Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat, Goa, Maharashtra and Andhra Pradesh માટે સૌથી મોટો ખતરો સાબિત થશે El Nino

    June 12, 2026

    ‘અમેરિકાના તેલના ખેલથી અમે સારી રીતે વાકેફ, કોઈના દબાણમાં…’, Jaishankar નો ટ્રમ્પને જવાબ

    June 12, 2026

    ‘મોદી ને મરવા દિયા…’, કોંગ્રેસની ઉચ્ચ સ્તરીય બેઠકમાં Rahul Gandhi ના કટાક્ષની દેશભરમાં ચર્ચા

    June 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat, Goa, Maharashtra and Andhra Pradesh માટે સૌથી મોટો ખતરો સાબિત થશે El Nino
    • ‘અમેરિકાના તેલના ખેલથી અમે સારી રીતે વાકેફ, કોઈના દબાણમાં…’, Jaishankar નો ટ્રમ્પને જવાબ
    • ‘મોદી ને મરવા દિયા…’, કોંગ્રેસની ઉચ્ચ સ્તરીય બેઠકમાં Rahul Gandhi ના કટાક્ષની દેશભરમાં ચર્ચા
    • બે રાજ્યોમાં ભયાનક અકસ્માત, 3 પોલીસકર્મી સહિત 9ના મોત
    • પ્રખ્યાત ભારતીય શૂટિંગ કોચ Jaspal Rana નું નિધન
    • Gandhinagar માં 14 માસ બાદ ફરી કોરોનાની એન્ટ્રી : મહિલાનો રીપોર્ટ પોઝીટીવ
    • ટેક્સ મુક્તિ બાદ FPI એ 11,000 કરોડનું ભારે રોકાણ કર્યું
    • RBIએ ધિરાણનીતિમાં રેપોરેટમાં કોઇ બદલાવ કર્યો ન હોવા છતાં બેંકો વ્યાજદર વધારવા લાગી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»‘મોદી ને મરવા દિયા…’, કોંગ્રેસની ઉચ્ચ સ્તરીય બેઠકમાં Rahul Gandhi ના કટાક્ષની દેશભરમાં ચર્ચા
    રાષ્ટ્રીય

    ‘મોદી ને મરવા દિયા…’, કોંગ્રેસની ઉચ્ચ સ્તરીય બેઠકમાં Rahul Gandhi ના કટાક્ષની દેશભરમાં ચર્ચા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.12

    દેશમાં વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને NEET તેમજ CBSE સહિતની પરીક્ષાઓમાં પેપર લીકના ગંભીર મુદ્દાઓ પર કેન્દ્રની મોદી સરકારને ઘેરવા માટે દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે કોંગ્રેસની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં પક્ષના તમામ મહાસચિવો, રાજ્ય પ્રભારીઓ અને પ્રદેશ પ્રમુખો હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની એક ટિપ્પણી ભારે ચર્ચાનો વિષય બની છે, જેમાં તેમણે દેશની પ્રવર્તમાન સ્થિતિ પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘મોદી ને મરવા દિયા’.

    સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ સામાન્ય બોલચાલની ભાષાના મુહાવરા ‘મરવા દિયા’ (મુશ્કેલીમાં મૂકી દીધા) નો ઉપયોગ કરીને દેશની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. આ બેઠકમાં તેમણે કહ્યું કે, “બેરોજગારીથી દેશનો યુવાન પરેશાન છે, પેપર લીકને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે અને નબળી વિદેશ નીતિને કારણે મોંઘવારી આસમાને પહોંચી છે, જેનાથી સામાન્ય નાગરિક પીસાઈ રહ્યો છે. અમેરિકા સાથેની ટ્રેડ ડીલને લીધે ખેડૂતો ચિંતિત છે અને સંવિધાનની અવગણના કરીને લોકશાહીને નબળી પાડવામાં આવી રહી છે.”

    ગ્રાઉન્ડ લેવલ પર જોડાણ: બેઠક બાદ કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે પક્ષ આગામી બે મહિના સુધી મોંઘવારી અને પેપર લીક જેવા મુદ્દાઓ પર દેશવ્યાપી ઝુંબેશ ચલાવશે. આ આંદોલન માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં, પરંતુ રાજ્ય, જિલ્લા અને બ્લોક સ્તર સુધી લઈ જવામાં આવશે.

    આ બેઠક એવા સમયે યોજાઈ છે જ્યારે પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટા ઉલટફેર વચ્ચે મમતા બેનરજી અને અભિષેક બેનરજીની રાહુલ-સોનિયા ગાંધી સાથેની મુલાકાતો બાદ વિપક્ષની એકતા મજબૂત થઈ રહી છે. રાહુલે ભારપૂર્વક કહ્યું કે, રાષ્ટ્રીય સ્તરે ભાજપ અને RSS નો મક્કમતાથી સામનો કરવાની ક્ષમતા માત્ર કોંગ્રેસ પાસે જ છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે વિરોધ પ્રદર્શનની પરંપરાગત રીતોથી આગળ વધીને પક્ષના કાર્યકરો સીધા પીડિત જનતાના ઘરો સુધી પહોંચશે અને રસ્તા પર ઉતરીને જનઆંદોલન છેડશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Gujarat, Goa, Maharashtra and Andhra Pradesh માટે સૌથી મોટો ખતરો સાબિત થશે El Nino

    June 12, 2026
    રાષ્ટ્રીય

    ‘અમેરિકાના તેલના ખેલથી અમે સારી રીતે વાકેફ, કોઈના દબાણમાં…’, Jaishankar નો ટ્રમ્પને જવાબ

    June 12, 2026
    મુખ્ય સમાચાર

    બે રાજ્યોમાં ભયાનક અકસ્માત, 3 પોલીસકર્મી સહિત 9ના મોત

    June 12, 2026
    ખેલ જગત

    પ્રખ્યાત ભારતીય શૂટિંગ કોચ Jaspal Rana નું નિધન

    June 12, 2026
    ગુજરાત

    Gandhinagar માં 14 માસ બાદ ફરી કોરોનાની એન્ટ્રી : મહિલાનો રીપોર્ટ પોઝીટીવ

    June 12, 2026
    રાષ્ટ્રીય

    RBIએ ધિરાણનીતિમાં રેપોરેટમાં કોઇ બદલાવ કર્યો ન હોવા છતાં બેંકો વ્યાજદર વધારવા લાગી

    June 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat, Goa, Maharashtra and Andhra Pradesh માટે સૌથી મોટો ખતરો સાબિત થશે El Nino

    June 12, 2026

    ‘અમેરિકાના તેલના ખેલથી અમે સારી રીતે વાકેફ, કોઈના દબાણમાં…’, Jaishankar નો ટ્રમ્પને જવાબ

    June 12, 2026

    બે રાજ્યોમાં ભયાનક અકસ્માત, 3 પોલીસકર્મી સહિત 9ના મોત

    June 12, 2026

    પ્રખ્યાત ભારતીય શૂટિંગ કોચ Jaspal Rana નું નિધન

    June 12, 2026

    Gandhinagar માં 14 માસ બાદ ફરી કોરોનાની એન્ટ્રી : મહિલાનો રીપોર્ટ પોઝીટીવ

    June 12, 2026

    ટેક્સ મુક્તિ બાદ FPI એ 11,000 કરોડનું ભારે રોકાણ કર્યું

    June 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat, Goa, Maharashtra and Andhra Pradesh માટે સૌથી મોટો ખતરો સાબિત થશે El Nino

    June 12, 2026

    ‘અમેરિકાના તેલના ખેલથી અમે સારી રીતે વાકેફ, કોઈના દબાણમાં…’, Jaishankar નો ટ્રમ્પને જવાબ

    June 12, 2026

    બે રાજ્યોમાં ભયાનક અકસ્માત, 3 પોલીસકર્મી સહિત 9ના મોત

    June 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.