Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rakul Preet Singh તેલુગુ અને બોલિવૂડની તુલના કરે છે; હિન્દી ફિલ્મ ઉદ્યોગના લોકો મને ટેકો આપતા નથી

    July 18, 2026

    ૨૦૨૨ના બેંગલુરુ રેવ પાર્ટી ડ્રગ કેસમાં Actor Siddhant Kapoor સામે દાખલ એફઆઇઆર રદ

    July 18, 2026

    Jamnagarમાં અપશબ્દો બોલવાની શંકામાં ક્ષત્રિય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rakul Preet Singh તેલુગુ અને બોલિવૂડની તુલના કરે છે; હિન્દી ફિલ્મ ઉદ્યોગના લોકો મને ટેકો આપતા નથી
    • ૨૦૨૨ના બેંગલુરુ રેવ પાર્ટી ડ્રગ કેસમાં Actor Siddhant Kapoor સામે દાખલ એફઆઇઆર રદ
    • Jamnagarમાં અપશબ્દો બોલવાની શંકામાં ક્ષત્રિય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
    • PV Sindhu જાપાન ઓપનની ફાઇનલમાં પહોંચી, સેમિફાઇનલમાં ચીનની ચેન યુફેઈને હરાવી
    • Jamnagar: વતનથી દૂર રહી કામમાં મન ન લાગતાં યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુુંં
    • Jamnagarના અલીયા ગામના ઉપસરપંચ પર બેઝબોલના ધોકાથી હુમલો,સારવારમાં ખસેડાયા
    • Sanju Samson MS Dhoni ને પોતાનો બાળપણનો આદર્શ ગણાવ્યો અને તેની સાથે રમવાની ઇચ્છા પણ શેર કરી
    • Jamnagarના બહુ ચર્ચિત ૧૨ વર્ષની બાળકીના અપહરણના આરોપીને ૧૦ દિવસની રઝળપાટ બાદ શોધી લેવાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»જામજોધપુરના વેપારીએ આઠ જેટલા વ્યાજખોરોની ચુંગાલમાં ફસાતા કર્યો આપઘાત
    જામનગર

    જામજોધપુરના વેપારીએ આઠ જેટલા વ્યાજખોરોની ચુંગાલમાં ફસાતા કર્યો આપઘાત

    Vikram RavalBy Vikram RavalApril 12, 2025Updated:April 12, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Jamnagar,તા.12
    જામનગર જિલ્લાના જામજોધપુરમાં રહેતા કાપડના એક વેપારી આઠ જેટલા વ્યાજખોરોની ચુગાલમાં ફસાયા છે. બીમાર પુત્ર, માતા અને પત્નીની સારવાર માટે પૈસાની જરૂરિયાત પડતા ૫ ટકા થી ૨૦ ટકા લેખે રકમ વ્યાજે લીધા બાદ તમામ રકમ ચૂકવી દેવા છતાં  વ્યાજખોરો પરેશાન કરતા હોવાથી તેમજ દુકાનમાંથી કપડા અને કાર ઉઠાવી ગયા હોવાથી ઘેનની ગોળીઓ ખાઈ લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યા નું સામે આવ્યું છે.
     પોલીસે વેપારીની પત્નીની ફરિયાદના આધારે ૮ વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે.
     આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં સુભાષ રોડ પર રહેતા અને શિવ શક્તિ ડ્રેસીસ નામની તૈયાર કપડા ની દુકાન ચલાવતા વેપારી કાંતિલાલ પરસોત્તમભાઈ બાથાણી કે જેમણે ગત બીજી તારીખે ભાણવડ નજીક ત્રણ પાટિયા પાસે પહોંચી જઈ વધુ પડતી ઘેનની ગોળીઓ ખાઈ લેતાં તેને વિપરીત અસર થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં પોલીસે તેનું નિવેદન નોંધતા પોતે વ્યાજખોરો ની ચૂંગાલમાં ફસાયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
     તેથી સમગ્ર મામલો જામજોધપુર પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને વેપારી કાંતિભાઈ ના પત્ની દિવ્યાબેન બાથાણી એ જામજોધપુર પોલીસ સમક્ષ જણાવ્યા અનુસાર પોતાના પતિને ઊંચા વ્યાજે નાણાં ત
    ધીર ધાર કર્યા પછી મૂળ રકમ અને વ્યાજ સહિતની અનેક ગણી રકમ ચૂકવી દીધા છતાં ધાક ધમકી આપી આત્મહત્યાનો પ્રયાસ કરવા માટે મજબૂર કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
     જે ફરિયાદમાં જામજોધપુરના રહેવાસી ચીમનભાઈ, હિતેશભાઈ, ભાવેશભાઈ, ભાવેશ, આવડદાન, પાર્થરાજસિંહ તેમજ પ્રતિપાલસિંહ અને રામદેવભાઈ પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યા અનુસાર વેપારી યુવાન કે જેના પુત્રની બીમારી હોવાથી અલગ અલગ પાંચ જેટલા ઓપરેશન કરવા પડ્યા હતા, જેમાં દવાનો મોટો ખર્ચ થયો હતો
     ઉપરાંત પત્ની દિવ્યાબેન અને માતા કે જેઓ પણ બીમાર રહેતા હોવાથી તેની સારવાર માટે આર્થિક સંકટ આવી જતાં એક પછી એક તમામ વ્યાજખોરો પાસે અલગ અલગ સમયે પાંચ ટકાથી લઈને ૨૦ ટકા સુધીની રકમ મેળવી હતી.
     જેમાં મોટાભાગના વ્યાજખોરોએ મૂળ રકમ અને વ્યાજની રકમ છેલ્લા ચાર વર્ષના સમયગાળા દરમિયાન અને ઘણી વસુલી લીધી છે, ઉપરાંત કોરા ચેકમાં શી કરાવી લીધી છે. મોટી રકમ ચૂકવી દીધા છતાં હજુ વધુ રકમની માંગણી કરતા હોવાથી આ પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
     જે ફરિયાદ દરમિયાન ભાવેશ નામનો શખ્સ વેપારીની મોટરકાર લઇ ગયો હોવાનું, અને ૪૦,૦૦ રૂપિયા આપ્યા પછી કાર પાછી મળશે તેવી ધમકી આપી હતી.
     આ ઉપરાંત અન્ય એક વ્યાજખોર દ્વારા દુકાનમાંથી કપડા પણ ઉઠાવી ગયા નું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર મામલામાં જામજોધપુર ના મહિલા પીએસઆઇ એમ.એલ એ ઓડેદરા વધુ તપાસ હાથ ધરી છે.
    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં અપશબ્દો બોલવાની શંકામાં ક્ષત્રિય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

    July 18, 2026
    જામનગર

    Jamnagar: વતનથી દૂર રહી કામમાં મન ન લાગતાં યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુુંં

    July 18, 2026
    જામનગર

    Jamnagarના અલીયા ગામના ઉપસરપંચ પર બેઝબોલના ધોકાથી હુમલો,સારવારમાં ખસેડાયા

    July 18, 2026
    જામનગર

    Jamnagarના બહુ ચર્ચિત ૧૨ વર્ષની બાળકીના અપહરણના આરોપીને ૧૦ દિવસની રઝળપાટ બાદ શોધી લેવાયો

    July 18, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર ચેક રિટર્નનો કેસ પાછો ખેંચવા દબાણ કરી, આરોગ્ય કર્મચારી પર હુમલો; જાનથી મારી નાખવાની ધમકી

    July 15, 2026
    જામનગર

    Jamnagarના ચન્દ્રાગા ગામના ત્રણ મંદિરોમાં તસ્કરોનો તરખાટ, રૂ. ૩.૧૦ લાખના સોના-પંચધાતુના છત્તર અને ઘંટની ચોરી

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rakul Preet Singh તેલુગુ અને બોલિવૂડની તુલના કરે છે; હિન્દી ફિલ્મ ઉદ્યોગના લોકો મને ટેકો આપતા નથી

    July 18, 2026

    ૨૦૨૨ના બેંગલુરુ રેવ પાર્ટી ડ્રગ કેસમાં Actor Siddhant Kapoor સામે દાખલ એફઆઇઆર રદ

    July 18, 2026

    Jamnagarમાં અપશબ્દો બોલવાની શંકામાં ક્ષત્રિય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

    July 18, 2026

    PV Sindhu જાપાન ઓપનની ફાઇનલમાં પહોંચી, સેમિફાઇનલમાં ચીનની ચેન યુફેઈને હરાવી

    July 18, 2026

    Jamnagar: વતનથી દૂર રહી કામમાં મન ન લાગતાં યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુુંં

    July 18, 2026

    Jamnagarના અલીયા ગામના ઉપસરપંચ પર બેઝબોલના ધોકાથી હુમલો,સારવારમાં ખસેડાયા

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rakul Preet Singh તેલુગુ અને બોલિવૂડની તુલના કરે છે; હિન્દી ફિલ્મ ઉદ્યોગના લોકો મને ટેકો આપતા નથી

    July 18, 2026

    ૨૦૨૨ના બેંગલુરુ રેવ પાર્ટી ડ્રગ કેસમાં Actor Siddhant Kapoor સામે દાખલ એફઆઇઆર રદ

    July 18, 2026

    Jamnagarમાં અપશબ્દો બોલવાની શંકામાં ક્ષત્રિય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.