Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    July 14, 2026

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી બજારમાં સાવચેતીનો માહોલ…!!!
    • Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી
    • 15 જુલાઈનું પંચાંગ
    • 15 જુલાઈનું રાશિફળ
    • “ભારત હંમેશા અમારો મિત્ર છે, અફઘાન લોકો પાકિસ્તાનને જવાબ આપે છે, અફઘાન કાર્યકર્તા
    • Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા
    • ચન્ની વિરુદ્ધ રાજા લડાઈ પંજાબથી દિલ્હી પહોંચી ગઈ છે, શું Rahul Gandhi કોઈ મોટો નિર્ણય લેશે?
    • Surat સુમુલ ડેરી ચૂંટણી ૨૦૨૬ઃ ૯ બેઠકો પર મતદાન ૧૫ જુલાઈએ, ૧૭ જુલાઈએ પરિણામ; ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot ના પ્રૌઢની અર્ધબળેલ હાલતમાં લાશ મળી આવી હતી
    રાજકોટ

    Rajkot ના પ્રૌઢની અર્ધબળેલ હાલતમાં લાશ મળી આવી હતી

    Vikram RavalBy Vikram RavalDecember 30, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પ્રૌઢે વિમો પકવવા માટે ખુની ખેલ ખેલી ખોફનાક કાવત્રુ રચી પડોશીને મોતને ઘાટ ઉતારી દીધાનો ઘટસ્ફોટ થયો

    Rajkot, તા. ૩૦

    ગોંડલના મોટા મહિકા ગામે બે દિવસ પુર્વે  રાજકોટના પ્રૌઢની અર્ધબળેલ હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવમાં પોલીસ તપાસમાં આ લાશ રાજકોટના પ્રૌઢની નહિ પણ તેના પાડોશીની હોવાની અને રાજકોટના પ્રૌઢે વિમો પકવવા માટે ખુની ખેલ ખેલી ખોફનાક કાવત્રુ રચી પડોશીને મોતને ઘાટ ઉતારી દીધાનું ઘટસ્ફોટ થતા ખળભળાટ મચી ગયો છે. રૂરલ એલસીબી અને ગોંડલ તાલુકા પોલીસે ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર આપતી આ ઘટના ઉપરથી ફોરેન્સિક પીએમ રિપોર્ટના આધારે પડદો ઊંચક્યો છે.

    મળતી માહિતી મુજબ, ગોંડલ તાલુકાનાં મોટા મહીકા ગામે ખંઢેર બનેલા રહેણાંક મકાનમાંથી બે દિ’ પુર્વે અર્ધ સળગેલી હાલતમાં પુરુષની લાશ મળી આવતા તાલુકા પોલીસ તથા એલસીબી મોટા મહીકા દોડી ગઇ હતી અને બનાવ શંકાસ્?પદ હોય મૃતદેહને ફોરેન્?સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો હતો અને મૃતકની ભાડ મેળવતા પુછપરછ શરૂ કરતાં ગ્રામજનોનાં કહેવા મુજબ મૃતક રાજકોટમાં મોરબી રોડ ઉપર સદગુરૂ સોસાયટીમાં રહેતાં હસમુખભાઈ મુળશંકર વ્?યાસ (ઉ.૪૬) હોવાનું જાણવા મળ્યું હતું.

    વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેના બે લગ્ન થયા છે અને તે હાલ બીજી પત્ની સાથે પોતાના આગલા ઘરના બે સંતાનો સાથે રહે છે. તેનું મૂળ વતન મોટા મહિકા ગામ હોય ત્યાં તેના માતાના મઢે અવારનવાર આવતા હતા. બે દિવસ પહેલાં પણ તેઓ ત્યાં આવ્યા હતા. તેઓએ ગામના લોકો પાસેથી કોથળો માંગ્યો હોવાનું કહેતા પોલીસને કંઈક અજુગતું લાગતા આગળ તપાસ શરૂ કરી હતી. પોલીસે આ મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મોકલ્યો હતો. અને ઘટનાસ્થળની આસપાસ તપાસ કરી હતી. જેમાં મૃતક ત્યાંજ બળી ગયાનું જાણવા મળ્યું હતું જેથી આ આત્મહત્યા હોવાનું પ્રાથમિક તારણ પોલીસે લગાવ્યું હતું. જો કે ફોરેન્સિક પીએમનો રિપોર્ટ આવતાં તેમાં મૃતદેહને પહેલાં ગળેટુંપો આપેલો હોવાનું ફલિત થતા પોલીસ ચોંકી ગઈ હતી અને ઉંડી તપાસ શરૂ કરી હતી. બાદમાં તપાસ કરતા આ મૃતદેહ હસમુખભાઈ નહીં પણ તેના પાડોશમાં રહેતાં સંદીપભાઈ ગૌસ્વામીનો હોવાનું ખુલ્યું હતું. જેની વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, હસમુખભાઈએ જ સંદીપભાઈની હત્યા કરી મૃતદેહ સળગાવી નાખ્યો હતો અને મૃતદેહ પોતાનો હોવાની ઓળખ ઉભી કરી હતી. તેમનો હેતુ વીમો પકાવવાનો હતો પણ એક પીએમ રિપોર્ટે તેમનો ખેલ બગાડી નાખ્યો હતો અને આ કાવતરાનો પર્દાફાશ થઈ ગયો હતો.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા

    July 14, 2026
    રાજકોટ

    Pm Modi ૧૭ જુલાઈએ Rajkotના ભક્તિનગર રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે

    July 14, 2026
    રાજકોટ

    Rajkot: ૧૦ વર્ષની બાળકીના મોતે ખોલી પોલ, જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ

    July 14, 2026
    રાજકોટ

    Rajkot: શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન

    July 14, 2026
    રાજકોટ

    Rajkotમાં નકલી ઘરેણાના કોભાંડમાં લાલજી જોગરાણાના જામીન રદ

    July 14, 2026
    રાજકોટ

    Rajkot મુંજકામા કોલેજિયન યુવતીનું ચક્કર બાદ રહસ્યમય મોત

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    July 14, 2026

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026

    15 જુલાઈનું રાશિફળ

    July 14, 2026

    “ભારત હંમેશા અમારો મિત્ર છે, અફઘાન લોકો પાકિસ્તાનને જવાબ આપે છે, અફઘાન કાર્યકર્તા

    July 14, 2026

    Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા

    July 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    July 14, 2026

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.