Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    JD Vance ના આ ‘પાકિસ્તાન પ્રેમ’વાળા નિવેદનથી અમેરિકાના જ બે રિપબ્લિકન સાંસદો ભારે નારાજ

    June 23, 2026

    Aadhaar card ના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે

    June 23, 2026

    નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું PF Account

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • JD Vance ના આ ‘પાકિસ્તાન પ્રેમ’વાળા નિવેદનથી અમેરિકાના જ બે રિપબ્લિકન સાંસદો ભારે નારાજ
    • Aadhaar card ના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે
    • નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું PF Account
    • BCCI એ શેર કર્યો વૈભવનો ભાવુક વીડિયો : ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ ખુશી છલકાઈ
    • કુરાસાઓના Goalkeeper રૂમે એક જ મેચમાં કુલ 15 ગોલ રોકી બનાવ્યો રેકોર્ડ
    • FIFA Superfans : કોઈ 4000 કિમી પગપાળા ચાલ્યું, કોઈએ ચહેરો રંગ્યો, તો કોઈએ મેચ જોવા માટે સંપત્તિ જ વેચી
    • Messi, Mbappe and Haaland નો દબદબો : આર્જેન્ટિના, ફ્રાન્સ અને નોર્વે નોકઆઉટમાં પહોંચી
    • મેદાન પર વાપસી માટે Hardik Pandya નો નવો પ્લાન : સેન્ટર ઓફ એક્સેલન્સમાં લેશે ખાસ ટ્રેનિંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»પ્રિયંકા ‘Varanasi’ ઉપરાંત એન્જલિના જોલી સાથે પણ સહયોગ કરશે
    મનોરંજન

    પ્રિયંકા ‘Varanasi’ ઉપરાંત એન્જલિના જોલી સાથે પણ સહયોગ કરશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 22, 2026Updated:June 23, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હોલીવૂડ અને બોલીવૂડ વચ્ચે સંતુલનનો પ્રયાસ 

    હજાર કરોડથી વધુના બજેટ સાથે વારાણસી ભારતની સૌથી મોંઘી ફિલ્મ ગણાશે

    Mumbai,તા,22

    હોલીવૂડમાં વર્ષોની મહેનત પછી પ્રિયંકા ચોપરા એસ એસ રાજમૌલીની મહત્વાકાંક્ષી એક્શન સાહસ ફિલ્મ ‘વારાણસી’માં ભવ્ય વાપસીની તૈયારી કરી રહી છે. જો કે સાત વર્ષના ગાળા પછી બોલીવૂડમાં કમબેક કરનારી પ્રિયંકાએ સ્પષ્ટતા કરી છે કે હોલીવૂડની પ્રતિબદ્ધતા તેના માટે સમાન મહત્વની રહેશે.

    પ્રિયંકાએ તાજેતરમાં જાણકારી આપી કે તે આગામી પ્રોજેક્ટમાં  હોલીવૂડ સ્ટાર એન્જલિના જોલી સાથે સહયોગ કરશે, જો કે તેણે વિગતો ગુપ્ત જ રાખવાનું પસંદ કર્યું. હવે તે ફિલ્મ હશે, બ્રાન્ડ કેમ્પેન હશે કે પછી ચેરિટી તેની જાણકારી નથી આપી. પ્રિયંકાએ જોલી, પેનેલોપ ક્રુઝ અને સલમા હાયેકને પોતાની આદર્શ મહિલાઓ ગણાવી.દરમ્યાન રૃા. ૧,૨૦૦થી ૧,૪૦૦ કરોડના બજેટ તેમજ ૨૭ એપ્રિલ, ૨૦૨૭ની નિર્ધારીત રજૂઆત સાથે ‘વારાણસી’ ભારતની સૌથી ખર્ચાળ ફિલ્મ સાબિત થઈ રહી છે. પ્રિયંકાએ પોતાની પાસે અનેક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ હોવાની પણ જાણકારી આપતા કહ્યું કે તેણે હવે અર્થસભર ભૂમિકાઓ પસંદ કરવાની તેમજ પોતાની શરતે પ્રોજેક્ટ રચવાની સ્વતંત્રતા હાંસલ કરી લીધી છે.

    Angelina Jolie Priyanka Chopra Varanasi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Gujarati Actress Mamta Soni સાથે ઠગાઈ, ઉઘરાણી કરતાં જાનથી મારી નાખવાની ધમકી આપી

    June 22, 2026
    મનોરંજન

    Diljit Dosanjhના US શોમાં ખાલિસ્તાન તરફી પ્રદર્શનકારી સ્ટેજ પર ચઢી જતાં હોબાળો

    June 22, 2026
    મનોરંજન

    Shekhar Sumanએ ભાજપ સરકાર પર કટાક્ષ કરી

    June 22, 2026
    મનોરંજન

    લોસ એન્જલસમાં Preity Zintaની ’ઘરે’ ખેતી: કેપ્સિકમથી લઈને સફરજનના ઝાડ સુધી, તેના બગીચાની સુંદરતા દર્શાવે છે

    June 22, 2026
    મનોરંજન

    Boney Kapoor’s daughter Anshulaના લગ્નની વિધિઓ શરૂ થતાં જ કપૂર પરિવારમાં લગ્નની ઘંટડી વાગી

    June 22, 2026
    મનોરંજન

    આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા AR Rahmanના ગીતનું ટીઝર રિલીઝ, ભાવનાત્મક પોસ્ટ પણ લખી

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    JD Vance ના આ ‘પાકિસ્તાન પ્રેમ’વાળા નિવેદનથી અમેરિકાના જ બે રિપબ્લિકન સાંસદો ભારે નારાજ

    June 23, 2026

    Aadhaar card ના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે

    June 23, 2026

    નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું PF Account

    June 23, 2026

    BCCI એ શેર કર્યો વૈભવનો ભાવુક વીડિયો : ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ ખુશી છલકાઈ

    June 23, 2026

    કુરાસાઓના Goalkeeper રૂમે એક જ મેચમાં કુલ 15 ગોલ રોકી બનાવ્યો રેકોર્ડ

    June 23, 2026

    FIFA Superfans : કોઈ 4000 કિમી પગપાળા ચાલ્યું, કોઈએ ચહેરો રંગ્યો, તો કોઈએ મેચ જોવા માટે સંપત્તિ જ વેચી

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    JD Vance ના આ ‘પાકિસ્તાન પ્રેમ’વાળા નિવેદનથી અમેરિકાના જ બે રિપબ્લિકન સાંસદો ભારે નારાજ

    June 23, 2026

    Aadhaar card ના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે

    June 23, 2026

    નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું PF Account

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.