Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kheda ના ગળતેશ્વરમાં ૮ કલાકમાં ૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

    June 19, 2026

    Bhavnagar :મહુવા પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર

    June 19, 2026

    Ayodhya: રામ મંદિરના પ્રસાદની ચોરી અંગે યોગીનું પહેલું નિવેદન, “અમે એક એસઆઇટી ની રચના કરી છે, જે ઘઉંને ભૂસાથી અલગ કરશે.”

    June 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kheda ના ગળતેશ્વરમાં ૮ કલાકમાં ૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
    • Bhavnagar :મહુવા પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર
    • Ayodhya: રામ મંદિરના પ્રસાદની ચોરી અંગે યોગીનું પહેલું નિવેદન, “અમે એક એસઆઇટી ની રચના કરી છે, જે ઘઉંને ભૂસાથી અલગ કરશે.”
    • Rahul Gandhi ૫૬ વર્ષના થયા, પીએમ મોદીએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
    • Muzaffarpur: મારી મૃત્યુ માટે મારી પત્ની જવાબદાર છે,” એક યુવકે સુસાઇડ નોટ લખી અને ટ્રેન સામે કૂદી પડ્યો
    • Puneમાં મોર્ડન ગુરુકુળના કપટી બાબાની ધરપકડ, ૨૫ વર્ષ સુધી શોષણ કરીને ’ભગવાન’ તરીકે ઓળખાવતો, આશ્રમમાંથી સુરંગ મળી
    • અલ નીનોની અસર વચ્ચે Gujaratમાં ૨૫ જૂન પછી ચોમાસુ જામશે સૌરાષ્ટ્રથી ૯૦૦ કિ.મી. દૂર અટક્યું ચોમાસું
    • Dhari ના નબાપરામાં આંટાફેરા મારતા દિપડાને વનવિભાગે પાંજરૂ ગોઠવી દિપડાને પાંજરે પુરાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagarના ગોકુલનગર જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધિંગાણુંઃસામસામે ફરિયાદો નોંધાવાઈ, ૧૦ શખ્સો ઝડપાયા
    જામનગર

    Jamnagarના ગોકુલનગર જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધિંગાણુંઃસામસામે ફરિયાદો નોંધાવાઈ, ૧૦ શખ્સો ઝડપાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં સીટી સી. ડિવિઝન પોલીસની ત્વરિત કાર્યવાહી

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૯

    Jamnagar શહેરના ગોકુલનગર જકાતનાકા પાસે આવેલી આશાપુરા હોટલ નજીક મોડી રાત્રે બે જૂથો વચ્ચે થયેલી મારામારી અને ધિંગાણાના બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. તપાસ દરમિયાન બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હોવાનું સામે આવતા પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદો નોંધી કુલ ૧૦ શખ્સોને ઝડપી પાડ્યા છે.

    પોલીસ તપાસ મુજબ તા. ૧૭ જૂનના રોજ રાત્રે આશરે ૧૧૩૦ વાગ્યે ગોકુલનગર જકાતનાકા પાસે મોટરસાયકલ અડી જવાની નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. બાદમાં બંને પક્ષના લોકો એકત્ર થઈ જતાં મામલો ઉગ્ર બન્યો હતો, અને જાહેરમાં મારામારી સર્જાઈ હતી.

    એક ફરિયાદમાં પરેશ અરવિંદભાઈ ધોકીયાએ નરેશ ડાંગર, રાહુલ ડાંગર, સાગર બેડીયાવદરા, અમિત આંબલીયા, રોહિત સોલંકી અને ચિની કોળી સામે ગેરકાયદેસર મંડળી રચી લાકડાના ધોકાથી હુમલો કરવો, ઈજાઓ પહોંચાડવી, જાનથી મારી નાખવાની ધમકી આપવી તેમજ રોકડ રકમ અને વાહનની ચાવી બળજબરીથી લઈ જવાના આક્ષેપો સાથે ગુનો નોંધાવ્યો છે.

    જ્યારે સામા પક્ષે નરેશ રાજશીભાઈ ડાંગરે પરેશ ધોકીયા, હસનભાઈ સાતીર, પૃથ્વીરાજસિંહ ક્યોર, મનસુખભાઈ શીંગળ અને હરપાલસિંહ જાડેજા સામે મારામારી, ગાળો આપી હુમલો કરવા અને ઈજાઓ પહોંચાડવાની ફરિયાદ નોંધાવી છે.

    બનાવના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સીટી સી ડિવિઝન પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ડાભી અને સર્વેલન્સ સ્ટાફે અલગ-અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ બનાવમાં સંડોવાયેલા તમામ ૧૦ શખ્સોની ઓળખ કરી ઝડપી પાડ્યા હતા.પોલીસે બંને પક્ષો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ જાહેરનામા ભંગ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar જિલ્લામાં પ્રોહિબિશનના ચાર ગુનાઓ નોંધાયા, વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    June 19, 2026
    જામનગર

    Jamnagarમાં ભાડાના મકાનમાંથી શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો

    June 19, 2026
    જામનગર

    Jamnagar નજીક જામવણથલીમાં યુવક પર જીવલેણ હુમલો

    June 19, 2026
    જામનગર

    Jamnagarમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મકાનના બાંધકામ બાબતે બોલાચાલી બાદ મારામારી

    June 19, 2026
    જામનગર

    Jamnagar: તુલીપ સોસાયટીમાં ગેસ લીકેજથી આગ, દુર્ઘટના ટળી

    June 19, 2026
    જામનગર

    Jamnagar: પ્રેમલગ્નનો ખાર રાખી સાળા સહિત ચાર શખ્સોએ પ્રેમી યુવક પર જીવલેણ હુમલો કર્યો

    June 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kheda ના ગળતેશ્વરમાં ૮ કલાકમાં ૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

    June 19, 2026

    Bhavnagar :મહુવા પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર

    June 19, 2026

    Ayodhya: રામ મંદિરના પ્રસાદની ચોરી અંગે યોગીનું પહેલું નિવેદન, “અમે એક એસઆઇટી ની રચના કરી છે, જે ઘઉંને ભૂસાથી અલગ કરશે.”

    June 19, 2026

    Rahul Gandhi ૫૬ વર્ષના થયા, પીએમ મોદીએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

    June 19, 2026

    Muzaffarpur: મારી મૃત્યુ માટે મારી પત્ની જવાબદાર છે,” એક યુવકે સુસાઇડ નોટ લખી અને ટ્રેન સામે કૂદી પડ્યો

    June 19, 2026

    Puneમાં મોર્ડન ગુરુકુળના કપટી બાબાની ધરપકડ, ૨૫ વર્ષ સુધી શોષણ કરીને ’ભગવાન’ તરીકે ઓળખાવતો, આશ્રમમાંથી સુરંગ મળી

    June 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kheda ના ગળતેશ્વરમાં ૮ કલાકમાં ૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

    June 19, 2026

    Bhavnagar :મહુવા પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર

    June 19, 2026

    Ayodhya: રામ મંદિરના પ્રસાદની ચોરી અંગે યોગીનું પહેલું નિવેદન, “અમે એક એસઆઇટી ની રચના કરી છે, જે ઘઉંને ભૂસાથી અલગ કરશે.”

    June 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.