Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Suratમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો, ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત

    June 22, 2026

    નિજદોષ દર્શન એ જ હરિ કૃપા જ્ઞાનથી ભક્તિ સુધીની યાત્રા વ્યાસ-નારદ સંવાદના અજવાળે કળિયુગનો ઉદ્ધાર માર્ગ

    June 22, 2026

    West Bengal સરકારે બજેટ ૨૦૨૬ માં કર્મચારીઓ, મહિલાઓ, યુવાનો અને સામાન્ય જનતા માટે ઘણી મોટી જાહેરાતો કરી

    June 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Suratમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો, ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત
    • નિજદોષ દર્શન એ જ હરિ કૃપા જ્ઞાનથી ભક્તિ સુધીની યાત્રા વ્યાસ-નારદ સંવાદના અજવાળે કળિયુગનો ઉદ્ધાર માર્ગ
    • West Bengal સરકારે બજેટ ૨૦૨૬ માં કર્મચારીઓ, મહિલાઓ, યુવાનો અને સામાન્ય જનતા માટે ઘણી મોટી જાહેરાતો કરી
    • “ડીકે-ડીકે” ના નારા સાંભળીને Mallikarjun Kharge ગુસ્સે થઈ ગયા અને સીએમ શિવકુમારની સામે સ્ટેજ પરથી કાર્યકરોને ઠપકો આપ્યો.
    • પ્રયત્નાદ્યતમાણસ્તુ યોગી સંશુદ્ધકિલ્બિષઃ, એ શ્લોકમાં શ્રીકૃષ્ણ ક્યાં પ્રયત્નની વાત કરે છે!
    • ૪ રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, છત્તીસગઢમાં ચોમાસુ આવી શકે છે, ૫ રાજ્યોમાં Heatwave alert જારી
    • Iran-US Islamabad MoU કરાર નિષ્ફળ ગયો છે. 24 કલાકની અંદર કટોકટીમાં પાછા ફર્યા
    • Tamil Nadu ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજથી ૨ લોકોના મોત,રાષ્ટ્રપતિ અને પીએમએ શોક વ્યક્ત કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi-ટંકારામાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત
    મોરબી

    Morbi-ટંકારામાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 22, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૨૨

    Morbi શહેર અને તાલુકા તેમજ ટંકારા પંથકમાં આપઘાત અને અપમૃત્યુના ત્રણ બનાવો બન્યા હતા જેમાં ત્રણ વ્યક્તિના મોત થતા પોલીસે તપાસ ચલાવી છે

    પ્રથમ બનાવમાં Morbiના શોભેશ્વર રોડ પર રહેતા મનસુખભાઈ કાળુભાઈ મુરછડીયા (ઉ.વ.૪૦) નામના યુવાનને કોઈ અગમ્ય કારણોસર ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી બી ડીવીઝન પોલીસે વધુ તપાસ ચલાવી છે બીજા બનાવમાં મોરબીના ટીંબડી પાટિયા પાસે આવેલ નીચીકેતા કારખાનામાં રહીને કામ કરતા સંજીતકુમાર રામસુરત રાઈ (ઉ.વ.૨૮) નામના યુવાન ગત તા. ૨૧ ના રોજ લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે આપઘાતની તપાસ હાથ ધરી છે

    ત્રીજા બનાવમાં ટંકારા તાલુકાના મીતાણા (પ્રભુનગર) ગામે રહેતા જુગ્નુભાઈ દિનેશભાઈ ગજેરા (ઉ.વ.૨૬) નામના યુવાન ગત તા. ૧૯ ના રોજ મીતાણા નેકનામ રોડ પર શીતળા માતાજી મંદિર સામે આવેલ કુવામાં પડી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મૃતક માનસિક અસ્થિર હોય અને અકસ્માતે કુવામાં પડી જતા મોત થયું હતું ટંકારા પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: જેતપર ગામે હકાભાના ડાયરામાં વિશાળ જનમેદની ઉમટી પડી, વધુ એક આંદોલનકારીની તબિયત લથડી

    June 22, 2026
    મોરબી

    Morbiના શોભેશ્વર રોડ પર યુવાનની હત્યાના ગુનામાં ચારેય આરોપીઓ ગણતરીની કલાકોમાં ઝડપાયા

    June 22, 2026
    મોરબી

    Morbiના ખાખરાળા નજીક ટ્રક અને ટ્રેલર સામસામે અથડાયા, ટ્રક ચાલકનું મોત

    June 22, 2026
    મોરબી

    Morbi: મકાનમાંથી ૨.૯૯ લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

    June 22, 2026
    મોરબી

    Morbiના વાડી વિસ્તારમાં ડમ્પિંગ સાઈટના વિરોધ, સ્થાનિકોએ મંત્રી કાન્તિલાલ અમૃતિયાને રજૂઆત કરી

    June 22, 2026
    મોરબી

    Morbiના થોરાળા-પંચાસર રોડ પર ટ્રેક્ટર સાથે ઇકો કાર અથડાતા ચાલકનું મોત

    June 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Suratમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો, ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત

    June 22, 2026

    નિજદોષ દર્શન એ જ હરિ કૃપા જ્ઞાનથી ભક્તિ સુધીની યાત્રા વ્યાસ-નારદ સંવાદના અજવાળે કળિયુગનો ઉદ્ધાર માર્ગ

    June 22, 2026

    West Bengal સરકારે બજેટ ૨૦૨૬ માં કર્મચારીઓ, મહિલાઓ, યુવાનો અને સામાન્ય જનતા માટે ઘણી મોટી જાહેરાતો કરી

    June 22, 2026

    “ડીકે-ડીકે” ના નારા સાંભળીને Mallikarjun Kharge ગુસ્સે થઈ ગયા અને સીએમ શિવકુમારની સામે સ્ટેજ પરથી કાર્યકરોને ઠપકો આપ્યો.

    June 22, 2026

    પ્રયત્નાદ્યતમાણસ્તુ યોગી સંશુદ્ધકિલ્બિષઃ, એ શ્લોકમાં શ્રીકૃષ્ણ ક્યાં પ્રયત્નની વાત કરે છે!

    June 22, 2026

    ૪ રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, છત્તીસગઢમાં ચોમાસુ આવી શકે છે, ૫ રાજ્યોમાં Heatwave alert જારી

    June 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Suratમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો, ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત

    June 22, 2026

    નિજદોષ દર્શન એ જ હરિ કૃપા જ્ઞાનથી ભક્તિ સુધીની યાત્રા વ્યાસ-નારદ સંવાદના અજવાળે કળિયુગનો ઉદ્ધાર માર્ગ

    June 22, 2026

    West Bengal સરકારે બજેટ ૨૦૨૬ માં કર્મચારીઓ, મહિલાઓ, યુવાનો અને સામાન્ય જનતા માટે ઘણી મોટી જાહેરાતો કરી

    June 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.