Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad and Surat માં બે આપઘાતના બનાવમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે

    April 27, 2026

    ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની ૨૮મી મતગણતરી

    April 27, 2026

    તંત્રી લેખ…ટ્રમ્પ પર વધુ એક હુમલો

    April 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad and Surat માં બે આપઘાતના બનાવમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે
    • ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની ૨૮મી મતગણતરી
    • તંત્રી લેખ…ટ્રમ્પ પર વધુ એક હુમલો
    • Japan માં Earthquake નો જોરદાર આંચકો, લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા, તીવ્રતા ૬.૧ ની
    • Bangladesh માં એક હિન્દુ યુવકનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. તે ત્રણ દિવસથી ગુમ હતો
    • Iran હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાની અને યુદ્ધવિરામ માટે સંમત થવાની ઓફર કરે છે
    • Sanju Samson ને આઇપીએલમાં ૫,૦૦૦ રન પૂરા કરનાર સૌથી ઝડપી ભારતીય બન્યો
    • Punjab ની જીત બાદ પ્રીતિ ઝિન્ટાએ હનુમાન મંદિરની મુલાકાત લીધી, માથું નમાવ્યું અને આશીર્વાદ માંગ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»સેલિબ્રિટી માસ્ટરશેફમાં ભાઇને યાદ કરી પવિત્ર રિશ્તા ફેમ રડી પડ્યા
    મનોરંજન

    સેલિબ્રિટી માસ્ટરશેફમાં ભાઇને યાદ કરી પવિત્ર રિશ્તા ફેમ રડી પડ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 19, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ સ્પર્ધા શોમાં દરેક જણને તહેવારો દરમિયાન બનાવવામાં આવતી વાનગી બનાવવા જણાવવામાં આવ્યું હતું

    Mumbai, તા.૧૯

    રૂપેરી પડદા પર દર્શકોનું મનોરંજન કરતા અને દોમ દોમ સાહ્યબીમાં રહેતા કલાકારોને જોઇને સામાન્ય લોકોને લાગે છે કે તેઓ કેટલા સુખી છે, ખુશ છે અને મઝાની લાઇફ જીવે છે, પણ તેઓ પણ જીવનમાં કેટલાય દુઃખ, પીડા, હતાશાનો સામનો કરતા હોય છે તેના પર આપણી નજર નથી પડતી. દુનિયા સામે હસતો દેખાતા ચહેરાનું રૂદન કોઇ જાણતું નથી હોતું. આવી જ કંઇ વિતક કથા સેલિબ્રિટી માસ્ટરશેફ શોમાં અનુભવી અભિનેત્રી ઉષા નાડકર્ણીએ આંસુ નિતરતી આંખોએ વર્ણવી હતી, જે જોઇને સેલિબ્રિટી જજોની આંખ પણ ભીની થઇ ગઇ હતી.હાલમાં ટીવી પર સેલિબ્રિટી માસ્ટરશેફ શોમાં ફેસ્ટિવલ સ્પેશિયલ ચાલી રહી છે. આ શોમાં દિપીકા કક્કર, નિક્કી તંબોલી, અભિજીત સાવંત અને જાણીતા અનુભવી અભિનેત્રી ઉષા નાડકર્ણી પણ જોવા મળી રહ્યા છે. આ બધા સેલિબ્રિટીઓએ પ્રતિયોગી બનીને આ શોમાં ભાગ લીધો છે. તેઓ તેમની રસોઇ કુશળતાથી દર્શકો અને સેલિબ્રિટી જજોને પ્રભાવિત કરી રહ્યા છે. આ શોનો એક નવો પ્રોમો હાલમાં રિલીઝ કરવામાં આવ્યો છે.સોશિયલ મીડિયા પર રજૂ કરવામાં આવેલા એક પ્રોમો અનુસાર એપિસોડે ભાવનાત્મક ટર્ન લીધો હતો. એ સમયે ઉષા નાડકર્ણીએ તેમના દિવંગત ભાઇ વિશે દિલ ખોલીને વાત કરી હતી, જેને સાંભળીને જજ પણ ભાવુક થઇ ગયા હતા. ઉષા નાડકર્ણીએ કામની પ્રતિબદ્ધતાઓને કારણે એકલા તહેવાર મનાવવાની પીડા યાદ કરી હતી.આ સ્પર્ધા શોમાં દરેક જણને તહેવારો દરમિયાન બનાવવામાં આવતી વાનગી બનાવવા જણાવવામાં આવ્યું હતું. ઉષા નાડકર્ણી ગણેશ ઉત્સવનો તહેવાર પસંદ કર્યો હતો. સ્ટારશેફ અને જજ વિકાસ ખન્નાએ બધા સાથે ઘરના બનેલા ખાવાના મહત્વ વિશે વાત કરી હતી. તેઓ જ્યારે ઉષા નાડકર્ણી પાસે આવ્યા ત્યારે તેમને પૂછ્યું હતું કે તેઓ હંમેશા એકલા તહેવાર ઉજવવાનો ઉલ્લેખ કેમ કરે છે, ત્યારે ઉષા નાડકર્ણીએ તેના ભૂતકાળનો ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમના દીકરાનો ઉછેર પહેલા તેમની માતાએ અને બાદમાં તેમના નાના ભાઇએ કર્યો હતો, કારણ કે તેઓ જૉબ કરતા હતા અને બાદમાં નાટકો, સિરિયલો અને ફિલ્મોમા બિઝી રહેવાને કારણે તેમને ક્યારેય દીકરાની પરવરિશ કરવાનો સમય જ નહીં મળ્યો અને એમના નાના ભાઇએ તેમના દીકરાને માતાની ખોટ સાલવા દીધી નહીં.

    actress Usha Nadkarni
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Punjab ની જીત બાદ પ્રીતિ ઝિન્ટાએ હનુમાન મંદિરની મુલાકાત લીધી, માથું નમાવ્યું અને આશીર્વાદ માંગ્યા

    April 27, 2026
    મનોરંજન

    Akshay Kumar ની ‘ભૂત બંગલા’ની એક સપ્તાહમાં ૧૩૫ કરોડની કમાણી

    April 27, 2026
    મનોરંજન

    કાર્તિક આર્યનની ‘Captain India’ સ્વતંત્રતા દિવસે રિલીઝ થશે

    April 27, 2026
    મનોરંજન

    Box Office પર Hollywood ફિલ્મ ‘Michael’નો ‘મૂનવોક’

    April 27, 2026
    મનોરંજન

    દીકરાની ફિલ્મના ઈવેન્ટમાં રડી પડ્યો Aamir Khan, સોશિયલ મીડિયામાં VIDEO વાઈરલ

    April 27, 2026
    મનોરંજન

    Kantara વિવાદમાં રણવીરની માફી સ્વીકારી કેસ બંધ કરવા હાઈકોર્ટ સંમત

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad and Surat માં બે આપઘાતના બનાવમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે

    April 27, 2026

    ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની ૨૮મી મતગણતરી

    April 27, 2026

    તંત્રી લેખ…ટ્રમ્પ પર વધુ એક હુમલો

    April 27, 2026

    Japan માં Earthquake નો જોરદાર આંચકો, લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા, તીવ્રતા ૬.૧ ની

    April 27, 2026

    Bangladesh માં એક હિન્દુ યુવકનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. તે ત્રણ દિવસથી ગુમ હતો

    April 27, 2026

    Iran હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાની અને યુદ્ધવિરામ માટે સંમત થવાની ઓફર કરે છે

    April 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad and Surat માં બે આપઘાતના બનાવમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે

    April 27, 2026

    ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની ૨૮મી મતગણતરી

    April 27, 2026

    તંત્રી લેખ…ટ્રમ્પ પર વધુ એક હુમલો

    April 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.