Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આખાં વિશ્વને રાહ ચીંધી શકે! એવાં અમુલ્ય ગ્રંથોનો વારસો હિન્દુસ્તાન ધરાવે છે

    April 25, 2026

    Zepto IPO અને ભારતનો છૂટક યુદ્ધ: સેબીએ પ્રસ્તાવિત ₹11,000 કરોડના આઈપીઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી

    April 25, 2026

    26 એપ્રિલનું રાશિફળ

    April 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આખાં વિશ્વને રાહ ચીંધી શકે! એવાં અમુલ્ય ગ્રંથોનો વારસો હિન્દુસ્તાન ધરાવે છે
    • Zepto IPO અને ભારતનો છૂટક યુદ્ધ: સેબીએ પ્રસ્તાવિત ₹11,000 કરોડના આઈપીઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી
    • 26 એપ્રિલનું રાશિફળ
    • 26 એપ્રિલનું પંચાંગ
    • Kutch આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા ૨ના મોત
    • છૂટાછેડાના કેસ શરૂ થતાં જ સૌ બેરોજગાર બની જાય છે : Supreme Court
    • ટ્રમ્પે વિટફોક, ઇરાને અરાઘચીને વાટાઘાટો માટે પાકિસ્તાન રવાના કર્યા
    • અમેરિકાના ઈતિહાસમાં દવા કિંમતમાં સૌથી મોટો ઘટાડોઃ Donalad-Trump
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, April 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»ચાહકોની આતુરતાનો અંત Hera Pheri 3 નું શુટિંગ શરુ
    મનોરંજન

    ચાહકોની આતુરતાનો અંત Hera Pheri 3 નું શુટિંગ શરુ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 5, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    થોડા દિવસો પહેલા પ્રિયદર્શને કહ્યું હતું કે તે આવતા વર્ષે ‘હેરા ફેરી ૩’ ની સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કરી શકે છે

    Mumbai, તા.૫

    અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘કેસરી ૨’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ગુરુવારે ટ્રેલર લોન્ચ સમયે તેમણે ‘કેસરી ૩’ ની જાહેરાત કરી. હવે તેમની ફિલ્મ ‘હેરા ફેરી ૩’ સંબંધિત એક અપડેટ આવી છે.લોકો અક્ષય કુમારની કલ્ટ કોમેડી ફિલ્મ ‘હેરા ફેરી’ની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ‘હેરા ફેરી’ વર્ષ ૨૦૦૦ માં રિલીઝ થઈ હતી. જ્યારે ‘ફિર હેરા ફેરી’ વર્ષ ૨૦૦૬ માં રિલીઝ થઈ હતી. આનો અર્થ એ થયો કે ‘હેરા ફેરી’ ળેન્ચાઇઝના ચાહકો છેલ્લા ૧૯ વર્ષથી તેની સિક્વલની રાહ જોઈ રહ્યા છે. તમને એ જાણીને આનંદ થશે કે તમારી રાહનો અંત આવવાનો છે. ‘હેરા ફેરી ૩’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે.સૂત્રએ જણાવ્યું હતું કેપ પ્રિયદર્શન આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા પ્રિયદર્શને કહ્યું હતું કે તે આવતા વર્ષે ‘હેરા ફેરી ૩’ ની સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કરી શકે છે. હવે અપડેટ આવી રહી છે કે ‘હેરા ફેરી ૩’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અહેવાલ મુજબ, અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલે બુધવારે ફિલ્મ માટે એક દ્રશ્ય શૂટ કર્યું હતું. પ્રોડક્શનના એક સૂત્રએ આ સમાચારની પુષ્ટિ કરતા કહ્યું, “હા, તે સાચું છે. અક્ષય, સુનીલ અને પરેશે બુધવારે ફિલ્મનો પહેલો સીન શૂટ કર્યો હતો.અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી ૨’ ૧૮ એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેમની આગામી ફિલ્મ ‘હાઉસફુલ ૫’ છે. આ ફિલ્મ ૬ જૂને રિલીઝ થશે. આ પછી ‘જોલી એલએલબી ૩’ રિલીઝ થશે. આ ફિલ્મ ૧૯ સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય અક્ષય પાસે ‘કેસરી ૩’, ‘ભૂત બંગલા’, ‘વેલકમ ટુ ધ જંગલ’ અને ‘ભાગમ ભાગ ૨’ છે.

    ‘Hera Pheri 3’ Akshay Kumar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Alia Bhatt ઇચ્છે છે કે, તેની પુત્રી રાહા કપૂર ભવિષ્યમાં રમતવીર બને

    April 25, 2026
    મનોરંજન

    નસીબે મારા માટે વધુ કામ કર્યું, મારા કરતાં ઘણા સારા કલાકારોને નસીબ ફળ્યું નથી: Akshay Kumar

    April 25, 2026
    મનોરંજન

    Anupam Kherએ Michael Jacksonને શ્રદ્ધાંજલિ આપી: ભાવનાત્મક પોસ્ટ શેર કરી

    April 25, 2026
    મનોરંજન

    Kajolએ ‘Kiss’ ન કરવાની પોલીસી તોડવાનો શું ખુલાસો કર્યો ?

    April 25, 2026
    મનોરંજન

    Kartik Aryanની નાગઝિલ્લામાં Ananya Panday હિરોઈન હોવાની ચર્ચા

    April 25, 2026
    મનોરંજન

    હિટ ફિલ્મ ખાતર Salman-Khan ફરી ઈદ વખતે નસીબ અજમાવશે

    April 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આખાં વિશ્વને રાહ ચીંધી શકે! એવાં અમુલ્ય ગ્રંથોનો વારસો હિન્દુસ્તાન ધરાવે છે

    April 25, 2026

    Zepto IPO અને ભારતનો છૂટક યુદ્ધ: સેબીએ પ્રસ્તાવિત ₹11,000 કરોડના આઈપીઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી

    April 25, 2026

    26 એપ્રિલનું રાશિફળ

    April 25, 2026

    26 એપ્રિલનું પંચાંગ

    April 25, 2026

    Kutch આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા ૨ના મોત

    April 25, 2026

    છૂટાછેડાના કેસ શરૂ થતાં જ સૌ બેરોજગાર બની જાય છે : Supreme Court

    April 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આખાં વિશ્વને રાહ ચીંધી શકે! એવાં અમુલ્ય ગ્રંથોનો વારસો હિન્દુસ્તાન ધરાવે છે

    April 25, 2026

    Zepto IPO અને ભારતનો છૂટક યુદ્ધ: સેબીએ પ્રસ્તાવિત ₹11,000 કરોડના આઈપીઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી

    April 25, 2026

    26 એપ્રિલનું રાશિફળ

    April 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.