Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી

    June 13, 2026

    Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે

    June 13, 2026

    ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar

    June 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી
    • Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે
    • ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar
    • Salman Khan પૈડીપલ્લીની ફિલ્મ સાથે બિગબોસ ૨૦ પણ કરશે
    • Saiee Manjrekar and Raghav Juyal હોરર ફિલ્મ ‘ઇકાઇ’માં જોવા મળશે
    • વર્ષો સુધી Deepika ની ટીકા કર્યાં પછી Kangana એ વખાણ કરતાં ચર્ચા
    • ૧૩ મિનિટમાં બે ગોલ કરી South Korea એ ૨-૧થી જીત મેળવી
    • New Zealand cricketer Kane Williamson ની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»New Zealand cricketer Kane Williamson ની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    ખેલ જગત

    New Zealand cricketer Kane Williamson ની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કેન વિલિયમસન ન્યૂઝીલેન્ડના સૌથી સફળ કેપ્ટનોમાંના એક રહ્યા છે. તેમણે ૪૦ ટેસ્ટ, ૯૧ વનડે અને ૭૫ ટી૨૦ મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું

    Wellington, તા.૧૩

    ૩૫ વર્ષીય કેન વિલિયમસન ન્યૂઝીલેન્ડના સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર અને સૌથી સફળ બેટ્‌સમેનોમાંના એક છેન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેન વિલિયમસને ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. તેમણે તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. આ સાથે તેમની ૧૬ વર્ષની શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવ્યો છે. ત્રણેય ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ માટે આ એક યુગના અંત સમાન માનવામાં આવી રહ્યું છે. ૩૫ વર્ષીય વિલિયમસન ન્યૂઝીલેન્ડના સૌથી સફળ અને સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર બેટ્‌સમેન છે. તેમણે ૩૭૮ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૧૯,૩૪૬ રન નોંધાવ્યા છે, જેમાં ૪૮ સદી અને ૬ બેવડી સદીનો સમાવેશ થાય છે. પોતાની શાંત આગેવાની અને સતત પ્રદર્શનથી તેમણે વિશ્વ ક્રિકેટમાં વિશેષ સ્થાન મેળવ્યું છે.કેન વિલિયમસને ૨૦૧૦માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. પોતાની ઉત્તમ ટેકનિક, ધીરજ અને સતત પ્રદર્શનના કારણે તેઓ ઝડપથી વિશ્વ ક્રિકેટના શ્રેષ્ઠ બેટ્‌સમેનોમાં સ્થાન પામ્યા. તેમની શાંત અને સંતુલિત બેટિંગ શૈલીએ તેમને અલગ ઓળખ અપાવી હતી.વિલિયમસનના નેતૃત્વમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવીને પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ઉ્‌ઝ્ર)નું ટાઇટલ જીત્યું હતું. ૨૦૧૯ના વનડે વર્લ્ડ કપમાં ફાઇનલ સુધી પહોંચ્યા બાદ પણ ટીમ ખિતાબથી વંચિત રહી હતી, પરંતુ ઉ્‌ઝ્રની જીતે તે નિરાશા દૂર કરી હતી. મેદાન પર તેમના શાંત સ્વભાવ અને રમત પ્રત્યેના સમર્પણને કારણે તેઓ ચાહકો અને વિરોધી ખેલાડીઓ બંનેના પ્રિય રહ્યા છે.નિવૃત્તિ અંગે વિલિયમસને જણાવ્યું કે, આ નિર્ણય તેમણે ઘણો વિચાર કર્યા બાદ લીધો છે. તેમણે કહ્યું કે, ન્યૂઝીલેન્ડ માટે રમવાનો જુસ્સો હંમેશા રહ્યો છે અને દરેક મેચમાં તેમણે પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો છે. હવે યોગ્ય સમય આવ્યો હોવાથી તેમણે પોતાની મરજીથી આ નિર્ણય લીધો છે.કેન વિલિયમસન ન્યૂઝીલેન્ડના સૌથી સફળ કેપ્ટનોમાંના એક રહ્યા છે. તેમણે ૪૦ ટેસ્ટ, ૯૧ વનડે અને ૭૫ ટી૨૦ મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેમની કપ્તાની હેઠળ ન્યૂઝીલેન્ડે ૨૦૧૯ના વનડે વર્લ્ડ કપ અને ૨૦૨૧ના ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ૨૦૧૯ના વર્લ્ડ કપમાં તેમને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા. તેમની નિવૃત્તિ સાથે ન્યૂઝીલેન્ડ ક્રિકેટના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે.

    Cricketer Kane Williamson New Zealand Wellington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    ૧૩ મિનિટમાં બે ગોલ કરી South Korea એ ૨-૧થી જીત મેળવી

    June 13, 2026
    ખેલ જગત

    ખાલી સીટો, મોંઘી ટિકિટો અને માર્ગો પર હોબાળો : FIFA World Cup 2026

    June 13, 2026
    ખેલ જગત

    Rohit Sharma ૧૬,૦૦૦ રન પૂરા કરવાથી ૬ રન દૂર, બીજો ભારતીય ખેલાડી બનશે

    June 12, 2026
    ખેલ જગત

    FIFA World Cup 2026માં ઈનામની રકમમાં ૫૦ ટકાનો વધારો, વિજેતા ટીમને ૪૭૬ કરોડ રૂપિયા મળશે

    June 12, 2026
    ખેલ જગત

    ટીમને વિજય અપાવ્યા બાદ બાંગ્લાદેશી કેપ્ટન હોસ્પિટલમાં દાખલ, મેદાન પર મોટી દુર્ઘટના

    June 12, 2026
    ખેલ જગત

    FIFA World Cupના ઈતિહાસમાં પહેલીવાર ઓપનિંગ મેચમાં ગોલ કરતાં વધુ રેડ કાર્ડ અપાયા

    June 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી

    June 13, 2026

    Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે

    June 13, 2026

    ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar

    June 13, 2026

    Salman Khan પૈડીપલ્લીની ફિલ્મ સાથે બિગબોસ ૨૦ પણ કરશે

    June 13, 2026

    Saiee Manjrekar and Raghav Juyal હોરર ફિલ્મ ‘ઇકાઇ’માં જોવા મળશે

    June 13, 2026

    વર્ષો સુધી Deepika ની ટીકા કર્યાં પછી Kangana એ વખાણ કરતાં ચર્ચા

    June 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી

    June 13, 2026

    Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે

    June 13, 2026

    ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar

    June 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.