Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: એ.સી.બી.ની સફળ ટ્રેપઃ પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે ઝડપાયા

    June 18, 2026

    Jamnagar: લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી ગાંજો ઝડપાયો

    June 18, 2026

    Jamnagar: બેડ ગામે એલસીબીનો દરોડોઃ રૂ.૧.૨૪ લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો

    June 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: એ.સી.બી.ની સફળ ટ્રેપઃ પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે ઝડપાયા
    • Jamnagar: લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી ગાંજો ઝડપાયો
    • Jamnagar: બેડ ગામે એલસીબીનો દરોડોઃ રૂ.૧.૨૪ લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો
    • Morbi: જેતપર ગામે ખેડૂતો આમરર્ણાંત ઉપવાસ પર, હાલ ગાંધી માર્ગ બાદમાં સરદારના માર્ગ જતા અચકાશું નહી
    • Talaja Kundeli પંથકમાં બપોરે મૌસમનો પહેલાં વરસાદની અમીછાંટણા રૂપે પધરામણી
    • Amreli: ઢસારાજુલા રેલ્વે લાઇન,એશિયાટિક સિંહોની સુરક્ષિત અવરજવર માટે પ્રથમ અંડરપાસનું નિર્માણ કાર્ય પૂર્ણ
    • Rajkot: નવી ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જશે ધારાસભ્ય રમેશ ટીલાળા
    • Manavadar પાલિકામાં મહિલાઓનો હલ્લાબોલ,તબેલાવાળી શેરીમાં ગંદકી-પાણી નિકાલની સમસ્યાથી રોષ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Mehsana: વિઝાના બહાને રૂ.૯.૯૫ લાખની ઠગાઈ કરનારા મુંબઈની એજન્સીના બે સામે ગુનો
    ગુજરાત

    Mehsana: વિઝાના બહાને રૂ.૯.૯૫ લાખની ઠગાઈ કરનારા મુંબઈની એજન્સીના બે સામે ગુનો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પૈસા મેળવ્યા બાદ એરીસ ઓવરસીઝના સંચાલકોએ લાંબો સમય સુધી વિઝા પ્રક્રિયા લટકાવી રાખી હતી

    Mehsana, તા.૧૮

    વિસનગર અને ઊંઝા તાલુકાના વિદેશ જવા ઇચ્છુક યુવાનોને વર્ક પરમિટ અને પી.આર. વિઝા અપાવવાના બહાને રૂ.૯,૯૫,૦૦૦ની ઠગાઈ આચરવાના કિસ્સામાં વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં મુંબઈની એક જાણીતી એજન્સીના બે સંચાલકો સામે ગુનો નોંધાયો છે.વિસનગરના આકાશચંદ્ર બાબુલાલ પટેલ અને ભરતસિંહ ઉદાજી રાજપૂત શહેરના મેટ્રો મોલમાં કોસ્મોસ ઓવરસીઝ નામની વિઝા કન્સલ્ટિંગ પેઢી ચલાવે છે.

    વર્ષ ૨૦૨૪માં મુંબઈના મલાડ વેસ્ટમાં આવેલી ‘એરીસ ઓવરસીઝ’ કંપનીના પ્રતિનિધિઓ દેવ ગોહિલ અને અયાનખાને વિસનગર આ ઓફિસે આવી પોતાની કંપનીનો વિઝા સક્સેસ રેશિયો ૧૦૦% હોવાનો દાવો કરી આકર્ષક કેટલોગ દર્શાવ્યા હતા. તેમની વાતોમાં આવી ગયેલા આકાશચંદ્ર અને ભરતસિંહે મુંબઈમાં તેમની ઓફિસની મુલાકાત લીધા બાદ પોતાના ચાર ગ્રાહકો ઊંઝા તાલુકાના કહોડાના હિતેશકુમાર રાજપૂત, હાર્દિકકુમાર રાજપૂત અને દિલીપસિંહ રાજપૂત તેમજ વિસનગર કાંસા એનએના હાર્દિક પટેલના લક્ઝમબર્ગ અને કેનેડાના વર્ક વિઝાની પ્રક્રિયા માટે ફાઈલો સોંપી હતી.

    જેની કાર્યવાહી પેટે અલગ-અલગ તારીખે ઇ્‌ય્જી અને દ્ગઈહ્લ્‌ના માધ્યમથી કુલ રૂ.૯,૯૫,૦૦૦ તેમને ચૂકવ્યા હતા. પૈસા મેળવ્યા બાદ એરીસ ઓવરસીઝના સંચાલકોએ લાંબો સમય સુધી વિઝા પ્રક્રિયા લટકાવી રાખી હતી. આકાશચંદ્રએ દબાણ કરતાં છેલ્લી ઘડીએ લક્ઝમબર્ગના બદલે ઓસ્ટ્રિયાના ઓફર લેટરની ઝેરોક્ષ નકલો આપવામાં આવી હતી. જો કે, ઓસ્ટ્રિયન એમ્બેસી દ્વારા આ દસ્તાવેજો નકલી હોવાનું જણાવી વિઝા રિજેક્ટ કરવામાં આવતાં તેમને ચૂકવેલી રકમ પરત માંગી હતી. ત્રણ મહિનામાં નાણાં ચૂકવી દેવાની ખાતરી આપ્યા બાદ આજદિન સુધી રકમ પરત ન કરી છેતરપિંડી આચરી હતી. આખરે કંટાળીને આકાશચંદ્રએ એરીસ ઓવરસીઝ કંપનીના ઓનર જીગર મનોહર મોરે અને સંચાલક ડીમ્પલ દક્ષિણી (બંને રહે. મુંબઈ, મહારાષ્ટ્ર) સામે વિસનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Mehsana NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: એ.સી.બી.ની સફળ ટ્રેપઃ પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે ઝડપાયા

    June 18, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી ગાંજો ઝડપાયો

    June 18, 2026
    જામનગર

    Jamnagar: બેડ ગામે એલસીબીનો દરોડોઃ રૂ.૧.૨૪ લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો

    June 18, 2026
    મોરબી

    Morbi: જેતપર ગામે ખેડૂતો આમરર્ણાંત ઉપવાસ પર, હાલ ગાંધી માર્ગ બાદમાં સરદારના માર્ગ જતા અચકાશું નહી

    June 18, 2026
    રાજકોટ

    Rajkot: નવી ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જશે ધારાસભ્ય રમેશ ટીલાળા

    June 18, 2026
    અમદાવાદ

    Ahmedabad આદિત્ય બની મહિલાઓનું શોષણ કરનાર કરીમ સિપાહી વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ

    June 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar: એ.સી.બી.ની સફળ ટ્રેપઃ પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે ઝડપાયા

    June 18, 2026

    Jamnagar: લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી ગાંજો ઝડપાયો

    June 18, 2026

    Jamnagar: બેડ ગામે એલસીબીનો દરોડોઃ રૂ.૧.૨૪ લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો

    June 18, 2026

    Morbi: જેતપર ગામે ખેડૂતો આમરર્ણાંત ઉપવાસ પર, હાલ ગાંધી માર્ગ બાદમાં સરદારના માર્ગ જતા અચકાશું નહી

    June 18, 2026

    Talaja Kundeli પંથકમાં બપોરે મૌસમનો પહેલાં વરસાદની અમીછાંટણા રૂપે પધરામણી

    June 18, 2026

    Amreli: ઢસારાજુલા રેલ્વે લાઇન,એશિયાટિક સિંહોની સુરક્ષિત અવરજવર માટે પ્રથમ અંડરપાસનું નિર્માણ કાર્ય પૂર્ણ

    June 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: એ.સી.બી.ની સફળ ટ્રેપઃ પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે ઝડપાયા

    June 18, 2026

    Jamnagar: લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી ગાંજો ઝડપાયો

    June 18, 2026

    Jamnagar: બેડ ગામે એલસીબીનો દરોડોઃ રૂ.૧.૨૪ લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો

    June 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.