Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન

    May 1, 2026

    Congress leader Pawan Kheda ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી કાનૂની રાહત મળી

    May 1, 2026

    Pakistan માં પેટ્રોલ-ડીઝલ ૪૦૦ ને પાર પહોચ્યું

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન
    • Congress leader Pawan Kheda ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી કાનૂની રાહત મળી
    • Pakistan માં પેટ્રોલ-ડીઝલ ૪૦૦ ને પાર પહોચ્યું
    • 02 મે નું પંચાંગ
    • 02 મે નું રાશિફળ
    • Pakistan માં આતંકીઓનો ખાતમો,એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર
    • પ્રતિષ્ઠિત Vande Bharat Train ના નાસ્તા માંથી કીડા નીકળ્યા
    • America થી આવશે અબજો ડોલર! ૧૧ મેથી ટેરિફ રિફંડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»દારૂબંધી વચ્ચે Amreli જિલ્લામાં 2 વર્ષમાં વધુ 116 લોકોને દારૂ પીવાની અધિકૃત પરમિટ આપી
    સૌરાષ્ટ્ર

    દારૂબંધી વચ્ચે Amreli જિલ્લામાં 2 વર્ષમાં વધુ 116 લોકોને દારૂ પીવાની અધિકૃત પરમિટ આપી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 28, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Amreli,તા.28

    તાજેતરમાં ગીરસોમનાથ જિલ્લામાં એક કાર્યક્રમમાં કોડીનાર પંથકમાં દારૂના વધી ગયેલા વ્યાપ અંગે મહિલા આગેવાને કરેલા ભાષણ દરમિયાન કલેકટર સમક્ષ રડી પડયા હતા. અને દારૂબંધીનો ચૂસ્ત પણે અમલ કરાવવા માગણી કરી હતી.આની વચ્ચે ગાંધીના ગુજરાતમાં કાગળ પરની કહેવાતી દારૂબંધી વચ્ચે સરકારે અમરેલી જિલ્લામાં દારૂ પીવા માટે 123એ  અરજી કરી એમાં 116ને સરકારે ફટાફટ મંજૂરી આપી દીધી છે.

    અમરેલી જિલ્લામાં દારૂની પરમિટધારકોની સંખ્યા માંગવામાં આવતા  ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. આરોગ્યમંત્રીએ જણાવ્યું કે અમરેલી જિલ્લામાં તા.1.2.23થી તા. 31.1.24 તેમજ તા. 1.2.24 થી તા. 31.1.25 સુધીમાં 123 અરજીઓ દારૂ પીવાની પરમિટ લોકોને  આવી હતી. જેમાંથી 116 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં દારૂની પરમીટ આપવા બદલ તા. 1.2.23 તા. 31-1-24 સુધી સરકારને 7.95 લાખની આવક થઈ હતી. જયારે 1.2.24 થી  31.1.2025 સુધીમાં 13.20 લાખની આવક થઈ હતી. આમ દારૂની પરમિટમાં સરકારને કુલ રૂ. 21.05 લાખની આવક થઈ હતી. જિલ્લામાં આથક રીતે સધ્ધર લોકોને પોલીસનો ડર ન રહે તે માટે બે વર્ષમાં 116 લોકોને દારૂની પરમિટ મળી હોવાનું સામે આવ્યું છે.

    ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે જેથી માલેતુરજાર લોકો દારૂ પીવા માટે લીકર પરમીટ મેળવી રહ્યાં છે એક ગઝલમાં શબ્દો આવે છે કે હંગામા ક્યૂં હૈ બરપા થોડી સી જો પી લી હૈ,ડાકા તો નહી ડાલા ચોરી તો નહી કી હૈ..અમરેલી જિલ્લામાં છેલ્લાં બે મહીનામાં લીકર પરમીટ મેળવનાર લોકોમાં ધરખમ વધારો થયો છે. માત્ર બે વર્ષમાંં 116 લોકોને દારૂ પીવાની અધિકૃત છુટ આપવામાં આવી છે.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendranagar: Limdi Bus Stand પાસે અકસ્માતમાં બેને ઇજા

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ચાની કીટલી ચલાવનારે કર્યો આપઘાત

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: તમામ સરકારી કચેરીઓમાં Helmet ચેકીંગ ડ્રાઈવ

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ચોટીલામાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: હેડલુમ ચોક વિસ્તારમાં વેપારી ઉપર હિચકારા હુમલો

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar જિલ્લામાં ગરમી સામે સાવચેતી રાખવા તંત્રની અપિલ

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન

    May 1, 2026

    Congress leader Pawan Kheda ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી કાનૂની રાહત મળી

    May 1, 2026

    Pakistan માં પેટ્રોલ-ડીઝલ ૪૦૦ ને પાર પહોચ્યું

    May 1, 2026

    02 મે નું પંચાંગ

    May 1, 2026

    02 મે નું રાશિફળ

    May 1, 2026

    Pakistan માં આતંકીઓનો ખાતમો,એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર

    May 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન

    May 1, 2026

    Congress leader Pawan Kheda ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી કાનૂની રાહત મળી

    May 1, 2026

    Pakistan માં પેટ્રોલ-ડીઝલ ૪૦૦ ને પાર પહોચ્યું

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.