Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પતિ સિદ્ધાર્થ અને પત્ની કિયારા બોક્સ ઓફિસ પર ટકરાશે

    June 22, 2026

    Vikram Bhatt નવી હોરર સાથે 1920 ફ્રેન્ચાઈસી ફરી શરૂ કરી

    June 22, 2026

    Aamir Khan-Gauri ધૂમધામની બદલે સાદગીથી લગ્ન કરશે

    June 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પતિ સિદ્ધાર્થ અને પત્ની કિયારા બોક્સ ઓફિસ પર ટકરાશે
    • Vikram Bhatt નવી હોરર સાથે 1920 ફ્રેન્ચાઈસી ફરી શરૂ કરી
    • Aamir Khan-Gauri ધૂમધામની બદલે સાદગીથી લગ્ન કરશે
    • પ્રિયંકા ‘Varanasi’ ઉપરાંત એન્જલિના જોલી સાથે પણ સહયોગ કરશે
    • મહિનાઓની ડેટિંગ પછી Dhanush and Mrunal Thakur છૂટા પડયા
    • Anil Kapoor ની પુત્રી રિયાના 1.35 કરોડના ડાયમંડ ઇયરરિંગ્સ ચોરી
    • 80 વર્ષની ઉંમરે એકલવાયું જીવન જીવે છે ટીવી જગતની આ ફેમસ અભિનેત્રી Ushan Nadkarni
    • ‘Salman Khan કોઈ ભગવાન નથી જે મને રોકે!’, ફિલ્મ કાલા હિરનના ડિરેક્ટરે બાંયો ચડાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»England પર ICC ની ચાબુક, WTC પોઈન્ટ કાપવાની સાથે ભારે દંડ પણ ફટકાર્યો
    ખેલ જગત

    England પર ICC ની ચાબુક, WTC પોઈન્ટ કાપવાની સાથે ભારે દંડ પણ ફટકાર્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા,22

    વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27 સાયકલ હેઠળ ઓવલના મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ન્યૂઝીલેન્ડ સામે શરમજનક હારનો સામનો કર્યા બાદ, હવે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ પર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની કડક કાર્યવાહીની ગાજ પડી છે. સ્લો ઓવર રેટના કારણે ICCએ ઇંગ્લેન્ડને માત્ર આકરો આર્થિક દંડ જ નથી ફટકાર્યો, પરંતુ તેના મહત્ત્વના પોઇન્ટ્સ પણ કાપી નાખ્યા છે. આ સજાના કારણે ઇંગ્લેન્ડની ફાઇનલમાં પહોંચવાની આશાને મોટો ઝટકો લાગ્યો છે.ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ઓન-ફિલ્ડ અમ્પાયરો (એડ્રિયન હોલ્ડસ્ટોક અને નિતિન મેનન), થર્ડ અમ્પાયર રોડ ટકર અને ફોર્થ અમ્પાયર ગ્રાહમ લોયડ દ્વારા મૂકવામાં આવેલા આ આરોપો અને સજાનો સ્વીકાર કરી લીધો છે. રૂટે પોતાની ભૂલ સ્વીકારી લેતા આ મામલે કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર પડી નહોતી.

    આર્ટિકલ 2.22 (ખેલાડીઓ માટેની આચારસંહિતા): નિર્ધારિત સમયમાં જેટલી ઓવર ઓછી ફેંકવામાં આવે, તે દરેક ઓવર દીઠ ખેલાડીઓની મેચ ફીમાંથી 5%નો કાપ મૂકવામાં આવે છે.

    • આર્ટિકલ 16.11.2 (WTC પ્લેઇંગ કન્ડિશન્સ): આ નિયમ મુજબ, સમયસર ઓવર પૂરી ન કરવા બદલ પ્રતિ ઓવર 1 ચેમ્પિયનશિપ પોઇન્ટ ગુમાવવો પડે છે. ઇંગ્લેન્ડ 12 ઓવર પાછળ હોવાથી તેના ખાતામાંથી 12 પોઇન્ટ્સ ઓછા કરી દેવાયા છે.

    WTC પોઇન્ટ્સ ટેબલમાં ઇંગ્લેન્ડની સ્થિતિ ડામાડોળ

    બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે 253 રનની કારમી હાર અને ત્યારબાદ ICCના આકરા વલણને કારણે ઇંગ્લેન્ડ પોઇન્ટ્સ ટેબલમાં સાતમા સ્થાને ધકેલાઈ ગયું છે. ટીમના ખાતામાં હવે માત્ર 38 પોઇન્ટ્સ જ બચ્યા છે. એટલું જ નહીં, આ પેનલ્ટીના કારણે ઇંગ્લેન્ડનો પોઇન્ટ પર્સન્ટેજ પણ 34.72%થી સીધો ઘટીને 26.38% થઈ ગયો છે. ક્રિકેટ નિષ્ણાતોના મતે, હવે ઇંગ્લેન્ડ માટે WTC ફાઇનલના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે.3 મેચોની આ રોમાંચક ટેસ્ટ શ્રેણી હાલમાં 1-1ની બરાબરી પર આવી ગઈ છે. ઇંગ્લેન્ડે લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ 115 રનથી જીતીને શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ ન્યૂઝીલેન્ડે ઓવલમાં વળતો પ્રહાર કરીને સિરીઝ જીવંત રાખી છે. હવે શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચ 25 જૂનથી નોટિંગહામમાં રમાશે. આ મેચ જ શ્રેણીનો અસલી વિજેતા નક્કી કરશે. જો આ મેચ ડ્રોમાં પરિણમશે, તો શ્રેણી પણ ડ્રો જાહેર થશે અને બંને ટીમો વચ્ચે પોઇન્ટ્સ વહેંચી દેવામાં આવશે.

    ઓવલ ટેસ્ટ દરમિયાન નિર્ધારિત સમય કરતાં ઇંગ્લેન્ડની ટીમ 12 ઓવર પાછળ હોવાનું માલૂમ પડ્યું હતું. આ ગંભીર બેદરકારી બદલ ICC એલિટ પેનલ ઓફ મેચ રેફરીના એન્ડી પાયક્રોફ્ટે ઇંગ્લેન્ડ પર મેચ ફીના 50%નો દંડ લગાવ્યો છે. આ સાથે જ, સૌથી મોટો ફટકો આપતા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ટેબલમાંથી મહત્ત્વના 12 પોઇન્ટ્સ પણ બાદ કરી દીધા છે.

    england ICC points WTC
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    FIFA World Cup Norway star Erling હાલેન્ડે લખ્યું – મિશન ચાલું છે

    June 22, 2026
    ખેલ જગત

    FIFA World Cup જલવો બતાવવા માટે તૈયાર ફ્રાન્સનાં કેપ્ટન Kylian Mbappe

    June 22, 2026
    ખેલ જગત

    FIFA World Cup ભારતની અસલી સમસ્યા વર્લ્ડ કપ કરતાં પણ મોટી છે

    June 22, 2026
    ખેલ જગત

    FIFA World Cup માં એશિયાના દેશો ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યા છે : અનેક ટીમોનો દબદબો

    June 22, 2026
    ખેલ જગત

    ફાઈનલમાં તોફાની ઈનિંગ બાદ ટીકાકારો પર વરસ્યો Vaibhav Suryavanshi

    June 22, 2026
    ખેલ જગત

    ‘હું જે ઇચ્છતો હતો, તે કરી શક્યો નહીં…’ :Vaibhav Sooryavanshi

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પતિ સિદ્ધાર્થ અને પત્ની કિયારા બોક્સ ઓફિસ પર ટકરાશે

    June 22, 2026

    Vikram Bhatt નવી હોરર સાથે 1920 ફ્રેન્ચાઈસી ફરી શરૂ કરી

    June 22, 2026

    Aamir Khan-Gauri ધૂમધામની બદલે સાદગીથી લગ્ન કરશે

    June 22, 2026

    પ્રિયંકા ‘Varanasi’ ઉપરાંત એન્જલિના જોલી સાથે પણ સહયોગ કરશે

    June 22, 2026

    મહિનાઓની ડેટિંગ પછી Dhanush and Mrunal Thakur છૂટા પડયા

    June 22, 2026

    Anil Kapoor ની પુત્રી રિયાના 1.35 કરોડના ડાયમંડ ઇયરરિંગ્સ ચોરી

    June 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પતિ સિદ્ધાર્થ અને પત્ની કિયારા બોક્સ ઓફિસ પર ટકરાશે

    June 22, 2026

    Vikram Bhatt નવી હોરર સાથે 1920 ફ્રેન્ચાઈસી ફરી શરૂ કરી

    June 22, 2026

    Aamir Khan-Gauri ધૂમધામની બદલે સાદગીથી લગ્ન કરશે

    June 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.