Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Mehsana: પતિની હત્યા માટે પત્ની અને દીકરીએ કાવતરું રચ્યું, કાર નીચે કચડવાની ભાણેજને સોપારી આપી

    July 17, 2026

    Paresh Rawal દાવો કરે છે કે ઓએમજી-૨” ની મૂળ વાર્તા અને વિચાર મારો હતો

    July 17, 2026

    Ahmedabadમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો મોટો પર્દાફાશઃ ૭૫થી વધુ એકાઉન્ટ, હવાલા-સાયબર ફ્રોડ એંગલથી પોલીસની તપાસ તેજ

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Mehsana: પતિની હત્યા માટે પત્ની અને દીકરીએ કાવતરું રચ્યું, કાર નીચે કચડવાની ભાણેજને સોપારી આપી
    • Paresh Rawal દાવો કરે છે કે ઓએમજી-૨” ની મૂળ વાર્તા અને વિચાર મારો હતો
    • Ahmedabadમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો મોટો પર્દાફાશઃ ૭૫થી વધુ એકાઉન્ટ, હવાલા-સાયબર ફ્રોડ એંગલથી પોલીસની તપાસ તેજ
    • Gandhinagar: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨માંથી ૧૬૦ બેઠકો જીતવાના ભવ્ય લક્ષ્યાંક સાથે ગંભીર મંથન
    • Vicky Kaushal તેની પત્ની Katrina Kaif ને રોમેન્ટિક રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી
    • Mehsanaમાં શિક્ષિકા ડમ્પર નીચે કચડાઇ; ગાંધીનગર અને સુરતમાં પણ અકસ્માત
    • Swasika Vijay લગ્ન પહેલાના બ્રેકઅપ પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, તે ખોટો નહોતો, ફક્ત ભાગ્ય નિષ્ફળ ગયું
    • Vadodara: સાવલીના લામડાપુરા પાસે યુવકે રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પત્નીના દગાથી કંટાળીને પગલું ભર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Priyanka Chopra એ ભાઈનાં લગ્ન મન મૂકીને માણ્યાં
    મનોરંજન

    Priyanka Chopra એ ભાઈનાં લગ્ન મન મૂકીને માણ્યાં

    Vikram RavalBy Vikram RavalFebruary 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સિદ્ધાર્થની જાનમાં પ્રિંયકા અને નિક જોનાસે પરિવાર સાથે બોલિવૂડના હિટ ગીતો સાથે પોતાની ખુશી વ્યક્ત કરી હતી

    Mumbai, તા.૧૦

    પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થના લગ્ન મુંબઈ ખાતે ધામધૂમથી થયા હતા. પ્રિયંકાએ લગ્નના વરઘોડામાં બ્લ્યૂ ડ્રેસ સાથે મન મૂકીને ડાન્સ કર્યો હતો. સિદ્ધાર્થની જાનમાં પ્રિંયકા અને નિક જોનાસે પરિવાર સાથે બોલિવૂડના હિટ ગીતો સાથે પોતાની ખુશી વ્યક્ત કરી હતી.  સિદ્ધાર્થના લગ્ન માણી રહેલા પ્રિયંકા અને નિક જોનાસના ફોટોગ્રાફ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. પ્રિયંકા ચોપરા બીજી ફેબ્રુઆરીએ હૈદરાબાદથી મુંબઈ પરત આવી હતી. નીલમ ઉપાધ્યાય સાથે સિદ્ધાર્થના લગ્ન નિમિત્તે પ્રિયંકાએ માતા કી ચૌકી સાથે પ્રસંગોની શરૂઆત કરી હતી. બાદમાં પીઠીના પ્રસંગના ફોટોગ્રાફ પણ તેણે શેર કર્યા હતા. બાદમાં મહેંદી સુધીમાં નિક જોનાસ અને તેના માતા-પિતા પણ લગ્નમાં જોડાઈ ગયા હતા. પ્રિયંકાની કઝિન મનારા ચોપરાએ લગ્નના દરેક પ્રસંગમાં હાજરી આપી હતી. પ્રિયંકાને પોતાની કઝિન મનારા અને પરિણિતી સાથે ખાસ નહીં ફાવતું હોવાનું કહેવાય છે. જો કે પ્રિયંકાના ભાઈના લગ્નમાં મનારા ઉપરાંત પરિણીતીએ પણ હાજરી આપી હતી. પરિણીતી અને રાઘવ ચઢ્ઢાએ પોતાના ઘરનો પ્રસંગ હોય તેમ લગ્નમાં ભાગ લીધો હતો. લગ્ન પૂર્વ સંગીત નાઈટમાં પણ પ્રિયંકા અને નિકે બોલિવૂડના હિટ ગીતો પર મન મૂકીને ડાન્સ કર્યો હતો. પ્રિયંકા ચોપરાને અંબાણી પરિવાર સાથે નિકટતા છે. નિક જોનાસ-પ્રિયંકાના લગ્નમાં પણ ઈશા અંબાણી સહિત પરિવારે હાજરી આપી હતી. પ્રિયંકા-નિકે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભાગ લીધો હતો. સિદ્ધાર્થ ચોપરાના લગ્નમાં નીતા અંબાણીએ દીકરી ઈશા અને પુત્રવધૂઓ રાધિકા-શ્લોકા સાથે હાજરી આપી હતી અને પ્રિયંકા તથા પરિવારને શુભેચ્છા આપી હતી.

    Priyanka Chopra
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Paresh Rawal દાવો કરે છે કે ઓએમજી-૨” ની મૂળ વાર્તા અને વિચાર મારો હતો

    July 17, 2026
    મનોરંજન

    Vicky Kaushal તેની પત્ની Katrina Kaif ને રોમેન્ટિક રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી

    July 17, 2026
    મનોરંજન

    Swasika Vijay લગ્ન પહેલાના બ્રેકઅપ પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, તે ખોટો નહોતો, ફક્ત ભાગ્ય નિષ્ફળ ગયું

    July 17, 2026
    મનોરંજન

    Mouni Roy છૂટાછેડા પછી તેના સહ-અભિનેતા અર્જુન બિજલાનીને ડેટ કરી રહી નથી

    July 17, 2026
    મનોરંજન

    ‘યે કાલી કાલી આંખે’ ફેમ અભિનેત્રી Aanchal Singh બિઝનેસમેન મોહિત ચાવલા સાથે સગાઈ કરી લીધી

    July 17, 2026
    મનોરંજન

    એકતા કપૂરની ફિલ્મ ‘રાગિણી 3’નું લંડનમાં શૂટિંગ શરૂ થઈ ગયું : Actress Tamannaah Bhatia

    July 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Mehsana: પતિની હત્યા માટે પત્ની અને દીકરીએ કાવતરું રચ્યું, કાર નીચે કચડવાની ભાણેજને સોપારી આપી

    July 17, 2026

    Paresh Rawal દાવો કરે છે કે ઓએમજી-૨” ની મૂળ વાર્તા અને વિચાર મારો હતો

    July 17, 2026

    Ahmedabadમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો મોટો પર્દાફાશઃ ૭૫થી વધુ એકાઉન્ટ, હવાલા-સાયબર ફ્રોડ એંગલથી પોલીસની તપાસ તેજ

    July 17, 2026

    Gandhinagar: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨માંથી ૧૬૦ બેઠકો જીતવાના ભવ્ય લક્ષ્યાંક સાથે ગંભીર મંથન

    July 17, 2026

    Vicky Kaushal તેની પત્ની Katrina Kaif ને રોમેન્ટિક રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી

    July 17, 2026

    Mehsanaમાં શિક્ષિકા ડમ્પર નીચે કચડાઇ; ગાંધીનગર અને સુરતમાં પણ અકસ્માત

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Mehsana: પતિની હત્યા માટે પત્ની અને દીકરીએ કાવતરું રચ્યું, કાર નીચે કચડવાની ભાણેજને સોપારી આપી

    July 17, 2026

    Paresh Rawal દાવો કરે છે કે ઓએમજી-૨” ની મૂળ વાર્તા અને વિચાર મારો હતો

    July 17, 2026

    Ahmedabadમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો મોટો પર્દાફાશઃ ૭૫થી વધુ એકાઉન્ટ, હવાલા-સાયબર ફ્રોડ એંગલથી પોલીસની તપાસ તેજ

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.