Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    America નું લોસ એન્જલસ શહેર આ દિવસોમાં હિંસાની ઝપેટમાં

    June 10, 2025

    America માં 20 પ્રવાસીઓને લઈ જતું વિમાન તૂટી પડયું : 20 પ્રવાસીઓ ચમત્કારિક બચાવ

    June 10, 2025

    Tariffs ના મારથી ચીનની નિકાસ ઘટી છે : ભાવ તૂટી રહ્યા છે

    June 10, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • America નું લોસ એન્જલસ શહેર આ દિવસોમાં હિંસાની ઝપેટમાં
    • America માં 20 પ્રવાસીઓને લઈ જતું વિમાન તૂટી પડયું : 20 પ્રવાસીઓ ચમત્કારિક બચાવ
    • Tariffs ના મારથી ચીનની નિકાસ ઘટી છે : ભાવ તૂટી રહ્યા છે
    • Russia મધ્ય-યુક્રેન તરફ આગળ ધસે છે, કીવના હુમલાનો બહુ પાંખીયો જવાબ આપે છે
    • US President સામે કેસ: લોસ એન્જલસમાં સૈનિકો મોકલવાનો વિરોધ
    • ભારતને મળશે સ્વદેશી Air Defense System, 30 હજાર કરોડ રૂપિયામાં ડીલ થશે
    • Raja Raghuvanshi Murder Case,સોનમ રઘુવંશીને કસ્ટડીમાં લેવામાં આવી,72 કલાકના રિમાન્ડ
    • ભ્રષ્ટાચાર ખતમ કરવો હોય તો રૂ.500ની ચલણી નોટ બંધ કરો: NDAના દિગ્ગજ નેતાની માગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Rasha એ જ્હાન્વી, સુહાના અને ખુશીને અનુભવી ગણાવી
    મનોરંજન

    Rasha એ જ્હાન્વી, સુહાના અને ખુશીને અનુભવી ગણાવી

    Vikram RavalBy Vikram RavalJanuary 18, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    તાજેતરમાં રાશા, અમન, ફિલ્મના ડિરેક્ટર અભિષેક કપુર અને રવિના ટંડન સાથે બીગબોસ ૧૮ના એપિસોડમાં જોવા મળી હતી

    Mumbai,તા.૧૮

    રવિના ટંડનની દિકરી રાશા થડાની ‘આઝાદ’ સાથે ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહી છે. ત્યારે હવે અન્ય સ્ટાર કિડ્‌ઝ સાથે તેની સરખામણી શરૂ થઈ ગઈ છે. આ અંગે જવાબ આપતાં તેણે કહ્યું કે જ્હાન્વી અને ખુશી કપૂર તેમજ સુહાના ખાન તેનાથી વધારે અનુભવી છે. ‘આઝાદ’માં તેની સાથે અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન પણ ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં અજય દેવગન સાથે ડાયના પેન્ટી પણ છે. આ ફિલ્મનું ગીત ‘ઉયી અમ્મા’ તાજેતરમાં રિલીઝ થયું છે, જેમાં રાશા થડાનીના ઘણા વખાણ થઈ રહ્યાં છે. હવે તેઓ આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે તાજેતરમાં રાશાએ પોતાની સરખામણી અંગે જવાબ આપ્યો હતો. “મને લાગે છે કે મારા કરતાં જ્હાન્વી, ખુશી અને સુહાના બધાં જ અનુભવી છે. તેમણે મારા કરતાં વધારે કામ કર્યું છે. તેમની ફિલ્મો રિલીઝ પણ થઈ ચૂકી છે. તેથી મને લાગે છે, મારે તો એમની પાસેથી શીખવું જોઈએ. તેમની પાસે વધારે અનુભવ છે તેથી સરખામણી જેવું કશું નથી.”તાજેતરમાં રાશા, અમન, ફિલ્મના ડિરેક્ટર અભિષેક કપુર અને રવિના ટંડન સાથે બીગબોસ ૧૮ના એપિસોડમાં જોવા મળી હતી. રાશાને સલમાન સાથે બાળપણથી સારું બનતું હતું. રાશાએ સલમાન સાથે બિગબોસના સેટ પરથી તસવીરો પણ શેર કરી હતી. જ્યારે આ તસવીરો વચ્ચે એક તસવીર એવી પણ હતી, જેમાં નાની રાશા સલમાનના ખોળામાં બેઠી હતી. તેની કૅપ્શનમાં તેણે લખ્યું હતું,“એક ચક્ર પૂરું થયું હોય એવી ક્ષણ.” તેમની આ ફિલ્મ ૧૭ જાન્યુઆરીએ થિએટરમાં રિલીઝ થશે.

    RASHA
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Actress Munmun Dutta ’બિગ બોસ ૧૯’ માં એન્ટ્રી કરી શકે છે

    June 9, 2025
    મનોરંજન

    Akshay Kumar કાર્યક્રમમાં રવિના ટંડનની પુત્રી રાશા સાથે ટક્કર મારી

    June 9, 2025
    મનોરંજન

    Ranbir-Alia નો નવો વૈભવી બંગલો તૈયાર છે, ટૂંક સમયમાં પુત્રી રાહા સાથે હાઉસવોર્મિંગ કરશે

    June 9, 2025
    મનોરંજન

    Aishwarya સાથે જોવા મળી ટીવી સુપરસ્ટાર, તેના સ્ટાઇલના લાખો ચાહકો છે

    June 9, 2025
    મનોરંજન

    Sonakshi Sinha ને શરદી, ખાંસી અને તાવ આવી રહ્યો છે, પતિ ઝહીરે તેની મજાક ઉડાવી

    June 9, 2025
    ખેલ જગત

    ત્રણ વર્ષથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો,સગાઈ પછી Rinku Singh

    June 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    America નું લોસ એન્જલસ શહેર આ દિવસોમાં હિંસાની ઝપેટમાં

    June 10, 2025

    America માં 20 પ્રવાસીઓને લઈ જતું વિમાન તૂટી પડયું : 20 પ્રવાસીઓ ચમત્કારિક બચાવ

    June 10, 2025

    Tariffs ના મારથી ચીનની નિકાસ ઘટી છે : ભાવ તૂટી રહ્યા છે

    June 10, 2025

    Russia મધ્ય-યુક્રેન તરફ આગળ ધસે છે, કીવના હુમલાનો બહુ પાંખીયો જવાબ આપે છે

    June 10, 2025

    US President સામે કેસ: લોસ એન્જલસમાં સૈનિકો મોકલવાનો વિરોધ

    June 10, 2025

    ભારતને મળશે સ્વદેશી Air Defense System, 30 હજાર કરોડ રૂપિયામાં ડીલ થશે

    June 10, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    America નું લોસ એન્જલસ શહેર આ દિવસોમાં હિંસાની ઝપેટમાં

    June 10, 2025

    America માં 20 પ્રવાસીઓને લઈ જતું વિમાન તૂટી પડયું : 20 પ્રવાસીઓ ચમત્કારિક બચાવ

    June 10, 2025

    Tariffs ના મારથી ચીનની નિકાસ ઘટી છે : ભાવ તૂટી રહ્યા છે

    June 10, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.