Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gautam Adani એ ભારતના ગ્રામ્યસ્તરે વસતા સંશોધકો અને ઉદ્યોગ સાહિસકો શોધવા એક રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશ વંદે ભારતમ આરંભી

    June 29, 2026

    Morbiના જુના ઘૂટું રોડ પર કાર અને બાઈક અથડાતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો

    June 29, 2026

    Morbiના બેલા ગામની સીમમાં દુકાનનું શટર ઊંચું કરી રૂ ૧.૪૨ લાખની ચોરી

    June 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gautam Adani એ ભારતના ગ્રામ્યસ્તરે વસતા સંશોધકો અને ઉદ્યોગ સાહિસકો શોધવા એક રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશ વંદે ભારતમ આરંભી
    • Morbiના જુના ઘૂટું રોડ પર કાર અને બાઈક અથડાતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો
    • Morbiના બેલા ગામની સીમમાં દુકાનનું શટર ઊંચું કરી રૂ ૧.૪૨ લાખની ચોરી
    • Gautam Adani નું વાર્ષિક સામાન્ય સભાને સંબોધન
    • Adani Mundra Airport નો સંપૂર્ણ સંકલિત, મલ્ટી- મોડલ લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબ સ્વરુપે આરંભ
    • Ambuja Cements અને લૈલાક વાણિજ્યક મહત્તમ લો-કાર્બન સિમેન્ટ વિકસાવવા માટે ભાગીદાર
    • Sagar Adani ની ઝડપી વીજળીકરણ હાથ ધરવા હિમાયત
    • Colorado-Utah Border પરના જંગલોમાં ભયાનક આગઃ ૩નાં મોત, ૨ ઘાયલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi: સાહિલ માજોઠીની વતન વાપસી માટે વકીલ દીપા જોસેફની યુક્રેન સમક્ષ રજૂઆત
    મોરબી

    Morbi: સાહિલ માજોઠીની વતન વાપસી માટે વકીલ દીપા જોસેફની યુક્રેન સમક્ષ રજૂઆત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૯

    મોરબીનો યુવાન સાહિલ માજોઠી રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે હાલ યુક્રેનની કેદી છાવણીમાં બંધ છે. આ બાબતે સુપ્રીમ કોર્ટના મહિલા વકીલ દીપા જોસેફે યુક્રેનની સંસદના માનવ અધિકાર કમિશનર ડીમીટ્રો વેલેરીયોવિચ લુબીનેટ્‌સને એક સત્તાવાર પત્ર લખીને રજૂઆત કરી છે. વકીલે આ પત્રમાં ભારતીય યુવાનને માનવતાના ધોરણે વહેલી તકે ભારત પરત મોકલવા માટે અપીલ કરી છે.

    વકીલ દીપા જોસેફે પત્રમાં જણાવ્યું છે કે સાહિલ માજોઠી ડિસેમ્બર ૨૦૨૩માં માત્ર ઉચ્ચ અભ્યાસ અર્થે રશિયા ગયો હતો. પરંતુ ત્યાં આર્થિક તંગી અને પ્રતિકૂળ સંજોગોને કારણે તે ફસાઈ ગયો અને તેની મરજી વિરુદ્ધ તેને યુદ્ધના મેદાનમાં ધકેલી દેવામાં આવ્યો હતો. યુક્રેનની સરહદમાં પ્રવેશતા જ સાહિલે સ્વેચ્છાએ આત્મસમર્પણ કર્યું હતું અને તે ક્યારેય કોઈ હિંસામાં સામેલ થવા નહોતો માંગતો. યુક્રેન સત્તાવાળાઓ દ્વારા અત્યાર સુધી તેની સાથે રખાયેલા માનવીય વ્યવહારની પણ વકીલ દીપા જોસેફે પત્રમાં પ્રશંસા કરી છે.

    આ પત્રમાં મુખ્યત્વે માનવતાવાદી અભિગમ પર ભાર મૂકવામાં આવ્યો છે. સાહિલની માતા હસીના બાનુ સિંગલ પેરેન્ટ છે અને હાલ કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે, તેમજ તાજેતરમાં તેમને હૃદયની તકલીફ પણ થઈ છે. દીકરાના વિરહમાં તેમની તબિયત વધુ લથડી રહી છે. આ કેસ હાલ દિલ્હી હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે અને ભારત સરકાર રાજદ્વારી સ્તરે પ્રયત્નશીલ છે. વકીલે યુક્રેન સરકારને અપીલ કરી છે કે એક બીમાર માતા પોતાના એકમાત્ર દીકરાને મળી શકે તે માટે કાયદાકીય અને માનવતાના ધોરણે સાહિલને મુક્ત કરી વતન મોકલવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે.

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbiના જુના ઘૂટું રોડ પર કાર અને બાઈક અથડાતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો

    June 29, 2026
    મોરબી

    Morbiના બેલા ગામની સીમમાં દુકાનનું શટર ઊંચું કરી રૂ ૧.૪૨ લાખની ચોરી

    June 29, 2026
    મોરબી

    Morbiમાં ખેડૂતોના આંદોલનને મહિલાઓનું સમર્થન, દીકરીઓના નાટકે કંપની સામે સવાલ ઉઠાવ્યા

    June 26, 2026
    મોરબી

    Wankaner હાઈવે પર રોંગ સાઈડમાં આવતા ડમ્પરે બાઈકને ઠોકર મારી, બાઈક ચાલક આધેડનું મોત

    June 26, 2026
    મોરબી

    Morbiના સરતાનપર રોડ પર કાર ડમ્પર પાછળ ઘુસી જતા કારમાં સવાર બેના મોત

    June 26, 2026
    મોરબી

    Morbi મહાનગરપાલિકામાં સફાઈ અંગે અરજી કર્યાનો ખાર રાખી ચાર ઇસમોએ યુવાનને માર માર્યો

    June 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gautam Adani એ ભારતના ગ્રામ્યસ્તરે વસતા સંશોધકો અને ઉદ્યોગ સાહિસકો શોધવા એક રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશ વંદે ભારતમ આરંભી

    June 29, 2026

    Morbiના જુના ઘૂટું રોડ પર કાર અને બાઈક અથડાતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો

    June 29, 2026

    Morbiના બેલા ગામની સીમમાં દુકાનનું શટર ઊંચું કરી રૂ ૧.૪૨ લાખની ચોરી

    June 29, 2026

    Gautam Adani નું વાર્ષિક સામાન્ય સભાને સંબોધન

    June 29, 2026

    Adani Mundra Airport નો સંપૂર્ણ સંકલિત, મલ્ટી- મોડલ લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબ સ્વરુપે આરંભ

    June 29, 2026

    Ambuja Cements અને લૈલાક વાણિજ્યક મહત્તમ લો-કાર્બન સિમેન્ટ વિકસાવવા માટે ભાગીદાર

    June 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gautam Adani એ ભારતના ગ્રામ્યસ્તરે વસતા સંશોધકો અને ઉદ્યોગ સાહિસકો શોધવા એક રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશ વંદે ભારતમ આરંભી

    June 29, 2026

    Morbiના જુના ઘૂટું રોડ પર કાર અને બાઈક અથડાતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો

    June 29, 2026

    Morbiના બેલા ગામની સીમમાં દુકાનનું શટર ઊંચું કરી રૂ ૧.૪૨ લાખની ચોરી

    June 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.