Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે
    • લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી
    • Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો
    • Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા
    • ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!
    • 03 મેનું પંચાંગ
    • 03 મેનું રાશિફળ
    • ગુજરાતના ધારાસભ્યો હવે ‘Vande Bharat’ and ‘Tejas’ માં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, May 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»હાર બાદ England – Pakistan ટીમમાં મોટી હલચલ
    ખેલ જગત

    હાર બાદ England – Pakistan ટીમમાં મોટી હલચલ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 3, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Karachi,

    શનિવારે દક્ષિણ આફ્રિકા સામે રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી ગ્રુપ મેચ પહેલા જ જોસ બટલરે ઈંગ્લેન્ડની ODI  કેપ્ટનશીપમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. બુધવારે અફઘાનિસ્તાન સામે હાર્યા બાદ ઈંગ્લેન્ડ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું.

    આ 34 વર્ષીય ખેલાડીએ અહીં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, હું ઈંગ્લેન્ડની કેપ્ટન્સી છોડવાનો છું. મારા અને ટીમ માટે આ યોગ્ય નિર્ણય છે. તેણે કહ્યું, તે એકદમ સ્પષ્ટ છે. આ ટૂર્નામેન્ટ પરિણામોની દ્રષ્ટિએ મારી કેપ્ટનશિપ માટે મહત્વપૂર્ણ હતી.

    દેખીતી રીતે છેલ્લી કેટલીક ટૂર્નામેેન્ટમાં ખરાબ પ્રદર્શન પછી, હવે આ ટુર્નામન્ટમાંથી બે હાર સાથે બહાર થવું મને લાગે છે કે આ કદાચ મારા અને મારી કેપ્ટનશિપ નો અંત છે, તે શરમજનક છે.

    બ્રેન્ડન તાજેતરમાં મર્યાદિત ઓવરોની ટીમમાં જોડાયા બાદ, હું તેની સાથે નજીકથી કામ કરવા માટે ખરેખર ઉત્સાહિત હતો. હું ટીમને આગળ લઈ જવા માટે ખૂબ જ ઝડપી ટર્નઅરાઉન્ડની અપેક્ષા રાખતો હતો. પરંતુ તે તે રીતે કામ કરતું નથી. આવી સ્થિતિમાં તે મારા અને ટીમ માટે છે.પરિવર્તન માટે પણ આ યોગ્ય સમય છે. જોકે બટલરે નિવૃત્તિ લેવાનો ઇનકાર કર્યો હતો.

    આ (કેપ્ટન્સી છોડવી) મારા માટે, ટીમ માટે યોગ્ય નિર્ણય છે. કોઈ આવશે અને બેઝ (બ્રેન્ડન મેક્કુલમ) સાથે કામ કરશે. તે ટીમને વધુ સારી રીતે તે જગ્યાએ લઈ જશે જ્યાં તેની જરૂર છે.ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી શરમજનક રીતે બહાર નીકળ્યા પછી, પાકિસ્તાનના કેટલાક વરિષ્ઠ ખેલાડીઓ આવતા મહિને ન્યુઝીલેન્ડના પ્રવાસે જઈ રહેલી ટીમથી દૂર થઈ શકે છે. વિશ્વસનીય સૂત્રોએ શુક્રવારે આ માહિતી આપી હતી.

    29 વર્ષના લાંબા અંતરાલ બાદ પાકિસ્તાન ટુર્નામેન્ટની યજમાની કરી હતી પરંતુ એકપણ મેચ જીત્યા વિના બહાર થઈ ગઈ હતી. પીસીબીના અધિકારીએ કહ્યું કે કેટલાક ખેલાડીઓ વિચારી રહ્યા છે કે શું તેમને ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરવો જોઈએ.

    પાકિસ્તાન 16 માર્ચથી 5 એપ્રિલ સુધી સફેદ બોલના પ્રવાસ દરમિયાન પાંચ ઝ20 આંતરરાષ્ટ્રીય અને ત્રણ વનડે મેચ રમવાની છે. બાબર, શાહીન, હરિસ રઉફ, નસીમ શાહ પ્રવાસ માટે અનુપલબ્ધ હોવાનું વિચારી રહ્યા છે. સૂત્રએ કહ્યું કે, આ ખેલાડીઓ જાણે છે કે પ્રતિનિધિઓ દ્વારા તેમને અલગ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.

    હવે તેઓ નવા ચહેરાને અજમાવવા માંગે છે, તેથી આવા ખેલાડીઓ પોતે જ તેમના નામ પાછા ખેંચવાનું વિચારી રહ્યા છે. તેઓ આગળના પગલાં નક્કી કરવા માટે તેમના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરી રહ્યા છે.

    કેપ્ટન મોહમ્મદ રિઝવાનના ભાવિ પર પણ અનિશ્ચિતતાના વાદળો છે કારણ કે પસંદગીકારો આ વર્ષના અંતમાં એશિયા કપ અને આવતા વર્ષે ભારત અને શ્રીલંકામાં યોજાનાર ઝ20 વર્લ્ડ કપ પહેલા T20 ટીમને ફરીથી બનાવવા માટે અધ્યક્ષને ભલામણ કરે તેવી શક્યતા છે.

    દરમિયાન PCB લાહોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં વચગાળાના મુખ્ય કોચ આકિબ જાવેદ માટે નવી ભૂમિકા શોધી રહી છે. એક સૂત્રના જણાવ્યા અનુસાર, જાવેદે ગયા વર્ષે અધ્યક્ષ મોહસિન નકવીને એકેડેમીમાં કામ કરવા માટે ઘણી વખત વિનંતી કરી હતી.

    વચગાળાના મુખ્ય કોચ તરીકેનો આકિબનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે, ત્યારે તેને લાહોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં વરિષ્ઠ સોંપણી માટે વિચારણા કરવામાં આવી રહી છે, એમ સૂત્રએ જણાવ્યું હતું. ગેરી કર્સ્ટન અને જેસન ગિલેસ્પીના રાજીનામાને કારણે બોર્ડે જાવેદને વચગાળાના મુખ્ય કોચ તરીકેની જવાબદારી સંભાળવા જણાવ્યું હતું. સૂત્રએ જણાવ્યું કે, ચેમ્પિયન્સ ટ્રોફી પૂરી થયા બાદ તમામ નિર્ણયો લેવામાં આવશે.

    2022: ઇઓન મોર્ગનની નિવૃત્તિ પછી કેપ્ટન બન્યો.
    2022: ઓસ્ટ્રેલિયામાં ઇંગ્લેન્ડ T-20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું.
    2023: ODI વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન અને શ્રીલંકા સામે હાર્યા બાદ સેમિફાઇનલમાં પણ પહોંચી શક્યા ન હતા.
    2024: T-20 વર્લ્ડ  ભારતે કપ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડનું સપનું તોડી નાખ્યું હતું
    2025: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેમિ ફાઈનલ પહેલા બહાર થઈ

    Big stir England-Pakistan team
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    ભારતીય ખેલાડી મોન્ટી દેસાઈને કેનેડિયન ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે

    May 2, 2026
    ખેલ જગત

    Yashasvi Jaiswal સ્ટાર્ક સામેની મેચના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો, જેનાથી કોહલી એક ખાસ ક્લબમાં જોડાયો

    May 2, 2026
    ખેલ જગત

    Gujarat Titans ટીમે Dinner સાથે Gujarat Dayની ઉજવણી કરી

    May 2, 2026
    ખેલ જગત

    15 વર્ષના Vaibhav Suryavanshiને Out કર્યા બાદ જેમિશને સેલીબ્રેશન કરતા ફેન્સ ભડકયા

    May 2, 2026
    ખેલ જગત

    Indian Premier Leagueની 19મી સીઝને તેની અડધી સફર પૂર્ણ કરી લીધી

    May 2, 2026
    ખેલ જગત

    KL Rahulની ઇચ્છા છે કે તે MahendraSingh Dhoniના પાંચ IPL Titleની બરાબરી કરે

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026

    Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા

    May 2, 2026

    ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!

    May 2, 2026

    03 મેનું પંચાંગ

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.