Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sophie Devine ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર સોફી ડિવાઇનએ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    June 17, 2025

    તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

    June 17, 2025

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sophie Devine ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર સોફી ડિવાઇનએ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
    • તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
    • Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી
    • Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો
    • Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ
    • Junagadh: ભાગોળેથી રૂા. ૬૦,૩૬,૮૦૦ નો વિદેશી દારૂ પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ
    • Rajkot: લોધીકાની કંપનીનો ખાનગી ડેટા એકાઉન્ટન્ટએ હરીફ પેઢીને આપી દીધો
    • Surendranagar: માલવણ નજીક રામદેવ હોટલ ખાતેથી રૂ. 41.46 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Jasdan ના ખાંડા હડમતીયા ગામે ગાંજા નું વાવેતર પકડાયું
    સૌરાષ્ટ્ર

    Jasdan ના ખાંડા હડમતીયા ગામે ગાંજા નું વાવેતર પકડાયું

    Vikram RavalBy Vikram RavalJanuary 18, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એસઓજીએ દરોડો પાડી 24000 ની કિંમતનો બે કિલો અને 416 ગ્રામ 30 લીલા ગાંજાના છોડ કબજે કર્યા, ખેડૂતની ધરપકડ 

    Jasdan,તા.18

    જસદણ તાલુકાના ખાંડા હડમતીયા ગામની સીમમાં કપાસના પાકમાં ગાંજાની ખેતી કરતા ખેડૂતને એસસોજીએ ઉઠાવી લઈ રૂપિયા 24000 ની કિંમતના બે કિલો અને 416 ગ્રામના 30 ગાંજાના 30 છોડ  કબજે કરી સ્થાનિક પોલીસ મથકે  ગુનો નોંધી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ વ્યસન થી યુવાઓને બચાવવા  માટે નશીલા પદાર્થને હેરાફેરી અને વાવેતર ને અટકાવવા રાજકોટ જિલ્લા એસ.પી. હિમકરસિંહ એ આપેલી સૂચનાને પગલે એસસોજીના પીઆઈ એફ .એમ. પારગી ચેતના સ્ટાફે  ઠાગા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે જસદણ તાલુકાના ખાંડા હડમતીયા ગામે રહેતા ખોડા વાઘજી રોજાસરા નામના ખેડૂતે પોતાના વાડીમાં કપાસના પાકમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાને હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ અગ્રાવત અને વિજયગીરી ગોસ્વામીને મળેલી બાતમીના આધારે પીએસઆઇ બી સી મીયાત્રા, એએસઆઈ જયવીરસિંહ રાણા, સંજયભાઈ નિરંજની, ઇન્દ્રસિંહ જાડેજા ,અમિતભાઈ કનેરીયા, અતુલભાઇ ડાભી , હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ અને  શિવરાજભાઈ ખાચર સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન  બે કિલો 416ગ્રામ 30 ગાંજાના છોડ સાથે ખોડા  રોજાસરા ની ધરપકડ કરી રૂપિયા 24000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા ખોડા એ આર્થિક જરૂરિયાત માટે પ્રથમ વખત ગાંજાનું વાવેતર કરવા જતા પોલીસના હાથમાં દબોચાય ગયો છે. જસદણ પોલીસ મથકના ચોપડે ખોડા વાઘજી રોજાસરા વિરુદ્ધ એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ આદર્યો છે

    Jasdan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: ભાગોળેથી રૂા. ૬૦,૩૬,૮૦૦ નો વિદેશી દારૂ પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: માલવણ નજીક રામદેવ હોટલ ખાતેથી રૂ. 41.46 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Jetpur માં નજીવી બાબતે યુવક પર ત્રણ શખ્સો છરી વડે હુમલો

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Sophie Devine ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર સોફી ડિવાઇનએ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    June 17, 2025

    તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

    June 17, 2025

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025

    Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો

    June 17, 2025

    Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ

    June 17, 2025

    Junagadh: ભાગોળેથી રૂા. ૬૦,૩૬,૮૦૦ નો વિદેશી દારૂ પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sophie Devine ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર સોફી ડિવાઇનએ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    June 17, 2025

    તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

    June 17, 2025

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.