બેંગલુરુમાં ઇલેક્ટ્રિક શરૂઆત કર્યા બાદ MATTER વિશ્વની પ્રથમ નિર્મિત હાઇપરશિફ્ટ ગિયર ઇલેક્ટ્રિક મોટરબાઈક અઊછઅને ભારતના મુખ્ય શહેરોમાં લાવવા માટે તૈયાર છે. આગામી 45 દિવસોમાં AERA પુણે, દિલ્હી, ચેન્નાઈ, કોઈમ્બતુર, મુંબઈ, જયપુર, સુરત અને રાજકોટમાં લોન્ચ થશે, કારણ કે MATTER તેના રાષ્ટ્રવ્યાપી વિસ્તરણને આગળ વધારી રહ્યું છે.
અઊછઅ એ પોતાની શાનદાર ડિઝાઇન, ગેમ ચેન્જિંગ ટેકનોલોજી અને અન્ય કોઈપણ ઇલેક્ટ્રિક ઇનોવેશનની સાથે ગિયર્સ બદલવાના રોમાંચથી અલગ રાઇડિંગ એક્સપિરિયન્સની સાથે આશાઓને એક નવું રૂપ આપ્યુ છે. હવે આ ક્રાંતિ નવા શહેરોમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે.
પ્રી બુકિંગ હવેwww.matter.in અને Flipkart પર ચાલું થઇ ગયું છે, જેમાં પહેલા આવનારાઓ માટે વિશિષ્ટ પ્રારંભિક ઓફરો છે.
પોતાના શહેરમાં અઊછઅને ખરીદીને પ્રથમ માલિક બનો અને આજે ફ્યૂચર રાઇડ કરો.
Trending
- CMના અધ્યક્ષસ્થાને ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ ઉપર બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન
- Vadodara ના લાલબાગ બ્રિજ પર દુર્ઘટના, બુલેટ સ્લિપ થતા રેલિંગ તોડી યુવકનું મોત
- CM દ્વારા પોતાના સુરક્ષા પોલીસ જવાનો સાથે Vijaya Dashamiના પાવન પર્વે શસ્ત્ર પૂજન કર્યું
- Dussehra એ સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલનો સફળ ટ્રાયલ રનપનૂતન વર્ષથી શુભારંભ
- Himmatnagar ની હાથમતી કેનાલમાં તણાયેલા યુવકનો આખરે ૨૪ કલાક બાદ મૃતદેહ મળ્યો
- જો પાકિસ્તાન તરફથી સર ક્રીક વિસ્તારમાં કોઈ હિમાતક કરવામાં આવશે તો તેનો કડક જવાબ આપીશુ ,Rajnath Singh
- Gujarat Pradesh BJP પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ ૪ ઓક્ટોબરે થશે નવા નામની જાહેરાત
- Rajkot ની નામાંકિત ધોળકિયા સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ ગુમ થતા ખળભળાટ