhi ના કટાક્ષની દેશભરમાં ચર્ચા

    June 12, 2026
    મુખ્ય સમાચાર

    બે રાજ્યોમાં ભયાનક અકસ્માત, 3 પોલીસકર્મી સહિત 9ના મોત

    June 12, 2026
    ખેલ જગત

    પ્રખ્યાત ભારતીય શૂટિંગ કોચ Jaspal Rana નું નિધન

    June 12, 2026
    ગુજરાત

    Gandhinagar માં 14 માસ બાદ ફરી કોરોનાની એન્ટ્રી : મહિલાનો રીપોર્ટ પોઝીટીવ

    June 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat, Goa, Maharashtra and Andhra Pradesh માટે સૌથી મોટો ખતરો સાબિત થશે El Nino

    June 12, 2026

    ‘અમેરિકાના તેલના ખેલથી અમે સારી રીતે વાકેફ, કોઈના દબાણમાં…’, Jaishankar નો ટ્રમ્પને જવાબ

    June 12, 2026

    ‘મોદી ને મરવા દિયા…’, કોંગ્રેસની ઉચ્ચ સ્તરીય બેઠકમાં Rahul Gandhi ના કટાક્ષની દેશભરમાં ચર્ચા

    June 12, 2026

    બે રાજ્યોમાં ભયાનક અકસ્માત, 3 પોલીસકર્મી સહિત 9ના મોત

    June 12, 2026

    પ્રખ્યાત ભારતીય શૂટિંગ કોચ Jaspal Rana નું નિધન

    June 12, 2026

    Gandhinagar માં 14 માસ બાદ ફરી કોરોનાની એન્ટ્રી : મહિલાનો રીપોર્ટ પોઝીટીવ

    June 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat, Goa, Maharashtra and Andhra Pradesh માટે સૌથી મોટો ખતરો સાબિત થશે El Nino

    June 12, 2026

    ‘અમેરિકાના તેલના ખેલથી અમે સારી રીતે વાકેફ, કોઈના દબાણમાં…’, Jaishankar નો ટ્રમ્પને જવાબ

    June 12, 2026

    ‘મોદી ને મરવા દિયા…’, કોંગ્રેસની ઉચ્ચ સ્તરીય બેઠકમાં Rahul Gandhi ના કટાક્ષની દેશભરમાં ચર્ચા

    June 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.