Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreliના બગસરા પાસે સિંહણનો જીવલેણ હુમલોઃ ૭ વર્ષીય બાળકનું કરુણ મોત, ગ્રામજનોમાં રોષ

    June 12, 2026

    Junagadh કેશોદ તાલુકામાં ૪ સ્થળોએ જનકલ્યાણ શિબિર યોજાશે

    June 12, 2026

    Suratમાં ૫ દિવસથી ગુમ થયેલા યુવકનો કારમાંથી મૃતદેહ મળ્યો, દુર્ગંધ આવતા ભેદ ખુલ્યો

    June 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreliના બગસરા પાસે સિંહણનો જીવલેણ હુમલોઃ ૭ વર્ષીય બાળકનું કરુણ મોત, ગ્રામજનોમાં રોષ
    • Junagadh કેશોદ તાલુકામાં ૪ સ્થળોએ જનકલ્યાણ શિબિર યોજાશે
    • Suratમાં ૫ દિવસથી ગુમ થયેલા યુવકનો કારમાંથી મૃતદેહ મળ્યો, દુર્ગંધ આવતા ભેદ ખુલ્યો
    • Junagadh કૃષિ યુનિ.ના પરિતળાવ બોટનિકલ ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
    • Jamnagarના બેડેશ્વર વિસ્તારમાં સાયચા ગેંગના ગેરકાયદેસર બાંધકામો ઉપર તંત્રનો બુલડોઝર,૧૬ કરોડની સરકારી જમીન દબાણમુક્ત
    • Panchmahalની ખૌફનાક મર્ડર મિસ્ટ્રીઃ દિયર પ્રેમીએ ભાભીને પામવા માટે ભાઈનું જ માથું છુંદ્યું
    • Upleta માં બેંક ઓફ બરોડાના મહિલા કેશિયરનો આપઘાત
    • ગીતામૃતમ્..જ્ઞાનરૂપી અગ્નિથી તમામ કર્મો ભસ્મ થઇ જાય છે.
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Dhamaal 4 નું ટ્રેલર ઇમેજિકામાં ગ્રાન્ડ ઇવેન્ટમાં લોંચ થશે
    મનોરંજન

    Dhamaal 4 નું ટ્રેલર ઇમેજિકામાં ગ્રાન્ડ ઇવેન્ટમાં લોંચ થશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફિલ્મની સ્ટારકાસ્ટમાં ઈશા ગુપ્તા, સંજીદા શેખ, અંજલી આનંદ, ઉપેન્દ્ર લિમયે, વિજય પાટકર અને રવિ કિશન જેવા કલાકારો પણ સામેલ  હશે

    Mumbai, તા.૧૨

    આ અઠવાડિયે એક પઠી એક મોટી ફિલમોના ટ્રેલર લોંચ થઈ રહ્યા છે. પહેલાં આલ્ફાનું ટ્રેલર આવ્યું પછી વેલકમ ટુ ધ જંગલનું ટ્રેલર આવ્યું અને શુક્રવારે ઇમેજિકા ખાતે વેલકમ ટુ ધ જંગલનું ટ્રેલર લોંચ થઈ રહ્યું છે. મુંબઇ -પુણે હાઇવે પર આવેલા ઇમેજિકા એમ્યુઝમેન્ટ પાર્કમાં ખાસ ઇવેન્ટ યોજવામાં આવશે. આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, “ધમાલ ૪ એક ખાસ ફિલ્મ છે એટલે મેકર્સને સ્પષ્ટ હતું કે આ ફિલ્મનું ટ્રેલર લોંચ અનોખું હોવું જોઇએ. તેથી તેમણે ઇમેજિકામાં ટ્રેલર લોંચ કરવાનું નક્કી કર્યું. એટલું જ નહીં. ટ્રેલર લોંચની ઇવેન્ટમાં જતાં લોકો માટે પણ ખાસ અનુભવ બની રહે તે માટેની દરેક વ્યવસ્થા કરવામાં આવી છે.” આગળ સુત્રએ જણાવ્યું, “આ ઇવેન્ટનું સૌથી મોટું આકર્ષણ ૬૦ ફૂટ ઊંચા વોટરફોલ પર ફિલ્મનાં પોસ્ટર લોંચની ઘટના હશે. આ પ્રસંગે ફિલ્મની સમગ્ર કાસ્ટ હાજર રહેશે. આ એક ક્યારેય ન જોવા મળ્યો હોય એવો નોખો અનુભવ રહેશે. મેકર્સને લાગે છે કે આ ઘટનાની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ જશે.”તેમણે આગળ જણાવ્યું, “આ એક એવી ટ્રેલર લોંચ ઇવેન્ટ છે, જે ફિલ્મના અનુભવને લાઇવ મનોરંજનના અનુભવમાં ફેરવી શકે છે. સાથે જ ફિલ્મમાં જેમ કોઈ ખજાનાની શોધ જેવી વાર્તા છે, એવો જ અનુભવ આ ઇવેન્ટમાં પણ કરાવવામાં આવશે. તેથી હાજર રહેલાં લોકોને પણ ફિલ્મના વિષય અને ધમાલનો અનુભવ થશે.” ઇન્દ્ર કુમારના ડિરેક્શનમાં બનેલી ‘ધમાલ ૪’માં ળેન્ચાઇઝીના મુખ્ય કલાકારોની વાપસી જોવા મળશે, જેમાં અજય દેવગન, રિતેશ દેશમુખ, અર્શદ વારસી, સંજય મિશ્રા અને જાવેદ જાફરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફિલ્મની સ્ટારકાસ્ટમાં ઈશા ગુપ્તા, સંજીદા શેખ, અંજલી આનંદ, ઉપેન્દ્ર લિમયે, વિજય પાટકર અને રવિ કિશન જેવા કલાકારો પણ સામેલ છે.

    Dhamaal-4
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    ભારતની પહેલી ‘૨૦૦૦ કરોડની ફેક ફિલ્મ ‘Welcome to the Jungle’ નું ટ્રેલર રિલિઝ

    June 12, 2026
    મનોરંજન

    Farah Khan and Riteish Deshmukh કંગનાનું સ્થાન લેશે

    June 12, 2026
    મનોરંજન

    ભારતમાં એક દિવસ વહેલી રિલીઝ થશે Spider-Man : Brand New Day

    June 12, 2026
    મનોરંજન

    હુંફભર્યું અને મનમોહક પાત્ર ભજવી રહ્યો છું : Shahid Kapoor

    June 12, 2026
    મનોરંજન

    હું નહોતો ઇચ્છતો કે ડેમન સુપરહીરો બની જાય Matt Smith

    June 12, 2026
    મનોરંજન

    સ્ટાર્સ બજેટનો મોટો ભાગ લે છે અને નિર્માણ માટે થોડું બચ્યું છે,Gippy Grewal

    June 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreliના બગસરા પાસે સિંહણનો જીવલેણ હુમલોઃ ૭ વર્ષીય બાળકનું કરુણ મોત, ગ્રામજનોમાં રોષ

    June 12, 2026

    Junagadh કેશોદ તાલુકામાં ૪ સ્થળોએ જનકલ્યાણ શિબિર યોજાશે

    June 12, 2026

    Suratમાં ૫ દિવસથી ગુમ થયેલા યુવકનો કારમાંથી મૃતદેહ મળ્યો, દુર્ગંધ આવતા ભેદ ખુલ્યો

    June 12, 2026

    Junagadh કૃષિ યુનિ.ના પરિતળાવ બોટનિકલ ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

    June 12, 2026

    Jamnagarના બેડેશ્વર વિસ્તારમાં સાયચા ગેંગના ગેરકાયદેસર બાંધકામો ઉપર તંત્રનો બુલડોઝર,૧૬ કરોડની સરકારી જમીન દબાણમુક્ત

    June 12, 2026

    Panchmahalની ખૌફનાક મર્ડર મિસ્ટ્રીઃ દિયર પ્રેમીએ ભાભીને પામવા માટે ભાઈનું જ માથું છુંદ્યું

    June 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreliના બગસરા પાસે સિંહણનો જીવલેણ હુમલોઃ ૭ વર્ષીય બાળકનું કરુણ મોત, ગ્રામજનોમાં રોષ

    June 12, 2026

    Junagadh કેશોદ તાલુકામાં ૪ સ્થળોએ જનકલ્યાણ શિબિર યોજાશે

    June 12, 2026

    Suratમાં ૫ દિવસથી ગુમ થયેલા યુવકનો કારમાંથી મૃતદેહ મળ્યો, દુર્ગંધ આવતા ભેદ ખુલ્યો

    June 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.