Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે જે મુક્ત થઇ ગયો છે.

    June 24, 2026

    દશરથ ભાઈ ઉચ્ચ બિયારણ રોપીને વાવણી કરતાં હતાં છતાં પાક કેમ ઓછો ઉતરતો હતો?

    June 24, 2026

    Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે જે મુક્ત થઇ ગયો છે.
    • દશરથ ભાઈ ઉચ્ચ બિયારણ રોપીને વાવણી કરતાં હતાં છતાં પાક કેમ ઓછો ઉતરતો હતો?
    • Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ
    • ફક્ત ચીનની શરતો પર સંબંધો સુધારવાથી વિનાશક સાબિત થઈ શકે છે, Asaduddin Owaisi
    • સ્વામી પ્રસાદની જીભ કાપવા બદલ ૫ લાખ રૂપિયાનું ઈનામ, ભગવાન રામ પરની ટિપ્પણીથી વિષ્ણુ દાસે ગુસ્સે
    • પેપર લીકનો વિરોધ કરી રહેલા બાળકો રાષ્ટ્રવિરોધી કેવી રીતે છે,Arvind Kejriwal
    • Shri Sanwalia Seth Temple માં ભક્તોએ જૂનમાં ૪૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું અને ૧.૫ કિલોથી વધુ સોનું પણ દાન કર્યું
    • Delhi માં સેના ભવન નજીક મજૂર શિબિરમાં ભીષણ આગ લાગી, જેમાં ૨૦૦ ઘરો બળીને ખાખ થઈ ગયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»China ના ઝૂમાં રીંછ બનવાની નોકરી; વાર્ષિક રૂ.૧૪ લાખ પગાર
    આંતરરાષ્ટ્રીય

    China ના ઝૂમાં રીંછ બનવાની નોકરી; વાર્ષિક રૂ.૧૪ લાખ પગાર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રીંછ બનનાર વ્યકિત પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતે આવનાર વ્યકિત સાથે માનવીય ભાષામાં વાત કરી શકશે નહીં

    China, તા.૨૪

    મધ્ય ચીનનાં એક પ્રાણી સંગ્રહાલયે કાળો રીંછ બની ઝૂમાં ફરવા અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓથી લોકોને મનોરંજન પૂરુ પાડવા માટે એક નોકરીની જાહેરાત બહાર પાડી છે. આ નોકરીમાં એક લાખ યુઆન એટલે કે ૧૫૦૦૦ ડોલર પગાર આપવામાં આવશે.રીંછનું કોસ્ચ્યુમ પહેરી તેની નકલ કરવનું કામ કરવાનું છે અને આ માટે વાર્ષિક ૧૪ લાખ રૂપિયાનું પેકેજ આપવામાં આવશે. મીડિયા અનુસાર હેનાન પ્રાંતનાં લુઓહે શહેરમાં આવેલ લુઓહે પ્રાણી સંગ્રહાલયે ૧૩ જૂને નોકરીની જાહેરાત પાડી હતી.આ જાહેરાતમાં રીંછનું કોસ્ચ્યુમ પહેરી પ્રાણી સંગ્રહાલયમાં ફરવા તથા લોકો સાથે રીંછની જેમ ઇશારાઓમાં વાત કરવા માંગતા યુવાનો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. જાહેરાતમાં એક શરત મૂકવામાં આવી છે અને તે શરત એ છે કે આ વ્યકિતને સમગ્ર દિવસ ચૂપ રહેવુ પડશે અને માણસનાં અવાજમાં એક પણ શબ્દ બોેલવાનો નથી. આ નોકરીની જાહેરાત સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ છે. આ જાહેરાતમાં આ નોકરી માટે અનેક રસપ્રદ શરતો અને ગાઇડલાઇન દર્શાવવામાં આવી છે. આ જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી વધારે હોવી જોઇએ અને તે તંદુરસ્ત હોવો જોઇએ. આ નોકરીમાં છ કલાકની શિફ્ટ હશે. મહિનામાં ચાર રજા આપવામાં આવશે. એક કડક શરત એ મૂકવામાં આવી છે કે રીંછ બનનાર વ્યકિત પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતે આવનાર વ્યકિત સાથે માનવીય ભાષામાં વાત કરી શકશે નહીં. જો કે ઇમરજન્સીમાં આ શરતનાં પાલનમાંથી મુક્તિ આપવામાં આવી છે. ઉમેદવાર પાસે અપેક્ષા રાખવામાં આવી છે કે તે ભોજનની બાબતમાં સહજ હોય કારણકે મુલાકાતીઓ તેને અલગ અલગ પ્રકારની ખાવાની વસ્તુઓ આપી શકે છે અને તેને તમામ લોકોની ખાવાની વસ્તુઓનો સ્વીકાર કરવો પડશે.

    CHINA Job as a bear in a zoo
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    સ્વામી પ્રસાદની જીભ કાપવા બદલ ૫ લાખ રૂપિયાનું ઈનામ, ભગવાન રામ પરની ટિપ્પણીથી વિષ્ણુ દાસે ગુસ્સે

    June 24, 2026
    મુખ્ય સમાચાર

    પેપર લીકનો વિરોધ કરી રહેલા બાળકો રાષ્ટ્રવિરોધી કેવી રીતે છે,Arvind Kejriwal

    June 24, 2026
    અન્ય રાજ્યો

    Shri Sanwalia Seth Temple માં ભક્તોએ જૂનમાં ૪૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું અને ૧.૫ કિલોથી વધુ સોનું પણ દાન કર્યું

    June 24, 2026
    મુખ્ય સમાચાર

    Delhi માં સેના ભવન નજીક મજૂર શિબિરમાં ભીષણ આગ લાગી, જેમાં ૨૦૦ ઘરો બળીને ખાખ થઈ ગયા

    June 24, 2026
    અન્ય રાજ્યો

    CM Suvendu એ બંગાળમાં રસ્તાઓના નામ બદલવા માટે એક સમિતિની રચના કરી

    June 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    પરમાણુ ઠેકાણાઓની તપાસ મુદ્દે US and Iran ફરી સામસામે

    June 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે જે મુક્ત થઇ ગયો છે.

    June 24, 2026

    દશરથ ભાઈ ઉચ્ચ બિયારણ રોપીને વાવણી કરતાં હતાં છતાં પાક કેમ ઓછો ઉતરતો હતો?

    June 24, 2026

    Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ

    June 24, 2026

    ફક્ત ચીનની શરતો પર સંબંધો સુધારવાથી વિનાશક સાબિત થઈ શકે છે, Asaduddin Owaisi

    June 24, 2026

    સ્વામી પ્રસાદની જીભ કાપવા બદલ ૫ લાખ રૂપિયાનું ઈનામ, ભગવાન રામ પરની ટિપ્પણીથી વિષ્ણુ દાસે ગુસ્સે

    June 24, 2026

    પેપર લીકનો વિરોધ કરી રહેલા બાળકો રાષ્ટ્રવિરોધી કેવી રીતે છે,Arvind Kejriwal

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે જે મુક્ત થઇ ગયો છે.

    June 24, 2026

    દશરથ ભાઈ ઉચ્ચ બિયારણ રોપીને વાવણી કરતાં હતાં છતાં પાક કેમ ઓછો ઉતરતો હતો?

    June 24, 2026

    Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.