Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પ્રેગનન્ટ Deepika એ કિંગ ફિલ્મ માટે શૂટિંગ આગળ ધપાવ્યું

    May 2, 2026

    Kangana Ranaut મુંબઈમાં ક્વીન ટુ માટે શૂટિંગ શરૂ કરી દીધું

    May 2, 2026

    ખબર નહોતી કે તેમના વગર કેવી રીતે જીવીશ…: ધર્મેન્દ્રને યાદ કરી સ્ટેજ પર જ રડી પડ્યા Hema Malini

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પ્રેગનન્ટ Deepika એ કિંગ ફિલ્મ માટે શૂટિંગ આગળ ધપાવ્યું
    • Kangana Ranaut મુંબઈમાં ક્વીન ટુ માટે શૂટિંગ શરૂ કરી દીધું
    • ખબર નહોતી કે તેમના વગર કેવી રીતે જીવીશ…: ધર્મેન્દ્રને યાદ કરી સ્ટેજ પર જ રડી પડ્યા Hema Malini
    • Tumbbad 2 માટે પ્રિયંકા, કેટરિના અથવા નયનતારાની વિચારણા
    • પૈસાની જરૂર હોવાથી રીલ બનાવું છું, મજાક નહિ મદદ કરોઃ Rahul Roy
    • OTT પર તગડો ડોઝ મળશે ઘણી મોટી ફિલ્મો અને સીરિઝ રિલીઝ થશે
    • Sanjay Kapoor ના બેંક ખાતા ફ્રીઝ, કરિશ્મા કપૂરના સંતાનોને કોર્ટમાંથી રાહત
    • Yash’s Toxic ની રીલિઝ સતત બીજીવાર કેન્સલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Indian Premier League ની 19મી સીઝને તેની અડધી સફર પૂર્ણ કરી લીધી
    ખેલ જગત

    Indian Premier League ની 19મી સીઝને તેની અડધી સફર પૂર્ણ કરી લીધી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 2, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.02

    ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝને તેની અડધી સફર પૂર્ણ કરી લીધી છે અને આ દરમિયાન રોમાંચ ઘણી વખત તેની ચરમસીમાએ પહોંચ્યો છે. લીગનો કાફલો આગળ વધે તે પહેલા, અત્યાર સુધીની સફરની કેટલીક ખાસ પળો, ખાસ વાતો અને ખાસ આંકડાઓ પર નજર કરીએ.

    ચાલું છે ’વિરાટ શો’ 
    જ્યારે વિરાટ કોહલીએ ટી-20 માંથી નિવૃત્તિ લીધી ત્યારે લાગતું હતું કે આઈપીએલમાં પણ તેનો સમય જલ્દી પૂરો થઈ જશે, પરંતુ તેણે જે રીતે આ રમતની બદલાતી પ્રકૃતિ મુજબ પોતાને ઢાળ્યા છે તે અદભૂત છે. આ જ સીઝનમાં વિરાટ આઈપીએલમાં 9000 રન અને 800+ ચોગ્ગા મારનાર પ્રથમ બેટર પણ બન્યો છે. સીઝનમાં ત્રણ ફિફ્ટી પ્લસ ઇનિંગ્સ સાથે તે સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 બેટર્સમાં સામેલ છે.
    મેચ : 9, રન : 379, હાઈએસ્ટ : 81,
    સ્ટ્રાઈક રેટ : 165.50, ચોગ્ગા/છગ્ગા : 42/15

    હાઈએસ્ટ ચેઝનો રેકોર્ડ 

    પંજાબ કિંગ્સે આ સીઝનમાં ટી-20 ક્રિકેટમાં સૌથી મોટો ટાર્ગેટ હાંસલ કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પરાક્રમ તેમણે દિલ્હી સામે કર્યું. મેચમાં દિલ્હીએ બે વિકેટે 264 રન બનાવ્યા, જેના જવાબમાં પંજાબે ચાર વિકેટે 265 રન બનાવી લીધા. આ પહેલા પણ આ રેકોર્ડ પંજાબના નામે હતો, જ્યારે ટીમે 2024માં KKR સામે 262 રન ચેઝ કર્યા હતા.

    વૈભવ સૂર્યવંશીનો વધતો પ્રભાવ

    ગયા વર્ષે માત્ર 14 વર્ષની ઉંમરે આઈપીએલમાં ડેબ્યૂ કરનાર વૈભવ સૂર્યવંશી પર આ વર્ષે પણ સૌની નજર હતી. જોવાનું એ હતું કે ગત સીઝનમાં માત્ર 35 બોલમાં સદી ફટકારનાર વૈભવ ખરેખર ’વન્ડર કિડ’ છે કે પછી ’વન સીઝન વન્ડર’. વૈભવે સતત મેચોમાં જોરદાર ઇનિંગ્સ રમીને પોતાને સાબિત કર્યો અને હૈદરાબાદ સામે માત્ર 36 બોલમાં પોતાની આઈપીએલની બીજી સદી ફટકારીને એવો સંદેશ પણ આપ્યો કે તે લાંબી રેસનો ઘોડો છે.
    મેચ : 9, રન : 400, હાઈએસ્ટ : 103, સ્ટ્રાઈક રેટ : 238.09, ચોગ્ગા : 34, છગ્ગા : 37

    વિકેટ માટે તરસી રહ્યો છે બુમરાહ​

    દુનિયાનાં સૌથી ખતરનાક ફાસ્ટ બોલરોમાં સામેલ જસપ્રીત બુમરાહની બોલિંગની ધાર મેચ દર મેચ ઓછી થતી દેખાઈ રહી છે. થોડા મહિના પહેલા રમાયેલા ટી-20 વર્લ્ડ કપમાં ભારતની ટાઇટલ જીતના નાયકોમાં સામેલ રહેલો બુમરાહ આ આઈપીએલ સીઝનમાં વિકેટ માટે તરસી ગયો છે. તેની આ સ્થિતિ ચિંતાનો વિષય છે. વૈભવ સૂર્યવંશી હોય કે સલિલ અરોરા જેવા નવા બેટ્સમેનો, બધા બુમરાહના બોલને સરળતાથી સમજી રહ્યાં છે.
    મેચ : 8, વિકેટ : 2, બેસ્ટ : 1/15, ઇકોનોમી : 8.80, એવરેજ : 132.00

    રોહિત-ધોનીએ આપ્યાં સંકેત!​

    મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સ હવે માત્ર આઈપીએલમાં જ તેને રમતાં જોઈ શકે છે. છેલ્લાં કેટલાક વર્ષોથી આઈપીએલમાંથી નિવૃત્તિની અટકળોને ટાળતાં રહેલાં ધોની, આ વખતે ઈજાગ્રસ્ત હોવાને કારણે હજુ સુધી એક પણ મેચ રમી શક્યાં નથી. બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સના દિગ્ગજ રોહિત શર્મા પણ માત્ર ચાર મેચ રમીને ઈજાના કારણે મેદાનની બહાર છે. પાંચ-પાંચ આઈપીએલ ટાઇટલ જીતનારા આ બંને દિગ્ગજોની ઈજાએ એવો સંકેત આપી દીધો છે કે કદાચ હવે આ લીગમાં તેમની પાસે વધુ મેચો બાકી નથી.

    Indian Premier League
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Gujarat Titans ટીમ ડિનર સાથે ગુજરાત દિવસની ઉજવણી કરી

    May 2, 2026
    ખેલ જગત

    15 વર્ષના Vaibhav Suryavanshi ને આઉટ કર્યા બાદ જેમિશને સેલીબ્રેશન કરતા ફેન્સ ભડકયા

    May 2, 2026
    ખેલ જગત

    KL Rahul ની દિલથી ઇચ્છા છે કે તે Mahendra Singh ના પાંચ આઈપીએલ ટાઇટલની બરાબરી કરે

    May 2, 2026
    ખેલ જગત

    Patidar ના કેચનો વિવાદ: નિયમો મુજબ હોલ્ડરે પકડેલો કેચ ‘એકદમ યોગ્ય’

    May 2, 2026
    ખેલ જગત

    IPL 2026 32.46 ટકા રન માત્ર પાવર પ્લેમાં; ’ટેસ્ટ’ બોલર સૌથી સફળ

    May 2, 2026
    ખેલ જગત

    પ્લે ઓફ ની રેસમાં ટકી રહેવા આજે Mumbai and Chennai વચ્ચે ’કરો યા મરો’નો જંગ

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પ્રેગનન્ટ Deepika એ કિંગ ફિલ્મ માટે શૂટિંગ આગળ ધપાવ્યું

    May 2, 2026

    Kangana Ranaut મુંબઈમાં ક્વીન ટુ માટે શૂટિંગ શરૂ કરી દીધું

    May 2, 2026

    ખબર નહોતી કે તેમના વગર કેવી રીતે જીવીશ…: ધર્મેન્દ્રને યાદ કરી સ્ટેજ પર જ રડી પડ્યા Hema Malini

    May 2, 2026

    Tumbbad 2 માટે પ્રિયંકા, કેટરિના અથવા નયનતારાની વિચારણા

    May 2, 2026

    પૈસાની જરૂર હોવાથી રીલ બનાવું છું, મજાક નહિ મદદ કરોઃ Rahul Roy

    May 2, 2026

    OTT પર તગડો ડોઝ મળશે ઘણી મોટી ફિલ્મો અને સીરિઝ રિલીઝ થશે

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પ્રેગનન્ટ Deepika એ કિંગ ફિલ્મ માટે શૂટિંગ આગળ ધપાવ્યું

    May 2, 2026

    Kangana Ranaut મુંબઈમાં ક્વીન ટુ માટે શૂટિંગ શરૂ કરી દીધું

    May 2, 2026

    ખબર નહોતી કે તેમના વગર કેવી રીતે જીવીશ…: ધર્મેન્દ્રને યાદ કરી સ્ટેજ પર જ રડી પડ્યા Hema Malini

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.