Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    BJP National President ની પસંદગીમાં નવી મુદ્દત : હવે 15 ઓગષ્ટ પછી નિર્ણય

    July 21, 2025

    Gujarat માં ‘સ્વામિત્વ’ યોજનામાં મિલ્કત ધારકોને હવે ‘સનદ’ વિનામુલ્યે અપાશે: રૂા. 200ના બોજમાંથી મુકિત

    July 21, 2025

    PNG Cooking Gas ની કિંમત એક સરખી વસુલવામાં આવશે

    July 21, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • BJP National President ની પસંદગીમાં નવી મુદ્દત : હવે 15 ઓગષ્ટ પછી નિર્ણય
    • Gujarat માં ‘સ્વામિત્વ’ યોજનામાં મિલ્કત ધારકોને હવે ‘સનદ’ વિનામુલ્યે અપાશે: રૂા. 200ના બોજમાંથી મુકિત
    • PNG Cooking Gas ની કિંમત એક સરખી વસુલવામાં આવશે
    • Bangladesh માં કટ્ટરવાદીઓ દ્વારા ઇસ્લામિક શાસન લાગુ કરવાના પ્રયાસો વધી રહ્યા છે
    • TDS Refund માટે હવે આવક વેરા રિટર્ન નહીં ભરવું પડે
    • Pakistan સાથે ક્રિકેટ… ‘કભી નહીં’ ! ભારતીય ખેલાડીઓના બહિષ્કારથી મેચ રદ્દ
    • સાઉદી અરબનાં‘સ્લીપીંગ પ્રિન્સ’ના નામથી મશહુર 35 વર્ષિય Al-Waleed bin Khalid Al Saud નુ નિધન થઈ ગયુ
    • FBI Arrest Obama કરી? ટ્રમ્પના નામે વાયરલ વિડીયો બોગસ નીકળ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Gondal : રાજવાડીનો કબજો લેવાના મામલે થયેલા હુમલામા તમામ શખ્સો નિર્દોષ
    સૌરાષ્ટ્ર

    Gondal : રાજવાડીનો કબજો લેવાના મામલે થયેલા હુમલામા તમામ શખ્સો નિર્દોષ

    Vikram RavalBy Vikram RavalApril 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    ભાજપના તત્કાલીન નેતા વિનુ શિંગાળાએ રાજવાડીએ જમીન લીધા બાદ નવ શખ્સ  ધસી જઇ તોડફોડ, લૂંટ કરી હવામાં ફાયરિંગ કર્યું ‘તું
    Gondal,તા.10
    ગોંડલ સહિત રાજ્યભરમાં  ચકચાર મચાવનાર  રાજવાડીનો કબજાના પ્રશ્ન થયેલા હુમલા, તોડફોડ, લુંટ અને આર્મસ એક્ટના સહિત ગંભીર ગુનાનો કેસ સ્થાનિક અદાલતમાં ચાલી જતા ન્યાયધીશે તમામ આરોપીઓને  નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. ગોંડલ શહેર ખાતે આવેલી રાજવાડીનુ તત્કાલીન ભાજપ અગ્રણી વિનુભાઈ શિંગાળાએ વેચાણથી ખરીદ કર્યા બાદ કબજાના પ્રશ્ન હુમલા, તોડફોડ, લુંટ અને આર્મસ એક્ટના સહિત ગંભીર
     જયપાલસિંહ મહિપતસિંહ જાડેજા(વડીયા), અજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજા , પ્રદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, ગીરીશભાઈ સંતરામભાઈ અગ્રવાલ, (રહે.અમદાવાદ), રામભાઈ રણમલભાઈ આહીર , સાલ્મીનભાઈ સીરાઉદીન પઠાણ   રમેશભાઈ ધરમશીભાઈ ઠક્કર ,જયરાજભાઈ ડોસણભાઈ બસીયા (રહે. રાજકોટ )અને રાઘવેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (રહે. સોડીયા) શખ્સ હુમલા, તોડફોડ, લુંટ અને હવામાં ફાયરિંગ કર્યા અંગેની  રામજીભાઈ પ્રાગજીભાઈ મારકણાએ   તા.૧૮/૦૨/૨૦૦૨ના ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તમામ શખ્સ એકસંપ કરીને લાકડી, ધારીયા, પાઈપ, તલવાર અને તમંચા જેવા હથીયારો સાથે બનાવવાળી રાજવાડીનો કબજો કરવા ઉદેશ સાથે બુલેટ,  જીપ અને  કાર સાથે ઘસી  તમંચા માંથી હવામાં ફાયરીંગ કરીને અને ટેલીફોન, ટીવી અને બારી દરવાજાની તોડફોડ કરી અને  રાજવાડી અમારા બાપની છે,જો કોઈ આનો કબજો લેવા આવશે તો અહીંથી જીવતા નહી જવા દઈએ. તેવું ફરિયાદમાં જણાવ્યું હતું  ફરીયાદ ઉપરથી  સીટી પોલીસે ગુન્હો નોધી  ધરપકડ કરી હતી. .આ  પોલીસ દ્વારા ચાર્જસીટ રજૂ કરવામાં આવેલું હતું,  બાદ આરોપી સામે  કોર્ટ દ્વારા કેસ  ચાર્જફ્રેમ કરી કેસ ચલાવવામાં આવ્યો હતો, પ્રોસીક્યુશન દ્વારા સાહેદોને તપાસમાં આવ્યા હતા, પ્રોસીક્યુશનના નજરે જોનારા સાહેદો તપાસ કનારનાર અધિકારી વિગેરેની બચાવપક્ષના વકીલ દ્વારા ઝીણવટભરી ઉલટ તપાસ કરવામાં આવેલ હતી, બચાવ પક્ષના વકીલ દ્વારા નજરે જોનારા સાહેદોના ૧૬૪ તેમજ ૧૬૧ ના નિવેદનમાં વિરોધાભાસ હોય જે અંગે  કોર્ટનુ ધ્યાન દોર્યું હતું. પ્રથમ દર્શનીય પુરાવો ક્યાંય રેકર્ડ ઉપર નથી તેમજ વિવિધ કોર્ટના ચુકાદાઓ ટાંકીને રજૂઆત કરેલી અને વિવિધ મુદ્દા ઉપર ધારદાર દલીલો કરવામાં આવી હતી.કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળીને બચાવપક્ષના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી ગોંડલના સેશન્સ જજ એમ.એ.ભટ્ટી  તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આરોપીના વકીલ તરીકે ગોંડલના વિજયરાજસિંહ એસ.જાડેજા, એચ.કે.ચનિયારા અને કલ્પેશભાઈ એ.ચનિયારા રોકાયેલા હતા.
    Gondal Gondal news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Kutch ના અંજારમાં મહિલા ASIનું બોયફ્રેન્ડે ગળુ દબાવી હત્યા કરી

    July 19, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar:જમવા બાબતે બોલાચાલીની દાઝે યુવાને છરાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો

    July 19, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ક્રિશ્ના હાઇટ ફ્લેટમાં પીવાના પાણી માટે રહીશોને રઝળપાટ

    July 19, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar:ચુડાના કંથારિયામાં 38 વર્ષીય યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

    July 19, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar :સાબરમતી નદી પર બે વર્ષ પહેલા બનેલા પુલ પર તિરાડ-ગાબડા પડવા લાગ્યા

    July 19, 2025
    સૌરાષ્ટ્ર

    Khambha તાલુકાના મોટા બારમણ ગામ નજીક પાણી પુરવઠા વિભાગની પાણી ભરેલી ટાંકી ધરાશય

    July 18, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    BJP National President ની પસંદગીમાં નવી મુદ્દત : હવે 15 ઓગષ્ટ પછી નિર્ણય

    July 21, 2025

    Gujarat માં ‘સ્વામિત્વ’ યોજનામાં મિલ્કત ધારકોને હવે ‘સનદ’ વિનામુલ્યે અપાશે: રૂા. 200ના બોજમાંથી મુકિત

    July 21, 2025

    PNG Cooking Gas ની કિંમત એક સરખી વસુલવામાં આવશે

    July 21, 2025

    Bangladesh માં કટ્ટરવાદીઓ દ્વારા ઇસ્લામિક શાસન લાગુ કરવાના પ્રયાસો વધી રહ્યા છે

    July 21, 2025

    TDS Refund માટે હવે આવક વેરા રિટર્ન નહીં ભરવું પડે

    July 21, 2025

    Pakistan સાથે ક્રિકેટ… ‘કભી નહીં’ ! ભારતીય ખેલાડીઓના બહિષ્કારથી મેચ રદ્દ

    July 21, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    BJP National President ની પસંદગીમાં નવી મુદ્દત : હવે 15 ઓગષ્ટ પછી નિર્ણય

    July 21, 2025

    Gujarat માં ‘સ્વામિત્વ’ યોજનામાં મિલ્કત ધારકોને હવે ‘સનદ’ વિનામુલ્યે અપાશે: રૂા. 200ના બોજમાંથી મુકિત

    July 21, 2025

    PNG Cooking Gas ની કિંમત એક સરખી વસુલવામાં આવશે

    July 21, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.