Morbi,તા.24
શહેરના રામ ચોકમાં જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૬૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રામ ચોકમાં જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા રાજુ અબ્દુલ પબાણી રહે શનાળા બાયપાસ મોરબી અને મોસીન રહીમ દલ રહે વાવડી રોડ મોરબી એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૧૬૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે