Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    01 જુલાઈ નું પંચાંગ

    June 30, 2026

    01 જુલાઈ નું રાશિફળ

    June 30, 2026

    Shreyas Talpade ને હોમ લોન મળી ન હતી,ફરાહ ખાને શાહરૂખ ખાનને ફોન કર્યો,એક સહી અને તેને બેંક તરફથી મંજૂરી મળી ગઈ

    June 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 01 જુલાઈ નું પંચાંગ
    • 01 જુલાઈ નું રાશિફળ
    • Shreyas Talpade ને હોમ લોન મળી ન હતી,ફરાહ ખાને શાહરૂખ ખાનને ફોન કર્યો,એક સહી અને તેને બેંક તરફથી મંજૂરી મળી ગઈ
    • Amarnath Yatra પહેલા જમ્મુ અને કાશ્મીર પોલીસ એલર્ટ પર, માઉન્ટેન રેસ્ક્યુ ટીમે ૧૮ સ્થળોએ મોટી મોક ડ્રીલ કરી
    • મનુષ્ય ભગવાન માટે વીસ ડગલાં ચાલે તો પ્રભુ વીસ ગાઉ ચાલે છે
    • સોનલ પોતાની દીકરી સિદ્ધિને લઈને અચાનક પિયર કેમ આવતી રહી??
    • બોરિયા ગામમાં નલ સે જલ યોજનામાં કૌભાંડની ગંધ
    • Pune કેતન હત્યા કેસમાં નવો વળાંકઃ સિયાના વકીલે ભાઈ સાહિલને ૧૦ કરોડ રૂપિયાની નોટિસ મોકલી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»હું કોઈની કઠપૂતળી નથી, ટ્રમ્પના આરોપો પર ભડક્યા Georgia Maloney
    આંતરરાષ્ટ્રીય

    હું કોઈની કઠપૂતળી નથી, ટ્રમ્પના આરોપો પર ભડક્યા Georgia Maloney

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મેલોની ઇટાલીના રાષ્ટ્રવાદી અને દક્ષિણપંથી વિચારધારા ધરાવતા નેતા હોવાથી ભૂતકાળમાં ટ્રમ્પના સમર્થકો તેમને વૈશ્વિક સ્તરે પોતાના સાથી માનતા હતા

    નવી દિલ્હી,તા.૩૦

    Italyના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ  દ્વારા ય્૭ સમિટને લઈને મૂકવામાં આવેલા ગંભીર આરોપો પર આકરી પ્રતિક્રિયા આપી છે. તાજેતરમાં જ ટ્રમ્પે એક વિવાદાસ્પદ નિવેદનમાં દાવો કર્યો હતો કે ઇટાલીમાં યોજાયેલી ય્૭ સમિટ દરમિયાન જ્યોર્જિયા મેલોનીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના વહીવટીતંત્રના ઈશારે અને તેમના પ્રભાવ હેઠળ કામ કર્યું હતું. ટ્રમ્પના આ સનસનાટીભર્યા આક્ષેપો બાદ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને બંને નેતાઓ વચ્ચેના સંબંધોમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે.

    રોમમાં એક પત્રકાર પરિષદ દરમિયાન ટ્રમ્પના આરોપો અંગે પૂછવામાં આવતા ઇટાલિયન પીએમ મેલોનીએ અત્યંત આક્રમક અને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, “હું કે મારું વહીવટીતંત્ર કોઈ વિદેશી શક્તિ કે કોઈ નેતાની કઠપૂતળી નથી. ઇટાલી એક સાર્વભૌમ રાષ્ટ્ર છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર અમારા નિર્ણયો માત્ર અને માત્ર ઇટાલીના રાષ્ટ્રીય હિતો અને અમારા નાગરિકોની ભલાઈને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવે છે.” મેલોનીએ ઉમેર્યું કે ય્૭ સમિટનું આયોજન સંપૂર્ણપણે પારદર્શી અને લોકતાંત્રિક રીતે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે કરવામાં આવ્યું હતું, જેમાં કોઈ એક દેશનો દબદબો નહોતો.રાજકીય વિશ્લેષકોના મતે, ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગી પાછળ ય્૭ સમિટમાં રશિયા-યુક્રેન યુદ્ધ અને ચીન સામે લેવાયેલા કેટલાક આકરા નિર્ણયો હોઈ શકે છે. ટ્રમ્પ લાંબા સમયથી બાઈડેન વહીવટીતંત્રની વિદેશ નીતિ અને યુક્રેનને અપાતી અબજો ડોલરની સૈન્ય સહાયના વિરોધી રહ્યા છે. સમિટ દરમિયાન મેલોની અને બાઈડેન વચ્ચે ગ્લોબલ સિક્યોરિટી અને આર્થિક પ્રતિબંધો અંગે સમાન સૂર જોવા મળ્યો હતો, જેના કારણે ટ્રમ્પે મેલોની પર બાઈડેનની ’કઠપૂતળી’ હોવાનો આરોપ મઢી દીધો હતો. જોકે, મેલોનીએ સ્પષ્ટ કર્યું કે વૈશ્વિક લોકશાહી અને સુરક્ષા માટે જે યોગ્ય હતું, તે જ નિર્ણયો લેવામાં આવ્યા છે.

    જ્યોર્જિયા મેલોની ઇટાલીના રાષ્ટ્રવાદી અને દક્ષિણપંથી વિચારધારા ધરાવતા નેતા હોવાથી ભૂતકાળમાં ટ્રમ્પના સમર્થકો તેમને વૈશ્વિક સ્તરે પોતાના સાથી માનતા હતા. પરંતુ આ તાજેતરના વિવાદ બાદ બંને દક્ષિણપંથી નેતાઓ સામસામે આવી ગયા છે. મેલોનીએ ટ્રમ્પને નમ્રતાપૂર્વક યાદ અપાવ્યું કે આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરીમાં પરસ્પર સન્માન જરૂરી છે. અમેરિકામાં આગામી રાજકીય બદલાવો વચ્ચે ઇટાલી અને વ્હાઇટ હાઉસના સંબંધો આગામી સમયમાં કેવો વળાંક લે છે, તેના પર હવે આખા વિશ્વની નજર ટકેલી છે.

    Georgia Maloney Italy
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Amarnath Yatra પહેલા જમ્મુ અને કાશ્મીર પોલીસ એલર્ટ પર, માઉન્ટેન રેસ્ક્યુ ટીમે ૧૮ સ્થળોએ મોટી મોક ડ્રીલ કરી

    June 30, 2026
    રાષ્ટ્રીય

    Petrol માં ઈથેનોલના મિશ્રણના એકાદ વર્ષમાં જ સારા પરિણામ મળશે

    June 30, 2026
    રાષ્ટ્રીય

    General Dhiraj Seth બન્યા ભારતીય સેનાના નવા પ્રમુખ

    June 30, 2026
    અન્ય રાજ્યો

    બે-તૃતીયાંશ બહુમતીથી માત્ર ૧૧ ડગલાં દૂર, વિપક્ષની વધી ચિંતા

    June 30, 2026
    અન્ય રાજ્યો

    Mumbai માં ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી, વાહનચાલકો પરેશાન

    June 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    Europe માં રેકોર્ડબ્રેક ગરમીએ ફ્રાન્સમાં વિનાશક સ્વરૂપ ધારણ કર્યું

    June 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    01 જુલાઈ નું પંચાંગ

    June 30, 2026

    01 જુલાઈ નું રાશિફળ

    June 30, 2026

    Shreyas Talpade ને હોમ લોન મળી ન હતી,ફરાહ ખાને શાહરૂખ ખાનને ફોન કર્યો,એક સહી અને તેને બેંક તરફથી મંજૂરી મળી ગઈ

    June 30, 2026

    Amarnath Yatra પહેલા જમ્મુ અને કાશ્મીર પોલીસ એલર્ટ પર, માઉન્ટેન રેસ્ક્યુ ટીમે ૧૮ સ્થળોએ મોટી મોક ડ્રીલ કરી

    June 30, 2026

    મનુષ્ય ભગવાન માટે વીસ ડગલાં ચાલે તો પ્રભુ વીસ ગાઉ ચાલે છે

    June 30, 2026

    સોનલ પોતાની દીકરી સિદ્ધિને લઈને અચાનક પિયર કેમ આવતી રહી??

    June 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    01 જુલાઈ નું પંચાંગ

    June 30, 2026

    01 જુલાઈ નું રાશિફળ

    June 30, 2026

    Shreyas Talpade ને હોમ લોન મળી ન હતી,ફરાહ ખાને શાહરૂખ ખાનને ફોન કર્યો,એક સહી અને તેને બેંક તરફથી મંજૂરી મળી ગઈ

    June 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.